Saurashtra Kutch

 • default
  ચોટીલાથી રાજકોટ આવતી છકડોરિક્ષા પલટી ખાતાં ચાલકનું થયેલું મોત

  રાજકોટથી માલ ભરીને ચોટીલા ગયેલા અને ત્યાંથી પરત આવતાં છકડારિક્ષાચાલકને માલિયાસણ પાસે અકસ્માત નડયો હતો. ગાય આડી ઉતરતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું મોત થયું હતું. રાજકોટના ગોકુલનગર આવાસ યોજના કવાર્ટર્સમાં રહેતા જોગાભાઈ ઉકરડાભાઈ સાબડ (ઉ.વ.૫૦) પોતાની છકડોરિક્ષા નં.જી.જે.૩–બી.ટી.૪૨૫૫ લઈ રાજકોટથી માલ ભરી ચોટીલા ગયા બાદ પરત રાજકોટ આવતાં હતા ત્યા Read More

 • default
  મોરબીના રવાપર રોડ પરથી જુગાર રમતા સાત ઝડપાયા

  મોરબી પંથકમાં જુગારની મોસમ બારેમાસ જોવા મળે છે ત્યારે બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત આરોપીને ઝડપી લઈને ૯૫,૨૦૦ ની રોકડ જ કરી છે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, શેખાભાઈ મોરી, રસિકભાઈ કડીવારની ટીમને મળેલી બાતમીને આધારે રવાપર … Read More

 • default
  રાજકોટના વેપારીનો રૂા.૨.૫૮ લાખનો માલ ગોંડલનો મુસ્લિમ શખસ ચાઉં કરી ગયો

  રાજકોટના સદગુ તીર્થ ધામમાં રહેતા અને ખીમજી રામદાસ નામની પેઢી ધરાવતાં વેપારીની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે કોલગેટ, સાબુ સહિતના માલની ડિલેવરી કરતો ગોંડલનો શખસ રૂા.૨.૫૮ લાખની કિંમતના માલની ડિલેવરીની ઉઘરાણીની રકમ ચાઉં કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રાજકોટના સદગુ તીર્થધામમાં રહેતા નિશાંત કિરીટકુમાર કોઠારીએ આરોપી તરીકે ગોંડલ Read More

 • default
  ધ્રાંગધ્રાંના મીડલ પોઈન્ટ પાસેના મકાન પર મોડી રાત્રે ફાયરિંગ થયું

  ધ્રાંગધ્રામાં ગત મોડી રાત્રે મીડલ પોઇન્ટ સામે આવેલા વિસ્તારમાં રહેતા સલીમભાઈના મકાન પર કોઈ બે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યાનો બનાવ બન્યો હતો. જેની ધ્રાંગધ્રા સીટી પોલીસમાં મકાન માલિકે ફરીયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટના પાછળનું રહસ્ય અંકબધં રહેતા ચકચાર ફેલાઇ છે. ધ્રાંગધ્રા શહેરમા લાંબા સમયથી શાંન્તિનો માહોલ હતો. ત્યારે શનિવારે … Read More

 • દીવના કેવડી ગામે દીપડો પાંજરે પૂરાયો

  દીવ માં છેલ્લા ૮, ૧૦ દિવસ થી દીપડા દીવ માં હોય તેવા નિશાન મળી આવતા હતા દીપડા દ્રારા એક વાછરડા ના શિકાર બાદ લોકો માં ડર વ્યાપ્યો હતો ત્યાર આ વાત ની જાણકારી દીવ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને થતાં ફોરેસ્ટ ઓફિસર ગાયકવાડ દ્રારા દીવ જિલ્લા કલેકટર હેમતં કુમાર તથા ગીર ફોરેસ્ટ ખાતા ના પંડા સાહેબ ને … Read More

 • મસ્કત જતી ફલાઇટનું રાત્રે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ

  ગત રાત્રે દિલ્હીથી મસ્તક જતી એર ઇન્ડીયાની ફલાઇટનું જામનગરના વિમાની મથક ખાતે ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્ું હતું અને એક વ્યકિતને ૧૦૮ મારફત તાબડતોબ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, દોઢ કલાકના રોકાણ બાદ ફલાઇટે પુન: ઉડાન ભરી હતી, દર્દીને જી.જી. હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્ો હતો. વિગતો મુજબ તા. ૧૯પ૧૯ ના રોજ ન્યુ દિલ્હીથી એર ઇન્ડીયાની … Read More

 • જેતપુરના સાડી ઉધોગને કલોઝરમાંથી કોણ બચાવશે ?

  જેતપુર શહેરમાં પ્રદૂષણને કારણે કલોઝર આવવાના ડરથી સાડીઓના નાના કારખાનાદારો અને પ્રોસેસ હાઉસ વચ્ચે ચાલતો વિવાદ વધુ વકર્યેા છે નાના કારખાનેદારો દ્રારા કેબિનેટ મંત્રીને પત્ર લખીને પ્રોસેસ હાઉસને કારણે સાડી ઉધોગને કલોઝર ન આવવું જોઈએ તેવી નાના કારખાનેદારો વતી મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગ કરી છેનનભાદર નદીને દેશની સૌથી પ્રદુષીત દસ નદીઓમાં એનજીટીએ સમાવેશ કર્યા બાદ … Read More

 • જસદણ પંથકમાં એક–એક બેડા પાણી માટે વલખાં મારતી પ્રજા

  જસદણ શહેર અને તાલુકાના ગામડાઓમાં પાણી ભડકે બળી રહ્યું છે ત્યારે નગરપાલિકા, ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા બોર્ડની બેદરકારીથી લોકો એક–એક બેડા પાણી માટે વલખા મારી રહ્યા છે. જસદણ અને વીંછિયાના ગામડાઓને તો ભરશિયાળામાં એક–એક મહિને મહીનર્મદા યોજનાનું પાણી મળતું આજે તેથીય વધુ સ્થિતિ બહેતર છે. યાં યાં વિરોધ થાય છે તેને માંડ માંડ આઠ–દસ … Read More

 • default
  સાવરકુંડલામાં બાયોડીઝલ પકડી સીલ કરેલ મુદ્દામાલ બારોબાર વેચાઇ ગયાની ચર્ચા

  સાવરકુંડલા શહેરમાંથી ચારથી પાંચ વ્યકિતઓ ગેરકાયદેસર બાયોડીઝલ વેચતા હતા. પૂરવઠા તત્રં રેડ કરી હજારો લીટર બાયોડીઝલ પકડી પાડી સીલ કરવામાં આવેલ હતું. આ સીલ કરેલ મુદ્દામાલ ડીલરોએ વેચી નાખ્યાની વ્યાપક ચર્ચા જાગી છે. યારે આ અંગે પુરવઠા વિભાગને ખબર હોવા છતાં જવાબ આપવામાં ગલ્લા–તલ્લા કરે છે તેમાં આડકતરો ડીલરનો બચાવ થતો હોવાનું જાણવા મળેલ છે. … Read More

 • default
  કોડીનારમાં રમજાન માસમાં વીજકાપથી રોષ

  કોડીનારમાં રમજાન માસની શરૂઆત થવાની સાથે જ વીજતત્રં દ્રારા દર શનિવારે મેન્ટેનન્સના બહાને કલાકોના કલાકો વીજકાપ ઝીંકવામાં આવતાં અને આખા દિવસમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય મુસ્લિમ સમાજમાં વીજતત્રં સામે રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે શિયા ઈસના અસરી જમાતના પ્રમુખ અબાજાન નકવીએ રમજાનમાં દર શનિવારે લાઈટના કાપમાં ટાઈમ ઓછો કરવાની માગ કરી છે. … Read More

Most Viewed News
VOTING POLL