Rajkot Latest News

 • default
  માર્કેટ યાર્ડ પાસે કોળી યુવાનને પાંચ શખસોએ ધોકાવ્યો

  સામાકાંઠે માર્કેટ યાર્ડ પાસે રિક્ષા ભટકાવા બાબતે યુવાનને અજાÎયા પાંચ શખસોએ ધોકાવતા અને પોપટપરામાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા શીખ મહિલાને પડોશીઆેએ માર મારતા સારવારમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગેની વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે માંડાડંુગર પાછળ આવેલ પીઠડઆઈ સોસાયટીમાં રહેતા વિજય રમેશભાઈ રાઠોડ ઉ.વ.20 નામનો યુવાન ગઈકાલે રાત્રીના નવ … Read More

 • default
  ગાેંડલઃ મિલમાં તૈનાત સિકયુરિટી જવાનોએે 10થી 20 લાખની લાંચ લેતા ગુનો દાખલ

  ગાેંડલ આૈદ્યાેગિક વસાહત જામવાડી જીઆઇડીસી તુલસી ઇન્ડસ્ટ્રીઝ ઝોન માં આવેલ બે મિલમાં છ દિવસ પહેલા જીએસટીના અધિકારીઆે દ્વારા ચેકિંગ હાથ ધરી સીલ મારવામાં આવ્યા હતા અને ત્યાં જવાનોને તૈનાત કરાયા હતા આ જવાનોને ત્રણ શખ્સો દ્વારા 10 થી 20 લાખની લાંચની આેફર કરવામાં આવી હોય વેચાણવેરા કમિશનરે સિટી પોલીસમાં ફરિયાદ નાેંધાવતા ડીવાયએસપીએ તપાસ હાથ ધરી … Read More

 • default
  બોગસ ડિગ્રી અને ડિપ્લોમા સટિર્ફિકેટ પ્રકરણમાં બે શખસોની ધરપકડ

  રાજકોટ શહેરમાં ડાંગર કોલેજના સંચાલકો દ્વારા હોમીયોપેથીની બોગસ ડિગ્રીનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટ શહેરમાં વધુ એક બોગસ ડિગ્રી અને ડિપ્લોમાં સટિર્ફીકેટ આપવાનું કૌભાંડ બહાર આવતા ગાંધીગ્રામ પોલીસે અમદાવાદના શખસ સહિત બે શખસોની ધરપકડ કરી કાર્યવાહી કરી હાથ ધરવામાં આવી છે. આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.વી.આેડેદરાના માર્ગદર્શન હેઠળ પી Read More

 • એકજ તેલમાં વારંવાર ફરસાણ બનાવતા વેપારીઆે પર તવાઈ

  ખાÛતેલના વારંવાર ઉપયોગથી પ્રજાના સ્વાસ્થ્ય પર થતી આડઅસર રોકવા માટે સરકારે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ (ટીપીસી)નો ઉમેરો કર્યો છે આનો અમલ 1લી જુલાઈથી લાગુ થઈ જવા પામ્યો છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર ગાંઠિયા, ભજીયા સહિત ફરસાણનું ચલણ વધારે હોવાથી દુકાનધારકો એકને એક તેલમાં અનેક વખત ફરસાણ તરતા તેલની પોલારીટી બદલાઈ જાય છે. તે … Read More

 • default
  મુંબઇથી આવતી દૂરાન્તો એકસપ્રેસ 2 કલાક અને સૌરાષ્ટ્ર મેઇલ 4 કલાક મોડી

  રાજકોટ ઃ મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પાસે ફૂટ આેવરબ્રિજ ધસી પડવાની દૂર્ઘટનાને પગલે મુંબઈ સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યો સાથેના ટ્રેન વ્યવહારને માઠી અસર પડવા પામી છે જેમાં સૌરાષ્ટ્રને લાગે વળગે છે ત્યાં સુધી બે ટ્રેનો જે રીતે મુંબઈથી ગઈકાલે રાત્રે ઉપડીને સવારે આવતી દૂરાન્તો એકસપ્રેસ અને સૌરાષ્ટ્ર મેઈલ બન્ને ટ્રેનો આજે રાજકોટ જંકશન ખાતે … Read More

 • default
  RPF કર્મચારીની ખોટી આેળખ આપી બોગસ એકાઉન્ટ બનાવનાર ભેજાબાજ સામે નાેંધાતો ગુનો

  શહેરમાં રૂખડીયાપરા ફાટક પાસે રહેતા આરપીએફના ઈન્સ્પેકટરની ખોટી આેળખ આપી ફેસબુકમાં બોગસ એકાઉન્ટ બનાવી ચેટીગ કરતા શખસ સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નાેંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ પટેલ શખસની ધરપકડ કરી આકરી પુછપરછ હાથ ધરી છે. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે. રુખડિયા કોલોનીની ફાટક પાસે આરપીએફ બેરેકમાં રહેતા અને રેલવે પ્રાેટેક્શન ફોર્સમાં ઇન્સ્પેક્ટર … Read More

 • default
  ભરાડ અને ક્રિષ્ના વિદ્યાલયમાં ફી વધારાના વિરોધમાં સૂત્રોચ્ચારઃ એનએસયુઆઇનું હલ્લાબોલ

  ફી રેગ્યુલેટરી કમિટીની મંજૂરી લીધા વગર શાળાઆે દ્વારા ઝીકાયેલા આડેધડ ફી વધારાના વિરોધમાં એનએસયુઆઈ અને યુવક કાેંગ્રેસ દ્વારા છેલ્લા એકાદ મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં આજે સી.જી. ભરાડ વિદ્યામંદિર અને ક્રિષ્ના હાઈસેકન્ડરી સ્કૂલમાં હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઆે અને યુવક કાેંગ્રેસ-એનએસયુઆઈના આગેવાનો-કાર્યકરોએ આ બન્ને શાળા સંચાલકોએ કરેલા ફી વધારાની વિરૂધ્ધમાં સૂ Read More

 • default
  રાજકોટને વધુ ત્રણ સહિત 15 મિનિ બસની ફાળવણી

  રાજકોટ એસટી ડિવિઝનને આજે વધુ ત્રણ મીની બસની ફાળવણી કરવામાં આવી છે અને આ સાથે કુલ 15 મીની બસનું આગમન થયું છે. ખાનગી વાહનો સાથે હરીફાઈ કરવા માટે એસટી નિગમ દ્વારા મીની બસ દોડાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરની ભાગોળેના જે વિસ્તારોમાંથી ઈકો કાર, તુફાન જીપ, છકડો રીક્ષા, સીટીરાઈડ અને મીની બસ જેવા … Read More

 • default
  6 વર્ષથી સુષુપ્ત અવસ્થામાં રહેલ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ટીચર્સ એસોસિએશનને જીવંત કરવા કાલે સાધારણ સભા

  માત્ર સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં જ નહી પરંતુ ઉચ્ચ શિક્ષણ જગતમાં એક જમાનામાં ભારે દબદબો ધરાવતા સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ટીચર્સ એસોસિએશન (સુટા) છેલ્લા 6 વર્ષથી સુષુપ્ત અવસ્થામાં પડયું છે. બે દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની સહકારી મંડળીની એક બેઠક મળી હતી અને તેમાં ઉપસ્થિત અધ્યાપકોના મોટા સમૂહે સૂટા અને પુનઃ જીવીત કરવા અને ધમધમતું કરવા માટેની લાગણી-માગણી વ્યાપક પ્રમાણમાં … Read More

 • default
  પાન-ફાકી ખાવાનું બંધ કરોઃ મ્યુ.કમિશનરનો સ્ટાફને આદેશ

  રાજકોટ મહાપાલિકામાં આજે સવારે મળેલી સાપ્તાહિક રિવ્યુ મિટિંગમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ પર ચૂસ્ત અમલવારી કરવવાની ચર્ચા દરમિયાન મ્યુ.કમિશનર બંછાનિધિ પાની ઉકળી ઉઠયા હતા અને સ્ટાફને પાન-ફાકી ખાવાનું બંધ કરવા આદેશ કર્યો હતો. વધુમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શહેરમાં પાણીના પાઉચ, પ્લાસ્ટિક ઝબલા અને પ્લાસ્ટિક બેગ્સ પર પ્રતિબંધ મૂકયા બાદ પણ પ્લાસ્કિટનો કચરો ઘટતો નહોય … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL