Saurashtra Kutch

 • default
  કુંકાવાવના અમરાપુર ગામે યુવતીનો એસિડ પી આપઘાતનો પ્રયાસ

  કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામે રહેતી યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર એસિડ પી લેતાં પ્રથમ સારવારમાં કુંકાવાવ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની મળતી માહિતી મુજબ કુંકાવાવના અમરાપુર ગામે રહેતી રિધ્ધિ કડવાભાઈ ડાભી ઉ.વ.19 જાતે રજપુત ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ પી લેતાં તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ … Read More

 • default
  થાનગઢઃ બાઇકસવાર યુવાનને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

  થાનગઢ ગામે મફતીયાપરામાં રહેતા કાઠી દરબાર યુવાનને જુની અદાવતનો ખાર રાખી પાંચ શખસોએ કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી માર મારતાં યુવાનને સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગેની વિગતો અંગે થાનગઢ ગામે મફતીયાપરામાં રહેતો દિલીપ વલકુ વનરા (ઉ.વ.20) નામનો કાઠી દરબાર યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે સૂર્યશોપ પાસે પહાેંચતાં … Read More

 • default
  જૂનાગઢમાં ગેરકાયદે એલડીઆેના 13000 લીટર જથ્થો વેચતા ત્રણ શખસો ઝડપાયા

  જૂનાગઢ એસઆેજી પોલીસે મળેલ બાતમીના આધારે સાબલપુર ચોકડી પાસે પર્વ ટ્રેડિગ કાું.નામની દુકાન ઉપર ત્રાટકીને ગેરકાયદે એલડીઆે (જવંનશીલ પ્રવાહી)નો 13000 લીટર સાથે વેપારી સહીત ત્રણ ધંધાર્થીઆે ઝડપાઇ ગયા હતાં આ બાબતે તાત્કાલીક જૂનાગઢ જિલ્લા પુરવઠા અને મામલતદાર તંત્રને જાણ કરતા અધિકારીઆે પણ દોડયા હતાં. જૂનાગઢ રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેવી તથા નવા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની … Read More

 • default
  જેતપુર નજીક રૂા.92 હજાર ભરેલાં થેલાની લૂંટ

  રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન જેતપુરના દેવકી ગાલોળ ગામ પાસે રૂા.92 હજાર ભરેલ થેલાની લૂંટ થતાં સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે જેતપુર ડીવાયએસપી, એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગાેંડલના વેપારી ઉઘરાણી કરી પરત ફરતા હતા ત્યારે આ બનાવ બન્યાે હોવાનું બહાર આવ્યું … Read More

 • default
  સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે રાત્રે નવ ઈસમોએ ભરવાડ યુવાનને લૂંટી, હત્યા કરી નાસી છૂટયા

  સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળતો હોય તેમ જાહેર રોડ પર મારામારીના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રીએ ભરવાડ યુવાનને આતરી લુ્ટ હત્યા નિ5જાવ્યાની ફરીયાદ નાેંઘાવા પામી છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે ખાનગી મેળો ચાલતો હોવાથી લોકોને ભારે ભીડ રહે છે. આ સ્થળ પર બસ ડેપો, ગાંધી હોસ્પિટલ વગેરે હોવાથી … Read More

 • રાજકોટ પાસેના માલિયાસણ નજીક સ્કોપિર્યો પલટી જતાં પિતરાઈ ભાઈઆેના મોતઃ ત્રણ ગંભીર

  રાજકોટના માલીયાસણ અને કુચીયાદડ ગામ વચ્ચે ગતરાત્રીના સ્કોપિર્યો કાર પલટી જતાં બે પિતરાઈ ભાઈઆેના મોત નિપજયા છે. જયારે ત્રણને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવના પગલે કુવાડવા પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતા જન્મ દિવસની પાર્ટી હોય આત્મીય કોલેજના વિદ્યાર્થીઆે એકઠા થયા હતા અને તરઘડીયા ગામે આવેલ વાડીએથી જમીને આવતા હતા અને આ … Read More

