Saurashtra Kutch

 • default
  સૌરાષ્ટ્રના 8 એકમોમાં GSTના દરોડાઃ ચાર બોગસ પેઢી ઝડપાઈ

  રાજ્ય સરકારના ગુડસ એન્ડ સવિર્સ ટેક્સ વિભાગ-10 રાજકોટના અધિકારીઆેની ટીમ દ્વારા સૌરાષ્ટ્રના આઠ વેપારીઆેને ત્યાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા સ્ક્રેપ , જીનિંગ ,પ્લાસ્ટિક તથા લોખંડની ચીજવસ્તુના વેપાર કરતા વેપારી એકમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એક વેપારીનું બીનહિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ છે. તેમજ ચાર વેપારી પેઢીઆે બોગસ જણાય આવેલ છે તથા … Read More

 • default
  રોકાણ કરાવી અનેક લોકો સાથે 21.71 લાખની છેતરપિંડી

  લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે કહેવત મુજબ જૂનાગઢમાં ધંધામાં રોકાણ કરાવી બેંકથી પણ વધુ ચાર ટકા વળતર આપવાની બાંહેધરી સાથે મોટી રકમ લઈ કુલ 21.71 લાખની રકમની છેતરપીડી કર્યાની પોલીસ ફરિયાદ નાેંધાઈ છે. આ અંગે બી-ડીવીઝન પોલીસ મથકમાં ઘનશ્યામ ચંદ્રકાંત કકકડ ઉ.વ.41 મેઘાણીનગરવાળાએ યતીશ વિરેન્દ્ર શાહ શ્રીનાથજી પેલેસ એપાર્ટમેન્ટ ખલીલપુરવાળા વિરૂધ્ધ નાેંધાવેલી ફરિયાદમાં … Read More

 • default
  ઉનાના જૂના ઉગલામાં અકસ્માતે કૂવામાં પડી જતાં યુવાનનું મોત

  ઉનાના ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે રહેતા જીણાભાઇ કાળુભાઇ સરવૈયા (ઉ.વ.25) તથા અન્ય લોકો જુના ઉગલા ગામના ભાણાભાઇ કાનાભાઇ બારૈયા નામના વડીલનું અવસાન થતાં અંતીમ ક્રિયા કરવા સ્મશાને ગયા હતાં, અિગ્નદાહ આપી પરત ફરતા રામનાથ મંદિર પાસે પગથીયાવાળી વાવ આવેલ હોય હાથ પગ ધોવા તથા નહાવા ગયા હતાં ત્યારે અકસ્માતે પગ લપસી જતાં જીણાભાઇ કૂવાના … Read More

 • default
  ઉના-ગીરગઢડા પંથકમાં બેથી ત્રણ Iચ વરસાદ

  ગીર ગઢડા અને ઉના પંથકમાં ગઈકાલે બપોરે 3 વાગ્યે હળવો-ભારે વરસાદ શરૂ થયો હતો. તે મોડીરાત સુધી ચાલુ રહેતા સવાર સુધીમાં બેથી ત્રણ Iચ વરસાદ વરસી ગયો છે, તેમજ કંસારી, ગીરગઢડા, સામતેરા અમોલા, અંજારમાં પણ સારો વરસાદ વરસી ગયાના અહેવાલ છે. ગીર જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી ગયાના અહેવાલ છે. Read More

 • default
  સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી યુવક મહોત્સવનો શેડ્યુલ જાહેરઃ આઠ વિભાગમાં 35 સ્પર્ધા યોજાશે

  આગામી તારીખ 29 ને રવિવારે પહેલા નોરતાથી સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થવાનો છે તેની સત્તાવાર જાહેરાત કુલપતિ નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડોક્ટર વિજયભાઈ દેસા ણી દ્વારા કરવામાં આવી છે. અલગ અલગ આઠ વિભાગમાં કુલ 35 સ્પર્ધાઆે યોજવામાં આવશે અને તેમાં 6000 જેટલા સ્પર્ધકો ભાગ લેશે તેમ જણાઈ રહ્યું છે. તારીખ 29 ના રવિવારે … Read More

 • default
  દામનગર પાલિકા દ્વારા વિશાળ રેલીઃ કુંભનાથ મહાદેવ મંદિરે જળપૂજા

  દામનગર નગરપાલિકા દ્વારા આયોજિત જળ પૂજા રેલી એ કુંભનાથ મહાદેવ તળાવ ખાતે જળ પૂજન કરાયું હતું. જળ પૂજા કાર્યક્રમ સ્થળે એક કિમિ કરતા વધુ લાંબી રેલી શહેરની મુખ્ય બજારમાંથી કુંભાનથ મંદિર તળાવ ખાતે પહાેંચી હતી. શહેરની શેઠ એમ સી મહેતા હાઇસ્કૂલથી એક હજાર વિદ્યાર્થીઆે, શિક્ષકઆે, શાળા સ્ટાફ સહિત નગરપાલિકાના પ્રમુખ હરેશભાઇ પરમારના હસ્તે જળ પૂજા … Read More

 • default
  કોટડાસાંગાણીઃ સૈયદ પીર હાજી ઈબ્રાહીમમીયા દરગાહે ઉર્ષ

  સૈયદ પીર હાજી ઈબ્રાહીમ મીયા દરગાહ શરીફનો શનિવારે ઉર્ષ ઉજવાશે. તા.21ને શનિવારે સવારે 10 કલાકે જસદણ લીલાપીટ મુકામે કુરાન ખ્વાજા અને બચ્ચાઆેની નમાજ રાખેલ છે. જસદણ અને કોટડાસાંગાણીથી સંદલ લઈને રાજકોટ મુકામે પીરવાડી રિ»ગરોડ, કોઠારિયા બાયપાસ પાસે રાખેલ છે. અસરની નમાજ બાદ સંદલ ચડાવવામાં આવશે. મગરીબ નમાજ બાદ ન્યાઝનું ખાણું તકસીમ કરવામાં આવશે તેમ રમેશભાઈ … Read More

 • સૌરાષ્ટ્રમાં ભાદરવાના આકરા તાપઃ ભુજમાં 36 ડિગ્રી

  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં અનેક ગણો વધુ વરસાદ વરસ્યો છે અને 50 ઇચથી વરસાદ વધુ હોય એવા અનેકો જિલ્લાઆે છે .આમ છતાં ગરમીનું જોર આખી સીઝનમાં ઘટ્યું નથી છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદનું જોર આેછું થતાં અને વાદળિયું વાતાવરણ વિખેરાતા ગરમી વધી છે અને ભાદરવા ના આંકરા તડકા શરુ થયા છે. સમગ્ર રાજ્યમાં સૌથી Kચું … Read More

 • default
  રાજકોટના ટ્રાફિકના નવા કાયદા સામે કાેંગ્રેસનો હલ્લાબોલઃ જંકશન વિસ્તાર બંધ

  સરકારના ટ્રાફિકના નવા કાયદા સામે કાેંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરનાર કાેંગ્રેસના શહેર પ્રમુખ અશોક ડાંગર સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.ટ્રાફિકના નવા કાયદા સામે આંદોલન કરનાર કાેંગ્રેસના કાર્યકરોની અટકાયત સાથે રાજકોટનો જંકશન પ્લોટ વિસ્તાર સજજડ બંધ રહ્યાે હત Read More

 • default
  ગાેંડલમાં મોબાઈલની લૂંટ ચલાવનાર બેલડી ઝડપાઈ

  ગાેંડલમાં નેશનલ હાઈવે રોડ પર આવેલ ટીવીએસ શોરુમ પાસે રહેતા શ્રમિક યુવાન ને ગુંદાળા ચોકડી પાસે પખવાડિયા પહેલા લૂંટી લેનાર મેલડીને ચોક્કસ બાતમીના આધારે ગાેંડલ પોલીસે ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ સહિતની મતા કબજે કરી વધુ લૂંટનો ભેદ ઉકેલવા આકરી પુછપરછ હાથ ધરી છે, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસ હાલ ગાેંડલ ટીવીએસ શોરુમ પાસે લાયન્સ … Read More

Most Viewed News
VOTING POLL