રીલાયન્સ જીઓનો વધુ એક ધમાકો, રોજ 2GB વાપરી શકશે યુઝર્સ

August 6, 2018 at 11:46 am


રીલાયન્સ જીઓએ પોતાના યૂઝર્સ માટે વધુ એક ડેટા પેક રજૂ કર્યું છે, આ પ્લાનમાં ગ્રાહક રોજ 2 જીબી વધારાનો ડેટા યુઝ કરવાની સગવડ ભોગવી શકશે. આ પ્લાન માત્ર રીચાર્જ પર ઉપલબ્ધ હશે કારણ કે તે એ ટોપઅપ પ્લાન છે. નવા ડિજીટલ પેક યુઝર્સ માય જીઓ એપમાંથી તેની માહિતી મળવી શકે છે. આ પ્લાન હાલ થોડા જ યુઝર્ઝ માટે ઉપલબ્ધ હશે. જો કે આ પ્લાનમાં યુઝર્સને અન્ય કોઈ સુવિધા આપવામાં નહીં આવે.

Comments

comments

VOTING POLL