 • કરોડોની મગફળીમાં ધૂળ-ઢેફા પ્રકરણમાં નવો ફણગોઃ થર્ડ પાર્ટી વીમો પકવવા કૌભાંડ આચર્યાની ફરિયાદ

  જેતપુરના પેઢલા ગામે નાફેડ દ્વારા રાખવામાં આવેલા મગફળી વેર હાઉસમાં કરોડોની મગફળીના જથ્થામાં ધૂળ અને ઢેફાના ચકચારી કૌભાંડ બહાર આવ્યાને પગલે અંતે નાફેડના અધિકારીએ પોલીસ ફરિયાદ નાેંધાવતા સનસનાટી મચી જવા પામી છે. અધિકારી દ્વારા હાલ મોટી ધાણેજ (તા.માળિયા હાટીના)ના સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી ઉપરાંત વેર હાઉસ, ઈન્સ્યોરન્સ કંપની સહિતના તપાસમાં ખુલે તેમની સામે થર્ડ પાર્ટી … Read More

 • default
  વેરાવળના સોનારિયા ગામે હિરણ નદીનો તુટી ગયેલો આડબંધ રિપેર કરવા રજૂઆત

  વેરાવળ તાલુકાનાં સોનારિયા ગામે નાવદ્રા રોડ ઉપર હિરણ નદીનાં કિનારે આડ બંધ બાંધવામાં આવેલ હતો પરંતુ આ ચોમાસામાં ભારે વરસાદને કારણે પાણીનું દબાણ આવતા આ આડ બંધ તુટી ગયેલ છે. આ બંધને કારણે જયારે હિરણ નદીમાં મોટુ પુર આવતું ત્યારે ગામમાં પાણી આવતું રોકતો પરંતુ આડ બંધ તુટીને ધોવાણ થવાથી હિરણ નદીમાં જયારે ભારે પુર … Read More

 • default
  વાંકાનેરમાં બ્રામ્હણ જ્ઞાતિની વાડીમાં નવા બનેલા યુનિટ નં.2નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

  વાંકાનેરમાં આૈદિચ્ય બ્રાûણ જ્ઞાતિની વાડીમાં પ્રથમ માળે નવા બનેલા યુનિટ નં.2નો ઉદઘાટન સમારંભ રામચોક ખાતેની બ્રાûણ ભોજન શાળામાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે વાંકાનેર ગાયત્રી શિક્ત પીઠના અશ્વિનભાઈ રાવલના નેતૃત્વમાં ગાયત્રી યજ્ઞ થયેલ સુપ્રસિધ્ધ ભજનીક નિરંજનભાઈ પંડયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ ઉદઘાટન સમારંભમાં રાજ્યના એઆરટીઆે રાજેન્દ્રકુમાર આચાર્ય, મોરબીના સુપ્રી.લેન્ડ Read More

 • default
  પાટણવાવ આેસમ પર્વત પર ચાલતી જુગાર-દારૂની પ્રવૃતિને ડામી દેવા મહંત સહિત ભકતજનોની ડે.કલેકટરને રજૂઆત

  પાટણવાવ આેસમ પર્વત ઉપર આવેલા માત્રી માં ના મંદિર પાસે ચાલતી જુગાર, દારુ જેવી આસામાજીક પ્રુવૃિત્ત બંધ કરાવવા તથા ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામ અને દબાણ તુરંત બંધ કરાવવા આજ રોજ મંદીર ના મહંત ,જયવંતપુરી તથા મંદિર ના ટ્રસ્ટી શ્રી અને …ના ચંદુભાઈ ચોવટિયા વંભભાઈ ટોપિયા વિગેરે અગ્રણીઆે,તથા અનેક ધામિર્ક અને સામાજીક આગેવાનો એ ધોરાજી પ્રાંત … Read More

Most Viewed News
VOTING POLL