Saurashtra Kutch

 • default
  રેવન્યુના રાજકોટ જિલ્લાના એક અધિકારીએ પરિવારના 26 સભ્યને ખાતેદાર ખેડૂત બનાવ્યાની ફરિયાદ

  અગાઉ રાજકોટ ખાતે ફરજ બજાવી ચુકેલા અને હાલ રાજકોટ જિલ્લામાં જ નોકરી કરતા રેવન્યુ વિભાગના નાયબ મામલતદાર કક્ષાના એક અધિકારીએ પોતાના જ પરિવારના 26 સભ્યોને ખોટા દસ્તાવેજો ઉભા કરી ખાતેદાર ખેડૂત બનાવ્યા હોવાની ચાેંકાવનારી લેખીત અરજી લાંચ રૂશ્વત વિરોધી વિભાગને કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામેલ છે. અગાઉ રાજકોટ ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવી … Read More

 • default
  મોરબીમાં 13.60 કરોડની છેતરપિંડી પ્રકરણમાં ડોકટર તા.29 સુધી રિમાન્ડ ઉપર

  મોરબીના પટેલ વેપારીને સરકારના કરોડો રુપિયાના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપીને કલેકટર તેમજ વિવિધ સરકારી હોદાના સ્વાંગ રચીને પાંચ શખ્શોએ વેપારી પાસેથી 13.60 કરોડ રુપિયા પડાવી છેતરપીડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નાેંધાઈ હતી જે ફરિયાદની તપાસ સ્પેશ્યલ આેપરેશન ગ્રુપને સોપવામાં આવી હોય જેમાં બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે અને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે … Read More

 • default
  મોરબી જિલ્લામાં દૂધઘર બાંધવા માટે 5 લાખની સહાય યોજના ચાલુ

  મોરબી જીલ્લામાં પશુપાલન ક્ષેત્રનો પણ સારો એવો વિકાસ થયો છે અને સરકાર દ્વારા દૂધ ઘર માટે 5 લાખની સહાય આપવામાં આવે છે જે યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની યાદી જણાવે છે કે મોરબી જીલ્લામાં ગાય 1,61,857 અને ભેંસ 1,94,01 મળીને કુલ 3,55,876 દુધાળા પશુઆે ધરાવે છે મોરબી … Read More

 • default
  મોરબી જિલ્લામાં ગત વર્ષ કરતા મેલેરિયાના કેસોમાં નાેંધપાત્ર ઘટાડો

  મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા ઝુંબેશના પરિણામો જોવા મળી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મેલેરિયાના કેસોમાં નાેંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યાે છે. ચોમાસાની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયાનો રોગચાળો જોવા મળતો હોય છે જોકે મોરબી જીલ્લામાં જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા અને જીલ્લા મેલેરિયા અધિકારી તેમજ રોગચાળા નિયંત્રણ અધિકારી … Read More

 • default
  ભાડલા નજીક કડુકાની વાડીમાં જુગાર રમતા 11 શખસો એકલાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

  રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી અને ગાેંડલ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્ટેશનના પો. હેડ કોન્સ. બાવકુભાઇ રણજીતભાઇ ખાચરને મળેલ બાતમી હકીકતના આધારે પો.સબ.ઇન્સ. આર.પી.કોડીયાતર તથા પો.હેડ. કોન્સ મામૈયાભાઇ શામળા તથા વંભભાઇ બાવળીયા તથા પો. કોન્સ. મહાવિરભાઇ બોરીચા તથા વિજયભાલ રોજાસરાની સાથે કડુકા ગામની સીમમાં ભોળાભાઇ ગેલાભાઇ Read More

 • default
  જેતપુરના નવાગઢની દુકાનમાંથી નજર ચૂકવીને અર્ધા લાખની રોકડની ઉઠાંતરીનો ભેદ ખૂલી ગયો

  ગઈ તા.21-6-19ના રોજ સવારના 11 વાગ્યાના સમયે જેતપુર, નવાગઢ, ખાટકીવાસ કાંટાની વાડ પાસેની કરિયાણાની દુકાને બે અજાર્યા ઈસમો દુકાને જઈ ચીજવસ્તુની ખણીદી કરી રૂા.2000ના દરની નોટોના બદલે રૂા.500ના દરની નોટોના રૂા.50,000ના છૂટા આપવાની વાતો કરી ફરિયાદીએ રૂા.500ના દરની નોટોના રૂા.50,000 ફ્રીઝ ઉપર રાખતા આરોપીઆેએ ફરિયાદીની નજર ચૂકવી ચોરી કરી લઈ ગયાનો બનાવ બન્યાે હતો જે … Read More

 • default
  માળિયામાં મારામારીની ફરિયાદના સમાધાન બાબતે બે પક્ષ વચ્ચે મારામારી

  માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે બાબતે બંને પક્ષોએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નાેંધાવી છે. વેજલપર ગામે રહેતા કિશોરભાઈ સોમાભાઈ ઉપાસરીયા તથા સુરેશભાઈ બાબુભાઈ ગડેસીયા, આરોપી બાબુભાઈ વિઠલભાઈ ગડેસીયા,આરોપી હરેશભાઈ બાબુભાઈ ગડેસીયા એ માર માર્યા અંગેનો માળિયા કોર્ટમાં કેશ ચાલતો હોય … Read More

 • default
  અમરેલીના શેડુભારમાં પ્રાઈમસ ફાટતાં દંપતી દાજયું: સારવારમાં

  અમરેલી જિલ્લાના શેડુભારમાં પ્રાઈમસ ઉપર રસોઈ બનાવતી વખતે અચાનક પ્રાઈમસની ટાંકી ફાટતા દંપતી દાઝી જતાં સારવાર અર્થે રાજકોટની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શેડુભાર ગામે રહેતા નીતાબેન અશોકભાઈ મકવાણા ઉ.વ.40ની દલિત મહિલા ગત સવારે નવેક વાગ્યે રસોઈ બનાવતી હોય ઘરે ત્યારે પ્રાઈમસની ટાંકી લીક હોવાથી અચાનક ફાટતાં ભડકો થવાથી તેની … Read More

 • default
  કોટડાસાંગાણીના ભાડુઇ ગામે દિયરના ત્રાસથી ભાભીનો આપઘાત

  કોટડાસાંગાણી તાલુકાના ભાડવી ગામે ખેતરે આેજારો લેવા ગયેલા પતિ સાથે દિયરે ઝઘડો કરતાં વચ્ચે પડેલા ભાભીને માર મારતાં ભાભીને લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. કોટડાસાંગાણીના ભાડવી ગામે રહેતા વિજુબેન હરેશભાઈ ચાવડા (ઉ.વ.30) નામની મહિલાએ ગત તા.21-8ના સવારે પોતાની વાડીએ બકાલામાં છાંટવાની દવા પી જતાં પ્રથમ સરધાર અને ત્યારબાદ … Read More

 • default
  જૂનાગઢમાં ગુંડાગીરીઃ દારૂ પીવા માટે ગ્લાસ નહી આપનાર ઉપર ત્રણ શખસોનો હુમલો

  જૂનાગઢના કડીયાવાડમાં નજીવી બાબતે અને દારૂ પીવા ગ્લાસ ન આપતા ધારીયા અને પાઇપથી હુમલો થયાનું નાેંધાયું છે. એ ડિવિઝન પોલીસમાં વિજય પરસોત્તમ ચુડાસમાએ પરેશ ઉર્ફે જાડીયો સાેંદરવા, બુઢો અને અજાÎયા સીદી બાદશાહ વિરૂધ્ધ નાેંધાયેલી ફરિયાદમાં ગઇકાલે રાત્રે ચામુંડા શેરીમાં ફરિયાદીના ઘેર પરેશે આવી દારૂ પીવા માટે ગ્લાસ માગતા ફરિયાદીએ ના પાડતા પરેશે ફરિયાદીના ઘરમાંથી ખુરશી … Read More

Most Viewed News
VOTING POLL