Rajkot Latest News

 • default
  સ્પર્ધાત્મક પરીક્ષાઆે માટે વિદ્યાર્થીઆે દ્વારા ગ્રંથાલયોમાં કરાતો કઠોર પરિશ્રમ

  યુવાનોમાં સરકારી નોકરીનો કેઝ વધ્યો છે. અનેકવાર સરકારી નોકરી મળી જાય તે સાથે જીવન સુરક્ષિત થઈ હોવાની યુવાપેઢી માનતી થઈ છે અને તેથી જ તેને જે સમય મળે છે તેનો સદ્ઉપયોગ કરતા થયા છે. ચાલુ વર્ષે પીએસઆઈ, જીપીએસસી વર્ગ-1,2, મામલતદાર, તલાટી અને અન્ય વર્ગ-1, વર્ગ-2, વર્ગ-3ની ભરતીઆે આવનાર છે. આ ભરતીઆેને કારણે રાજકોટની તમામ લાઈબ્રેરીઆેમાં … Read More

 • default
  ડિસેમ્બર સુધી બંધ થઈ જશે બધી બેંકોના ‘આવા’ કાર્ડ

  બેંકના એટીએમ મામલે મોટા સમાચાર આવ્યા છે. બહુ જલ્દી તમારું એટીએમ કાર્ડ કામ કરતું બંધ થઈ શકે છે. હકીકતમાં મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા કાર્ડ બેંક કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એની જગ્યાએ ચીપવાળા કાર્ડ વપરાશમાં આવશે. હાલમાં દેશમાં બે પ્રકારના કાર્ડ છે, મેગ્નેટિક સ્ટ્રાઇપવાળા અને ચીપવાળા. હવે આરબીઆઇના આદેશ પ્રમાણે બેંક મેગ્નેટિક સ્ટિ²પવાળા કાર્ડ બંધ કરી રહી … Read More

 • default
  કન્યા કેળવણીના બણગાં વચ્ચે સાવરકુંડલામાં બાળાઆે ખેતી કામ કરવા મજબૂર…

  ગુજરાત સરકાર ખેડૂતોના હીત માટે અવનવી વાતો કરે છે પરંતુ ખેડૂતો માટે કશું જ નહી કરતી હોવાનું સાવરકુંડલામાં પ્રતિત થઈ રહ્યું છે. હકીકત એવા પ્રકારની છે કે, ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખેડૂતો એટલી મુશ્કેલીના દિવસો વિતાવી રહ્યા છે તે ખેડૂતો જ જાણે છે ખેડૂતોને પોતાની જમીન ખેડવા માટે ટ્રેકચર કે બળદ જેવા સાધનો હોવા જોઈએ … Read More

 • default
  મહાપાલિકામાં ટ્રી-ગાર્ડનું વિતરણ શરૂઃ ભારે ધસારો

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી ટ્રી-ગાર્ડનું વિતરણ શરૂ કરી દેવાયું છે અને શહેરીજનોએ પ્રથમ દિવસથી જ ટ્રી-ગાર્ડ મેળવવા માટે ભારે ધસારો કર્યો હતો. વૃક્ષારોપણ માટે ટ્રી-ગાર્ડ મેળવવા પર્યાવરણપ્રેમીઆે ઉમટી પડયા હતા. પ્રતિનંગ દીઠ રૂા.500ના સબસીડીયુક્ત ભાવ સાથે ટ્રી-ગાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે ભાજપ અને કાેંગ્રેસના નગરસેવકો તેમની ગ્રાન્ટમાંથી નાગરિકોને વિનામૂલ્યે ટ Read More

 • default
  આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ‘આજકાલ’ દૈનિકના સ્ટોલની મુલાકાતે દેશ-વિદેશના માંધાતાઆે

  રાજકોટ આજી વસાહત ખાતે એસયુવીએમ 2018 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો ગઈકાલે પ્રારંભ થયો છે. ત્રિદિવસીય ચાલનારા આ વેપારમેળામાં દેશ-વિદેશના બિઝનેસમેનો તેમજ મહાનુભાવો જોડાયા છે. ગઈકાલે સવારે વેપાર મેળાનો ઉદઘાટન સમારોહ ત્યારબાદ વિવિધ દેશોમાં બિઝનેસની તકો અંગે સફળતાપૂર્વકનો સેમિનાર યોજાયો હતો. આજે સંરક્ષણના સાધનોના ઉત્પાદનની તકો અંગે તેમજ સ્ટાર્ટઅપ વુમન એન્ટરપ્યુનર ઉપર સેમિનાર ત્ય Read More

 • ટ્રાફિક સમસ્યાનું મુળઃ ગુજરાતના રસ્તાઆે ઉપર ક્ષમતાથી ત્રણ ગણા વાહનો દોડે છે

  ક્યારેય વિચાર કર્યો છે કે દરેક ટ્રાફિક સિગ્નલે ખાસ્સો સમય સુધી શા માટે અટકવું પડે છેં કે પછી રોજબરોજ થતા અકસ્માતોમાં આટલો વધારો કેમ થઈ રહ્યાે છેં આંતરરાષ્ટ્રીય ધોરણોના આધારે જોઈએ તો રાજયના મુખ્ય-મુખ્ય શહેરોમાં તેની રોડ ક્ષમતા કરતાં ત્રણ ગણા વાહનો દોડી રહ્યાં છે. રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 2017માં જાહેર કરેલા ડેટા મુજબ અમદાવાદમાં 2813 … Read More

 • default
  છત્રપતિ શિવાજી ટાઉનશિપ પાછળ બેભાન હાલતમાં મહિલા મળી

  શહેરના રેલનગર પાસે આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશિપ પાસે કોઈ મહિલા બેભાન પડી હોવાની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવ અંગેની વિગત મુજબ વહેલી સવારે સાત વાગ્યે રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશિપ પાછળ આવેલ અવાવરૂ રસ્તે કોઈ અજાણી મહિલા બેભાન થઈ હોવાની જાણ 108 અને પોલીસને રાહદારીએ કરતા 108 અને પોલીસ કાફલો … Read More

 • default
  ગાેંડલથી યુવાનનું અપહરણ કરી રાજકોટના બે શખસોએ પઠાણી ઉઘરાણી કરી

  ગાેંડલની સંઘાણી શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવાને ગતરાત્રીના રાજકોટના બે શખ્સોએ અપહરણ કરી લઈ જઈ મારી તેના પરિવારજનો પાસેથી નાણાંની માગ કરી ધાક-ધમકી ચલાવતા પોલીસ ફરિયાદ નાેંધાવા પામી છે પોલીસે ગણતરીની કલાકોમાં જ અપહરણકતાર્આેને રાજકોટ નારણકા પાસેથી પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોટી બજાર સંઘાણી શેરીમાં આવેલ લાલા … Read More

 • default
  ‘તું કાળી છો, પીયરે જતી રહે’ના મેણાં મારી તબીબ પરિણીતાને સાસરિયાનો ત્રાસ

  શહેરમાં નાગેશ્વર મેઈન રોડ પર રહેતી તબીબ પરિણીતાને શારીરીક માનસીક ત્રાસ આપી પીયરીયાઆે દ્વારા કરીયાવરમાં આપવામાં આવેલ કાર તથા પરિણીતાને મેટરનીટી લીવના રૂા.સવા ત્રણ લાખ હરીયાણા સ્થિત સાસરીયાઆે આેળવી ગયાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નાેંધાઈ છે. નાગેશ્વર મેઈન રોડ પર તીર્થ ફલેટસમાં રહેતા અને ડોકટર તરીકે વ્યવસાય કરતા બિંદુબેન મનીષભાઈ મુદગલ ઉ.વ.37એ તેના સાસરીયાઆે પતિ … Read More

 • default
  ત્રણ-ત્રણ દોહિત્રના ટૂંકાગાળામાં મોતનો આઘાત જીરવી ન શકતા વૃધ્ધાનો આપઘાત

  શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલી ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતા એક આહીર વૃધ્ધાએ પોતાના ત્રણ-ત્રણ દોહીત્રના ટુંકાગાળામાં થયેલા મોતના આઘાતમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો. ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતા રત્નાબેન વિરાભાઈ જળુ ઉ.વ.90 નામના આહીર વૃધ્ધાએ શનિવારે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL