Rajkot Latest News

 • શહેરની સરકારી ‘ખંઢેર’ મિલકતો બની ગુનાખોરીનું ઘર

  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શહેર રાજકોટમાં દિન-પ્રતિદિન ક્રાઈમનો રેસિયો સતત વધી રહ્યાે છે અને શહેરમાં જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય કે પછી લુખ્ખા આવારા તત્વોને પોલીસનો ડર રહ્યાે જ ન હોય તેમ છાશવારે મારામારીથી લઈ મોટા ગુના આચરવામાં જરાપણ અચકાતા નથી. આવી ગુનાખોરીને ડામવા શહેર પોલીસના અથાગ પ્રયાસો હોવા છતાં ક્રાઈમ રેટ ઘટી … Read More

 • છ–છ વર્ષ જૂના કેસમાં હજારો કરદાતાઓને આવકવેરાની નોટિસ ફટકારાતા રોષ

  છ-છ વર્ષ જુના કેસમાં સીબીડીટી દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના હજારો કરદાતાઆેને નોટીસ ફટકાવામાં આવતાં રોષ ફેલાયો છે. નાણાંકિય વર્ષના અંતે કામગીરીના ભારણ વચ્ચે રિ-આેપન કેસ કરાવી કામગીરીનું ભારણ વધારતાં કર્મચારીઆે ઉંધા માથે જોતરાયા છે એટલું જ નહી આ નોટીસ માટે આઇટીઆેએ કરદાતાઆેનો સંપર્ક કરી રૂબરૂ નોટીસ આપવાનો આગ્રહ રખાતા કર્મચારીગણમાં પણ નારાજગી જોવા મળી રહી … Read More

 • default
  વાલ્વ રિપેરિંગની કામગીરી પુરી: આજીમાં આજથી નર્મદાનીરનું ફરી આગમન

  રાજકોટ તાલુકોના સૂર્યા રામપર ગામ પાસેથી પસાર થતી મચ્છુ–૧થી ત્રંબા સુધીની નર્મદાની પાઈપલાઈનના વાલ્વ રિપેર થઈ ચૂકયવો છે. હવે આજે બપોર બાદ રાજકોટના આજી–૧ જળાશયમાં પુન: નર્મદાના નીર આવવાનું શરૂ થઈ જશે. રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આજે એજ સંયુકત નિવેદનમાં એમ જણાવ્યું હતું કે, સૂર્યા રામપર ખાતે વાલ્વ રિપેરિંગ અને પુન: … Read More

 • default
  મવડીમાં રૂા.૪૦.૨૫ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું નિર્માણ થશે

  પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વોર્ડ નં.૧૩માં મવડી ટીપી સ્કીમ નં.૨૮ના ફાઈનલ પ્લોટ નં.૪૯–સીમાં આર્થિક પછાત વર્ગના લોકો માટે આવાસ બનાવવાની કમિશનરે મોકલેલી દરખાસ્તનો સ્ટેન્ડિંગ કમિટીમાં સ્વીકાર કરાયો છે અને આ માટે રૂા.૪૦,૨૪,૯૬,૩૮૦)નો ખર્ચ મંજૂર કરાયો છે. આવાસ યોજનાના આ કામ માટે ૧૪.૫૦ ટકા નીચા ભાવે આવેલું ટેન્ડર સ્વીકારવામાં આવ્યું છે. કુલ ૬૧૬ આવાસનું નિર્માણ કરાશે … Read More

 • default
  લોકાર્પણ, મહોત્સવ અને ઉજવણીના કાર્યક્રમ પાછળ ૧.૪૫ કરોડનો ખર્ચ: સ્ટે.કમિટીમાં મંજૂરી

  રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તાજેતરમાં યોજાયેલા લોકાર્પણ, મહોત્સવ અને ઉજવણીના અલગ–અલગ ચાર કાર્યક્રમોમાં રૂા.૧,૪૫,૩૮,૩૫૧નો ખર્ચ થયો છે તેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર રાખ્યો છે. ગત તા.૯ જૂનના રોજ રેલનગરમાં અન્ડરબ્રિગ લોકાર્પણના કાર્યક્રમ પાછળ રૂા.૨૧,૮૭,૩૯૦, મા નર્મદા મહોત્સવ પાછળ રૂા.૫૭,૭૯,૪૮૬. ૧૫ ઓગસ્ટના રોજ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં રૂા.૭,૫૩,૫૪૬ તથા ગત તા.૨૯ જૂનના રોજ સૌની યોજન Read More

