ગર્ભાવસ્થામાં સાનિયા રમી રહી છે ટેનિસ, જુઓ video

August 10, 2018 at 12:33 pm


ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ગર્ભવતી છે તેથી તે ટેનિસના મેદાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જોવા મળી નથી. પરંતુ તાજેતરમાં જ સાનિયા ટેનિસ રમતી જોવા મળી હતી. જી હાં ગર્ભાવસ્થામાં પણ સાનિયા ટેનિસ રમી રહી છે. આ વિડીયો તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL