Rajkot Latest News

 • રાજકોટ પાસે સરદાર ગૌશાળામાં ભિષણ આગઃ 60 લાખનું નુકસાન

  રાજકોટ પાસે આવેલ કોઠારીયા ગામમાં જય સરદાર ગૌશાળામાં વહેલી સવારે આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં 10 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગમાં અંદાજે 60 લાખનું નુકસાન થયું હોવાનું અને આ લખાય છે ત્યારે આગના લબકારા હજુ પણ ચાલુ હોવાનું ગૌશાળાના સંચાલકોએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યંું હતું. … Read More

 • શાપર વેરાવળમાં ગોડાઉનમાં ભિષણ આગ

  શાપર વેરાવળમાં આવેલ વેલકિયુટ રીમેડીસ મેન્યુફેકચર આેફ હરબલ મેડીસીનના ગોડાઉનમાં આગ લાગતા રાજકોટ-ગાેંડલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પાણેનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી. આગનું કારણ શોટ સરકીટથી લાગી આગથી લાખો રૂપિયાનું નુકશન થયું છે. Read More

 • આજી-3, મચ્છુ-3, ધોળીધજા ડેમમાં નવા નીરની આવક

  રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ હજુ શરૂ નહી થતાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. છેલ્લા એક પખવાડિયાથી કયાંય નાેંધપાત્ર વરસાદ નથી. કયાંક-કયાંક છુટા છવાયા હળવા ઝાપટા વરસ્યા છે. હજુ ધોધમાર વરસાદ નહી વરસે તો પાક-પાણીનું ચિત્ર ચિંતાજનક બની જશે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિંચાઈ હેઠળના ત્રણ જળાશયોમાં નવા નીરની નજીવી આવક થયાનું જાણવા … Read More

 • default
  રાજકોટમાં ‘એડીસ’ મચ્છરનું આક્રમણઃ ડેંગ્યુ એલર્ટ જાહેર

  શુદ્ધ અને સ્ટારેજ કરાયેલા પાણીમાં જ જન્મતા ડેંગ્યુ ફેલાવતાં ‘એડીસ’ મચ્છરનું રાજકોટ શહેરમાં ચોમાસાના પ્રારંભે જ આક્રમણ થઈ ગયું છે. તાજેતરમાં મહાપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્વારા ફેરણી શરૂ કરાતાં શહેરમાં 408 મકાનોમાંથી ડેંગ્યુ ફેલાવતાં એડીસ મચ્છરના લારવા મળી આવ્યા હતા અને તે તમામ મકાનધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ખાસ કરીને અગાસી તથા ફળિયામાં … Read More

 • default
  લોકમેળામાં સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ભરવાનો કાલે છેલ્લાે દિવસઃ નબળો પ્રતિસાદ

  આગામી તા.1 સપ્ટેમ્બરથી રેસકોર્ષ મેદાનમાં પાંચ દિવસ માટે લોકમેળો યોજાવાનો છે. મેળામાં 325થી વધુ પ્લોટ અને સ્ટોલ રાખવામાં આવેલ છે પરંતુ હજુ સુધી તેને નબળો પ્રતિસાદ મળી રહ્યાે છે. અત્યાર સુધીમાં માત્ર 1169 ફોર્મનો ઉપાડ થયો છે અને ફોર્મ ભરાઈને આવ્યા છે તે સંખ્યા ઘણી આેછી છે. સ્ટોલ અને પ્લોટ માટેના નબળા પ્રતિસાદને ધ્યાનમાં રાખી … Read More

 • રાજકોટ માર્કેટ યાર્ડ પાંચ દિવસ બાદ આજથી ફરી ધમધમ્યું, મબલખ આવકો

  રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતું રાજકોટ માર્કેટ યાર્ડ આજથી ફરી ધમધમી ઉઠયું છે. ટ્રાન્સપોર્ટર્સની હડતાલ સમેટાઈ જતાં કારોબાર શરૂ થઈ ગો છે. બેડી યાર્ડમાં અનાજ વિભાગ તથા જૂના યાર્ડમાં શાકભાજી વિભાગ અને ડુંગળી-બટેટા વિભાગમાં આજથી હરાજી સહિતના કામકાજ શરૂ થઈ જતાં ખેડૂતો-વેપારીઆે-દલાલોના જીવમાં જીવ આવ્યો હતો. વેપારી વતુર્ળોએ જણાવ્યું હતું … Read More

 • પ્લાસ્ટિક મુદ્દે નમકીન-પાન મસાલા કંપનીઆેને ફટકારાશે નોટિસ

  રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાપાલિકા તંત્રના લાખ પ્રયાસો છતાં શહેર સ્વચ્છ રહેતું નથી તેનું મુખ્ય કારણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ હોવાનું તારણ નીકળતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા હવેથી પ્લાસ્ટિક મુદ્દે રાજકોટ શહેરમાં પ્લાસ્ટિક પેકિંગમાં નમકીન વેચતી કંપનીઆે તેમજ પાન-મસાલા કંપનીઆેને પણ નોટિસ ફટકારવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત આજરોજ પત્રકારો સમક્ષ કરવામાં Read More

 • default
  JEE મેઈન અને NEET (યુ.જી.)ની પરીક્ષા હવે વર્ષમાં બે વાર લેવાશે

  એન્જીનીયરીગ અને મેડીકલ ફેકલ્ટીમાં કારકીદ} માટે અને પ્રવેશ મેળવવા માટે અત્યંત મહત્વની એવી જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામ (જેઈઈ મેઈન) અને નેશનલ એન્ટ્રન્સ એન્ડ એલીઝીબીટી ટેસ્ટ (એનઈઈટી)ની પરીક્ષા અત્યાર સુધી વર્ષમાં એક વખત લેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઆેને પુરતો ન્યાય મળી રહે તે માટે હવે આ પરીક્ષા પ્રવેશ પુર્વે વર્ષમાં બે વખત લેવાનો નિર્ણય આ બન્ને પરીક્ષાઆેનો … Read More

 • default
  આજી-3, મચ્છુ-3, ધોળીધજા ડેમમાં નવા નીરની આવક

  રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ હજુ શ નહીં થતાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. છેલ્લા એક પખવાડિયાથી કયાંય નોંધપાત્ર વરસાદ નથી. કયાંક-કયાંક છુટા છવાયા હળવા ઝાપટા વરસ્યા છે. હજુ ધોધમાર વરસાદ નહીં વરસે તો પાક-પાણીનું ચિત્ર ચિંતાજનક બની જશે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિંચાઈ હેઠળના ત્રણ જળાશયોમાં નવા નીરની નજીવી આવક થયાનું જાણવા … Read More

 • સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદની ગેરહાજરીઃ રાજકોટમાં સવારે અમીછાંટણા

  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં આજે સવારે વાદળીયુ-ભેજવાળુ વાતાવરણ રહ્યું હતું પરંતુ સારા વરસાદની કોઈ શકયતા દેખાતી નથી. રાજકોટમાં આજે સવારે અમીછાંટણા થયા હતા. સમગ્ર રાજ્યના 34માંથી માત્ર પાંચ જિલ્લામાં 9 તાલુકામાં અમીછાંટણા થયા છે અને સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના હાંસોટમાં પાંચ મીલીમીટર થયો છે. Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL