Saurashtra Kutch

 • default
  ગાેંડલમાં મોબાઈલના શો-રૂમમાં તોડફોડ કરી લૂંટ

  ગાેંડલમાં ગુંદાળા રોડ પર આવે રાજ મોબાઇલ નામના શોરુમમાં વેપારીને મારકૂટ કરી લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે બનાવને પગલે ગાેંડલ પોલીસે ઘટનાસ્થળે દોડી વિશેષ કાર્યવાહી કરી હતી , વેપારી તેની દુકાને બેઠા હતા તે દરમિયાન બે સાડા સહીતની ત્રિપુટી એ પછી આવી પૈસાની માગણી કરી મારકૂટ કરી દુકાનમાં તોડફોડ કરી રોકડ દાગીના પડાવી … Read More

 • default
  ધોરાજીમાં જામનગરનાં મુિસ્લમ યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

  ધોરાજીમાં મુિસ્લમ યુવાને આત્મવિલોપન કરે તે પૂર્વે પોલીસે તેને પકડી લીધો હતો. આ બનાવની વિગત મુજબ મેમણ મુિસ્લમ સમાજના યુવાને ધોરાજી મોટી મેમણ જમાતની આેફિસ સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જામનગરના અનિષ હાજી યુનુસ કાંગડાએ આત્મવિલોપન કરવાનો છે તે તેણે આેડિયો રેકોર્ડ કરીને સોસિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ ધોરાજી પોલીસને પણ ફોન કરીને જાણ … Read More

 • default
  વીછિયામાં આકરાં હેલમેટ કાનૂનના વિરોધમાં સાઈકલ રેલી

  સમગ્ર ભારતમાં નવા િવ્હકલ એકટના નામે સામાન્ય જનતાના માથે રાક્ષસી દંડ લગાવાયા છે. તેના વિરોધમાં વીછિયા તાલુકામાં રાજ ગ્રુપ અને કોળી વિકાસ સંગઠનના યુવાનો દ્વારા સરકારને જગાડવા અને સરકારને સદબુધ્ધિ આવે તેવા હેતુથી વીછિયામાં યજ્ઞનું આયોજન કરાયું હતું. યુવાનોએ રોષ સાથે જણાવ્યું હતું કે, પ્રજા લાચાર થઈ ગઈ છે, એક બાજુ મંદી છે તે પૂર્વે … Read More

 • default
  વઢવાણમાં સામાન્ય બાબતે પતિ-પત્નીને માર માર્યો

  વઢવાણમાં સામાન્ય બાબતે પતિ-પિત્નને માર માર્યાની પોલીસ ફરિયાદ નાેંધાઈ છે. વઢવાણના સતવારા પરામાં રહેતા કલ્પેશભાઇ જયંતીલાલ ખાંદલા તા. 15ના રોજ રાત્રે જૂના સતવારાપરામાં કુળદેવીના દર્શન કરીને તેમની પત્ની હેતલબેન અને દિકરા દક્ષ સાથે ઘરે પરત ફરતા હતા. ત્યારે વઢવાણ પાંજરાપોળ પાસે મુનાભાઇ ભરવાડે કલ્પેશભાઇના બાઇક પાસે બુલેટ લાવી જોરદાર બ્રેક મારી હતી. જેમાં કલ્પેશભાઇ પડતા … Read More

 • default
  ગૌવંશ પર એસિડ ફેંકનારો ઝડપાયો

  વણામાં ગૌવંશ પર ધનાભાઈ કાળુભાઇ કોળી તથા ચારેક શખ્સોએ જલદ પદાર્થ ફેંકી ગૌવંશને ઇજાઆે પહાેંચાડી હતી. જેમાં પશુઆે તેના ઘર આંગણામાં તેમજ રોડ પર ઉભા રહી પેશાબ, પોદળા કરતા હોવાથી 5 શખ્સોેએ મળી જલØ પદાર્થ છાંટ્યું હતું. આ કેસમાં બાકીનાં આરોપીઆેને ઝડપવા આરોપી ધનાભાઈને લખતર કોર્ટમાં લખતર પોલીસ દ્વારા રજૂ કરાયો હતો. જેમાં આરોપીના એક … Read More

 • default
  માળિયા મિયાણામાં લોકોના કામ કરો નહિતર મામલતદાર કચેરીને તાળાબંધી

  માળિયા મામલતદાર કચેરીમાં પ્રજાના કામો સમયસર થતા ના હોય જેથી અરજદારો ધક્કા ખાય છે જેથી આ મામલે તાલુકા સરપંચ એસો દ્વારા આવેદન પાઠવી પ્રજાહિતના કામો કરવા અલ્ટીમેટમ આપ્યું છે અને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. સરપંચ એસો માળિયા (મી.) તાલુકા દ્વારા માળિયા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે માળિયા મામલતદાર કચેરીમાં પ્રજાલક્ષી કામો થતા નથી કચેરીમાં … Read More

 • default
  મોરબીમાં બેફામ બની બાઈક ચલાવતા નશાખોરને દબોચી લેવાયો

  ગાંધીના ગુજરાતમાં દારુબંધી માત્ર નામની જ છે અને ગુજરાતના દરેક શહેરમાં દેશી-વિદેશી દારુની રેલમછેલ જોવા મળે છે અને નશો કરીને બેફામ વાહન ચલાવતા વાહનચાલકો અકસ્માત સર્જતા હોય છે ત્યારે ગત રાત્રીના મોરબીમાં નશો કરીને બેફામ સ્પીડે કાર ચલાવતા વાહનચાલકને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર કેનાલ રોડ … Read More

 • default
  ધોરાજીમાં ટ્રાફિક પોલીસે રૂા.7000 દંડ વસૂલ્યો

  કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમો મુજબ બનાવેલ નવા નિયમોના પાલનના પ્રથમ દિવસે ધોરાજી ટ્રાફીક બ્રાન્ચના સુરેશ પટેલ અને ટિમ દ્વારા ધોરાજી ના વિવિધ વિસ્તારોમાં સીટ બેલ્ટ, અને હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમો નહી પાળનારા સામે દંડની નવી જોગવાઈ અનુસાર રુપિયા 7000/- જેવો દંડ વસુલવામાં આવ્યો હતો. Read More

 • default
  કેશોદ પાસે ડમ્પર-છકડા અકસ્માતમાં ઈજા પામેલી માંગરોળની યુવતીનું મૃત્યુ

  કેશોદના કેવદ્રા તથા નાની ઘંસારીના પાટીયા પાસે ચાર દિવસ પહેલા છકડામાં બેસીને જતી યુવતી ડમ્પરની ઠોકરે ફંગોળાઈ જતાં ગંભીર ઈજાના કારણે સારવાર દરમ્યાન મોત નિપજયાનો બનાવ પોલીસ દફતરે નાેંધાતા પોલીસે અજાÎયા ડમ્પર ચાલક સામે ગુનો નાેંધી તપાસ હાથ ધરી છે. આ અંગેની કેશોદ પોલીસમાંથી મળતી વિગત મુજબ કેવદ્રા ગામ તથા નાની ઘંસારીના પાટીયા પાસે ગત … Read More

 • માણાવદરના લીબુડા પંથકમાં ગૌચરની જમીનમાં વાવેતર સામે તંત્રની આંખ બંધ

  માણાવદરના લીબુડા ગામે ગૌચરની જમીનમાં તંત્રની મીઠી નજર હેઠળ ભુમાફિયાઆેએ વાવેતર કર્યું હોવાનું બહાર આવ્યું છે. ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા લાગતા વળગતા તમામ વિભાગો પોલીસથી માંડી મુખ્યમંત્રી સુધી અગાઉ સુપ્રીમ કોર્ટે અને તાજેતરમાં મુખ્યમંત્રીએ તમામ કલેકટરો તેમજ તાલુકા વિભાગને દબાણ દૂર કરવાની સૂચના આપી હોવા છતાં માણાવદર તાલુકાનું તંત્ર આ ગૌચર ઉપરના દબાણ … Read More

Most Viewed News
VOTING POLL