Rajkot Latest News

 • default
  કોર્પોરેટરોના રાજીનામાની વાત તદન ખોટીઃ મહેશ રાજપૂત

  રાજકોટ શહેર કાેંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે ઈન્દ્રનીલ રાજગુરુના સમર્થનમાં કેટલાક કોર્પોરેટરોએ રાજીનામા આપવાની ચીમકી આપી હોવાની વાત નકારી કાઢી છે. તેમણે કહ્યું હતું કે, ઈન્દ્રનીલ રાજગુરુએ કોઈ કારણોસર પ્રદેશમાં પોતાનું રાજીનામું મોકલાવ્યું હશે પરંતુ કાર્યકારી પ્રમુખ તરીકે મારી પાસે કોઈ અધિકૃત માહિતી નથી. તેમણે કહ્યું હતું કે, ઈન્દ્રનીલના સમર્થનમાં કેટલાક કોર્પ Read More

 • default
  સોમનાથ સોસાયટીમાં સસ્તા અનાજના વેપારીનો રૂા.14 હજારનો માલ સ્થગિત

  રૈયારોડ પર ટેલિફોન એકસચેન્જ પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં સસ્તા અનાજના પરવાનેદાર કાંતાબેન દેવજીભાઈ મકવાણાને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી. જોશી, પુરવઠા ઈન્સ્પેકટરો પરસાણિયા, રાદડિયા, સખિયા અને રવિરાજસિંહની ટીમે આજે સવારે ચેકિંગનો સપાટો બોલાવ્યો હતો અને રૂા.14 હજારની કિંમતના ઘઉં, ચોખા અને કેરોસીનનો જથ્થો સ્થગિત કરેલ છે. સસ્તા અનાજના આ પરવાનેદાર અન્યના નામે ફૂડ કૂપન કાઢતા &h Read More

 • default
  રાજકોટના નવા એરપોર્ટનું કામ જુલાઇથી શરૂ થવાની શકયતા

  રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક સાકાર પામનારા રાજકોટના નવા આંતરરાષ્ટ્રીયસ્તરના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું કામ જુલાઈ માસથી શરૂ થઈ જશે તેમ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેકનીકલ બીડ સહિતની ટેન્ડરને લગતી મોટાભાગની પ્રક્રિયાઆે પુરી થઈ ગઈ છે અને જુલાઈ માસમાં વર્કઆેર્ડર ઈસ્યુ થયા બાદ આ કામગીરી … Read More

 • જિલ્લા પંચાયતના અધિકારીઆે સાથે પ્રમુખ અલ્પાબેન ખાટરિયાની બેઠકઃ વિવિધ કામોની સમીક્ષા

  રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ અલ્પાબેન અજુર્નભાઈ ખાટરિયાએ વિવિધ વિભાગોના વડાઆે સાથે બેઠક યોજીને જિલ્લા પંચાયતના વિવિધ પ્રાેજેકટ, ગ્રાન્ટ અને અન્ય વહીવટી કામગીરી સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ગ્રામ્ય પ્રજાને લોકઉપયોગી વિકાસની ગ્રાન્ટમાં કામ તાકિદે કરવા અને ગ્રાન્ટને લગતા કામો પુરા કરવામાં કયાંય અવરોધ ઉભા થાય તો તેવા પરિબળો સામે કડ Read More

 • default
  ઇન્દ્રનીલના સમર્થનમાં સેંકડો કાર્યકરોએ રાજીનામા ધરી દીધા

  શહેર પ્રમુખ ઈન્દ્રનીલ રાજગુરુએ કાેંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા બાદ તેમના સમર્થનમાં અનેક કાર્યકરોએ પોતાના રાજીનામા પ્રદેશ કાેંગ્રેસ સમિતિને મોકલાવી દીધા છે. આ કાર્યકરોએ કહ્યું છે કે, ઈન્દ્રનીલની ગેરહાજરીમાં કાેંગ્રેસનું અસ્તિત્વ રહે તેમ નથી તેથી અમે નારાજગી સાથે અમારા રાજીનામા આપીએ છીએ. જેમણે રાજીનામા આપ્યા છે તેમાં વોર્ડ નં.1ના રાજુભાઇ શેઠ – શહેર મંત્રી, ભરતભાઇ આહીર … Read More

