રિલાયન્સ જીઓ ગીગાફાઇબર લઈને આવશે આ ફ્રી સેવા….

August 18, 2018 at 2:00 pm


રિલાયન્સ જીઓ ગીગાફાઇબર હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ સેવા લઈને આવ્યું છે. ગીગા ફાઇબરની લોન્ચિંગના સમયે કંપનીએ જણાવ્યું હતું કે તે સેવા યુજર્સના આધાર પર કામ કરશે. કંપનીએ ઓગસ્ટ મહીનામાં આ સેવાને લોન્ચ કરી છે. ઓગસ્ટમાં યુઝર્સ દ્વારા કરાવવામાં આવતા રજીસ્ટ્રેશનના આધાર પર કંપનીએ સપ્ટેમ્બરમાં આ પ્લાનની જાહેરાત અને આ સેવા કયા પ્રદેશથી શરૂ કરવામાં આવશે. કંપની JioGigaFiber Preview Offer લઇને આવી શકે છે. જે હેઠળ યુઝર્સને 3 મહીના સુધી ફ્રીમાં સેવા આપવામાં આવશે. જો કે, આ સેવાઓ ફ્રી ન હોઇ ઇફેક્ટિવ પ્રાઇઝ પર આધારિત પણ થઇ શકે છે. જેમ કે શરૂઆતમાં યુઝર્સને રમક આપવી પડશે અને બાદમાં રકમ રિફન્ડ કરી દેવામાં આવશે.

Comments

comments

VOTING POLL