 • કાલાવડ રોડ પર ૩૧ સ્થળોએ મહાપાલિકા દ્રારા ખાધ ચીજોનું ચેકિંગ

  રાજકોટ મહાનગરપાલિકાની ફડ શાખા દ્રારા ૧૫૦ ફટ રોડ પર આવેલ ગાંઠિયા, જલેબી ડોટ કોમમાં ચેકીંગ હાથ ધરી ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાતા બે કિલો વોશિંગ સોડા, સિન્થેટિક કલર, ૯ કિલો દાઝેલુ તેલ, ચાર કિલો વાસી ફરસાણનો નાશ કરેલ છે. ગાંધીગ્રામમાં આવેલ સેવન સ્ટાર કેટરર્સમાં ચેકિંગ હાથ ધરી સિન્થેટિક કલર, ૧૭ કિલો વાસી ફરસાણ સહિતનો માલ જ … Read More

 • default
  ઉપલેટાના ગણોદ ગામની સીમમાં ગંજીપાના ટીચતા 7 શખસો ઝડપાયા

  ઉપલેટા તાલુકાના ગણોદ ગામની સીમમાં ગંજીપાના વડે જુગાર રમતા 7 શખસોને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 12 હજારની રોકડ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઉપલેટા પોલીસ મથકના પીઆઈ પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન ગણોદ ગામની સીમમાં ગંજીપાના વડે જુગાર રમતો ચેતન રમણીક સુતરીયા, નારણ જીવા ડાંગર, ધી ચના ધંધુકીયા, … Read More

 • default
  રાજકોટના બેડલા ગામે આદિવાસી તણી પર દુષ્કર્મ: આરોપી સકંજામાં

  રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા ગામ નજીક આવેલ બેડલા ગામે પરિવાર સાથે મજુરી કામ કરવા આવેલી આદિવાસી તણીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદા સાથે કામ કરતો આદિવાસી શખસ ભગાડી જઈ અલગ અલગ સ્થળે વારંવાર દુષ્કર્મ કયર્નિી ફરિયાદના પગલે કુવાડવા પોલીસ મથકના પીઆઈ મોડિયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી આરોપીને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે. … Read More

 • default
  રાજકોટ, ગોંડલ, ધોરાજી, કંડોરણા, જસદણ, વીંછિયા, જેતઙ્કુરના 47 નાયબ મામલતદારની બદલી

  ચૂંટણીનું સેટઅપ પુરું થતાં રાજકોટ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ગઈકાલે મોડીસાંજે 47 નાયબ મામલતદારોની બદલીના હુકમો કર્યા છે. બદલીના આ હુકમમાં મોટાભાગના નાયબ મામલતદારો રાજકોટના છે. આ ઉપરાંત ગાેંડલ, ધોરાજી, કંડોરણા, જસદણ, જેતપુર, વીછિયાના નાયબ મામલતદારોનો પણ સમાવેશ થાય છે. જે 47 નાયબ મામલતદારોની બદલી થઈ છે તેમાં કે.જી. સખિયા, એ.એસ. દોશી, વી.આર.શેઠ, બી.જે. નથવાણી, … Read More

 • રાજકોટના સદર ભીલવાસ પાસે ભંગારના ડેલામાં ભીષણ આગ

  રાજકોટના સદર બજારમાં ફુલછાપ ચોક પાસે આવેલ ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી જઈ આગને કાબુમં લેવા જહેમત ઉઠાવી હતી. સદર બજારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિરની બાજુમાં આવેલ ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી આ આગ હનુમાન જયંતી નિમિતે ગઈરાત્રીના હનુમાન મંદિરે ભકતો ફટાકડા ફોડતા હોય જેથી … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL