Rajkot Latest News

 • default
  રાજકોટમાં સતત માઝા મુકતી વ્યાજખોરીઃ વધુ બે ફરિયાદ

  રાજકોટ શહેરમાં વ્યાજખોરીનું દૂષણ સતત માઝા મુકી રહ્યું હોય તેમ વ્યાજે આપેલી રકમ પેટે પઠાણી ઉઘરાણી કરી ધમકીઆે આપવાની વધુ બે ફરિયાદ પોલીસ દફતરે નાેંધાઈ છે. આ અંગે વ્યાજખોર કુંભાર દંપતી તથા આહિર બંધુઆે સામે પોલીસે ગુનો નાેંધી દંપતીની ધરપકડ કરી છે. પ્રથમ ઘટના અંગેની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ સવજીભાઈ મકવાણા (ઉ.વ.30, રહે.ખોડિયારપરા, શેરી … Read More

 • default
  ધોરણ-10ના 350 જેટલા વિદ્યાર્થીઆેના પરિણામમાં સુધારો

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.10ની પરીક્ષામાં નાપાસ જાહેર થયેલા અથવા તો જે તે વિષયમાં અપેક્ષાથી આેછા માર્કસ આવ્યા હોય તેવા વિદ્યાર્થીઆેએ પ્રñપત્ર રિ-ચેકિંગ માટે અરજીઆે કરી હતી. આ પૈકી 350 જેટલા વિદ્યાર્થીઆેના પરિણામમાં સુધારો થયો હોવાનું બોર્ડના સત્તાવાર સાધનોએ જણાવ્યું છે. Read More

 • default
  કાલાવડ રોડ પર બિલ્ડરના પ્લોટમાં ગેરકાયદે પ્રવેશી ધમકીઆે આપી

  કાલાવડ રોડ પર નાલંદા સોસાયટીમાં આવેલા બિલ્ડરનો કરોડોની કિંમતનો પ્લોટ પચાવી પાડવા પ્લોટની ચોકીદારી કરતા ભરવાડ શખસોએ ગેરકાયદે પ્રવેશ કરી બિલ્ડર તથા તેના પરિવારજનોને ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નાેંધાયો છે. આ બારામાં પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી છે. બનાવ અંગે કાલાવડ રોડ પર માતૃ મંદિર સ્કૂલ સામે રહેતા અને બિલ્ડીગ કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા … Read More

 • બાવળીયાને પક્ષમાં જોડાવવું હોય તો ભાજપનું મન ખુલ્લું છે: જીતુ વાઘાણી

  ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પોતાની શક્તિમાં ઉમેરો કરવા માંગતી હોય છે. જોકે, આવી કોઇ વ્યક્તિ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે ચચર્િ થઇ નથી. પરંતુ કોઇપણને આવવું હોય તો. ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે. Read More

 • ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રાજીનામાએ ગુજરાત કોંગ્રેસની કંગાળ સ્થિતિની પોલ ખોલી નાખી

  રાજકોટના દિગ્ગજ કાેંગ્રેસી આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાથી એક તરફ કાેંગ્રેસને હજુ કળ વળી નથી ત્યાં ભાજપે ખુબ જ સિફãત પૂર્વક અને ગુપ્ત રાહે ગુજરાતમાંથી કાેંગ્રેસના આગેવાનો, ધારાસભ્યો અને સાંસદોને તોડવાની યોજના અમલમાં મૂકી હોવાની વાતો બહાર આવતા ગુજરાત કાેંગ્રેસના નેતાઆેના પગ નીચેથી જમીન સરકી રહી હોય તેવી સ્થિતિ સજાર્ઈ છે. Iદ્રનીલનાં રાજીનામાથી ચા¦કી ઉઠેલા કાેંગ્રે Read More

 • default
  ગાેંડલના અલખ આેટલા પાસે આખલાઆેના યુધ્ધમાં પ્રાૈઢ હડફેટે ચડી જતાં ગંભીર રીતે ઘવાયા

  ગાેંડલ શહેરના અલખના આેટલા પાસે ગતરાત્રીના એકટીવા મોટરસાયકલ પર ઘર તરફ જઈ રહેલ ઉદ્યાેગપતિ પટેલ પ્રાૈઢને આખલાઆેએ અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયા હતા પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના શહેરના અલખના આેટલા પાસે બે આખલા વચ્ચે યુÙ ચાલી રહ્યું હતું તે દરમિયાન નેશનલ હાઇવે … Read More

 • રાજકોટ નજીક ખંઢેરી પાસેથી 34.63 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે ટ્રકચાલક ઝડપાયો

  રાજ્યમાં દારૂબંધીના કાયદા કડક કરવાના સરકારના આદેશ દરમિયાન કેટલાક સમયથી હરકતમાં આવેલી પોલીસે પણ ઠેર ઠેર દરોડા પાડવાનું શરૂ કર્યું હોય તેમ રાજકોટની ભાગોળે આવેલા ખંઢેરી પાસે વિદેશી દારૂનું કટીગ ચાલતું હોવાની બાતમીને આધારે પડધરી પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન પોલીસે પંજાબના ટ્રક ચાલકને ઝડપી લઈ 996 પેટી (13,488 બોટલ) દારૂ-બિયર, ટ્રક, … Read More

 • default
  જામજોધપુરના વાલાસણની સીમમાં જુગાર રમતા ગામ-પરગામના 9 શખસો ઝડપાયા

  જામજોધપુરના વાલાસણ ગામની સીમમાં વાેંકળામાં જુગાર રમી રહેલા વાલાસણ ઉપરાંત જામજોધપુર, ભાયાવદર, આંબરડી સહિતના 9 શખસોને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જિલ્લા એસપી પ્રદિપ સેજુળ, ડીવાયએસપી એચ.પી.દોશી દારૂ-જુગાર ઉપર અંકુશ લેવા આપેલી સૂચના મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશના ઈન્ચાર્જ પો.ઈન્સ.જે.ડી.પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા, પો.હેડ કોન્સ. એસ.બી.બોરીચા, પોલીસ કોન્સ.અજુર્ Read More

 • રૂપાણી આજથી વિદેશ પ્રવાસેઃ નીતિન પટેલને મુખ્યમંત્રીનો ચાર્જ સાેંપાયો

  મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વિજયભાઈ રૂપાણી આજથી છ દિવસના ઈઝરાયેલના પ્રવાસે જવા રવાના થયા છે. જેના પગલે તેમનો ચાર્જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને સાેંપવામાં આવ્યો છે. દર બુધવારની કેબિનેટની બેઠક મળશે નહી તો દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો મુખ્યમંત્રી સ્વાગત આેન લાઈનની હોટ સીટ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સંભાળશે. આજથી શરૂ થતાં ઈઝરાયેલના મુખ્યમંત્રીના પ્રવાસમાં રાજ્યકક્ષા Read More

 • default
  ધોરાજીમાં બની શરમજનક ઘટનાઃ ભિક્ષા માગતી વૃધ્ધા પર યુવકે બળાત્કાર ગુજાર્યો

  ધોરાજીના જુનાગઢ રોડ આવેલા ખોડિયાર પ્લાસ્ટીક નામના કારખાનામાં પાણી પીવા ગયેલી સ્ત્રી પર અમુલ નામના શખ્સે ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નાેંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી આ અંગેની પોલીસમાથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજીના કંસારા ચોક પાસે બારોટ શહેરીમા રહેતી અને ભિક્ષાવ્રુતી કરતી બ્રાûણ ની 60વર્ષ વૃધ્ધા પર એ જણાવ્યું હતુ તે પ્રમાણે જુનાગઢ રોડ આવેલા … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL