Saurashtra Kutch

 • default
  બાબરા પોલીસે બે જુગારધામમાં દરોડા પાડી ૧૧ શકુનીઓ ઝડપ્યા

  બાબરા તાલુકા સહિત શહેરી વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી જુગાર રમવાના શોખીનો દ્રારા પોલીસના ભય વગર જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમીના આધારે છેલ્લા એકાદ અઠવાડિયામાં જિલ્લા એલસીબી પોલીસે ૪ જેટલી સફળ રેઈડ કરી હતી ગઈકાલ મોરબી એસઓજી અને બાબરા પોલીસે જુદી જુદી બે રેઈડ કરી ૧૧ શકુનીઓને રોકડ, મોબાઈલ, બાઈક સહિત અડધા લાખના મુદ્દામાલ … Read More

 • default
  અમરેલીમાં ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના માતુશ્રીના અવસાનમાં આગેવાનો જોડાયા

  અમરેલીમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા, પૂર્વ સાંસદ, રાયના પૂર્વ કેબિનેટમંત્રી અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક અને ગુજકોમાસોલના ચેરમેન સહિત અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેન નનુભાઈ સંઘાણી (ઉ.વ.૮૮) તે કાળુભાઈ, જયંતીભાઈ, ચંદુભાઈ, જયસુખભાઈ અને મુકેશભાઈ સંઘાણીના માતુશ્રીનું ગઈકાલે સવારે અવસાન થયેલ છે. સદગતની અંતિમયાત્રા ગઈકાલે બપોરે ૨ ક Read More

 • default
  ચોટીલા પંથકમાં કરોડોની જમીન કૌભાંડમાં નિવૃત્ત મામલતદાર સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

  ચોટીલાના બામણબોર અને જીવાપરની કરોડો રૂપિયાની જમીન કૌભાંડમાં અધિક કલેકટર ચંદ્રકાંત પંડયાની એસીબીએ ધરપકડ કર્યા બાદ ગઈકાલે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે અગાઉ પકડેલા સસ્પેન્ડેડ અધિક કલેકટર ચંદ્રકાંત પંડયાની મિલકત અંગે તપાસ કરતા તેની પાસેથી અપ્રમાણસરની મિલકત અંગેના પુરાવાઓ મળી આવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પકડાયેલા … Read More

 • default
  ગોંડલમાં કજિયા કરતી બાળકીને જનેતાએ ઝેર પીવડાવતા મોત

  ગોંડલના મોવિયા રોડ પર પશુ દવાખાના પાસે આવેલ જનતા સોસાયટીમાં કજીયા કરતી બાળકીને માતાએ ઝેરી દવા પીવડાવતા તેને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. હીરાઘસુ પટેલ યુવાને ચાર વર્ષ પહેલા મહારાષ્ટ્ર્રીય યુવતી સાથે લ કર્યા હતા. તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જેમાં … Read More

 • ઉપલેટાના વેપારીને અકસ્માત નડયો: એક ગંભીર

  ઉપલેટામાં સિંધી સમાજનો તહેવાર ચેટીચાંદની ઉજવણી માટે જૂનાગઢ ફલ લઈને પરત ફરતા ઉપલેટાના વેપારી સહિત બે યુવાનોનું મોટર સાઈકલ ડમ્પર સાથે અથડાતા મોટરસાઈકલ ચાલકને ગંભીર ઈજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવેલ છે. પ્રા વિગતો મુજબ કટલેરીની દુકાન ધરાવતા પરેશભાઈ વિરૂમલ નેભવાણી (ઉ.વ.૪૩) રહે જૂના બસ સ્ટેન્ડ, ઉપલેટા તથા ફ્રટની લારી ચલાવતા અરવિંદભાઈ મોહનભાઈ તારવાણી (ઉ.વ.૪૩) … Read More

 • મોરબી: તડીપાર મહિલા બુટલેગર સહિત બે દેશી દારૂ સાથે ઝડપાયા

  મોરબી તેમજ રાજકોટ સહિતના પાંચ જિલ્લામાંથી બાર મહિના માટે તડીપાર કરાયેલી મહિલા બુટલેગર સહિતના બે શખસોને બી–ડિવિઝન પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે. લોકસભા ચૂંટણી નજકી છે ત્યારે જિલ્લા એસપી ડો.કનકરાજ વાઘેલાની સૂચનાથી હદપાર ઈસમોને તથા લીસ્ટેડ બુટલેગરોને ચેક કરવાની સૂચના અન્વયે ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઈ આઈ.એમ.કોઢીયાની … Read More

 • default
  જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં કેમેસ્ટ્રી સેમેસ્ટર–૪નું પેપર લીક થઇ જતાં પરીક્ષા રદ કરાઇ

  જૂનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્રારા લેવાઇ રહેલી પરીક્ષામાં ગઇકાલે કેમેસ્ટ્રી સેમેસ્ટરન–૪નું પેપર લીક થઇ વોટસએપમાં વાયરલ થતાં યુનિવર્સિટી દ્રારા તાત્કાલીક પરીક્ષા રદ કરી તા.૧૦ એપ્રિલના પેપર લેવાશે તેમજ યુનિવર્સિટી સત્તાધીશો દ્રારા ફુટેલ પેપરમાં સામેલ તત્વોને ઝડપી લેવા કમિટીની રચના કરાઇ. જૂનગઢમાં ગઇકાલે નરસિંહ મહેતા યુનિવર્સિટીની કેમેસ્ટ્રી સેમેસ્ટર–૪ન Read More

 • default
  મોરબીમાં ૯૦ હજારની જાલીનોટ પ્રકરણમાં આરોપી બે દિવસના રિમાન્ડ પર

  લોકસભાની ચુંટણી સંદર્ભે જીલ્લા પોલીસની ટીમો ગુનાહિત પ્રવૃત્તિ રોકવા કાર્યરત હોય દરમિયાન એસઓજી ટીમે ૯૦ હજારની જાલીનોટ સાથે એક ઈસમને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોપ્યો છે. મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ આગળ ખુલ્લી ફાટકથી રેલ્વે પાટા નજીકથી આરોપી … Read More

 • જૂનાગઢમાં દેશી પિસ્તોલ, કાર્ટિસ સાથે વધુ એક શખસ ઝડપાયો

  જૂનાગઢ વિભાગ તથા પોલાસ અધિક્ષક સૌરભસિંઘની સૂચનાથી એસઓજી, જૂનાગઢ ઈ.ચા. પોલીસ ઈન્સ્પેકટર જે.એમ. વાળા એસઓજી સ્ટાફ સાથે જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચીતાખાના ચોકમાં આવતં બાતમી મળેલ કે સુખનાથ ચોક પીશોરીવાડાના નાકે એક ઈસમ હથિયાર સાથે ઉભેલ છે જેથી તુરતં જ સ્ટાફના માણસો સાથે સુખનાથ ચોક પીશોરીવાડાના નાકે આવતાં એક ઈસમ પોલીસને જોઈને … Read More

 • default
  થાન રેલવે સ્ટેશન પાસે જુગારનો દરોડો: પાંચ શખસો ઝડપાયા

  થાન રેલ્વે સ્ટેશન પાસે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે મળી હતી. પોલીસે દરોડો કરતા અમુક ઇસમો ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૫ શખ્સોને રોકડા પિયા ૧૬,૩૦૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. થાનમાં દા, જુગાર સહીતની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી રહી છે. થાન પીએસઆઇ સહીતનો … Read More

Most Viewed News
VOTING POLL