 • default
  કલેકટરનો માનવતાવાદી અભિગમઃ મદારીઆેને જમીન આપી અને જંત્રીના નાણાંની પણ વ્યવસ્થા કરી આપી

  અમારી સરકાર ઝડપી, પારદર્શક અને સંવેદનશીલતાના અભિગમ સાથે કામ કરી રહી છે તેવી વાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અવારનવાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાની કામગીરીમાં આ વાતનો પ્રજાને ડગલે ને પગલે અહેસાસ કરાવે છે પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા તેમાં એક ડગલું આગળ વધી ગયા છે. પોતાને રહેવા માટે સરકારે જમીનના પ્લોટ ફાળવવા … Read More

 • default
  મનપાના રાજકારણમાં ખળભળાટ 17 કાેંગી કોર્પોરેટર ફગાવશે રાજીનામું !

  રાજકોટ મહાપાલિકામાં હજુ વધુ 17 કાેંગી કોર્પોરેટર રાજીનામા ફગાવશે તેવી સત્તાવાર જાહેરાત આજે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ કરતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂના સમર્થનમાં કરવામાં આવેલી આ જાહેરાતની સાથે તેમણે જણાવ્યું હતું કે, કાેંગ્રેસ વિરુÙ કામ કરનારાઆેને હોદ્દા આપવામાં આવતાં તેમજ પક્ષના વફાદાર એવા કોર્પોરેટરોને નોટિસ આપવાની વાત સામે રોષની લાગણી પ્રસરી Read More

 • default
  કાેંગ્રેસની ગૃહદશા બેઠીઃ પ્રદેશ પ્રમુખની આેફિસમાં જ કાર્યકરોએ કરી તોડફોડ

  કાેંગ્રેસની ગૃહદશા બેઠી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જૂથબંધી અને ટાંટિયાખેંચની પ્રવૃિત્તથી નારાજ કાર્યકરોનો ગુસ્સો ધીરે ધીરે બહાર આવતો જાય છે. આજે અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલની થયેલી નિમણૂકનો વિરોધ કરવા ગયેલા યુવક કાેંગ્રેસને એનએસયુઆઈના કાર્યકરોએ પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આેફિસમાં તોડફોડ કરી હતી અને હલ્લાે મચાવ્યો હતો. સૂત્રોના જણા Read More

 • default
  મહાપાલિકામાં કાલે સ્ટેન્ડિ»ગઃ ટીપર કોન્ટ્રાક્ટ સહિતની દરખાસ્તો

  રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે સવારે 11 કલાકે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠક મળનાર છે જેમાં કરોડો રૂપિયાના વિકાસકામો અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યત્વે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેના ટીપરવાનના કોન્ટ્રાક્ટ સહિતની 14 દરખાસ્તો સાથેનો એજન્ડા પ્રસિÙ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વિવિધ 17 દરખાસ્તોમાં વોર્ડ નં.4માં જુદી જુદી ટીપી સ્કીમના ટીપી રોડ &hel Read More

 • ચોમાસાના પ્રારંભે મનપા તંત્રને એલર્ટ કરતાં શાસકો

  રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત શાસકોએ તાજેતરમાં પ્રિ-મોન્સુન કામગીરીના રિવ્યુ માટે અધિકારીઆે અને ઈજનેરોની બેઠક બોલાવી હતી. ચોમાસામાં જ્યાં આગળ વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તેમજ નીચાણવાળા વિસ્તારો હોય તે વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા, આ ઉપરાંત ફોગિંગ, દવા છંટકાવ સહિતની કામગીરીઆે સમયસર થાય તે માટે અધિકારીઆેને તાકિદ કરી હતી. Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL