Saurashtra Kutch

 • મોરબીના શનાળા રોડ પર ક્રિકેટ પર સટ્ટો રમતા એક ઝડપાયો

  આઈપીએલ સિઝન સાથે સટ્ટો રમવાની મોસમ પણ પુરબહારમાં જામી છે ત્યારે ક્રિકેટ સટ્ટો રમતા ઈસમોને કાયદાનું ભાન કરાવવા પોલીસ સતત દરોડા પાડી રહી છે. જેમાં શનાળા રોડ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને ઝડપી લઈને મુદ્દામાલ કબજે કર્યેા છે. જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની સુચાનથી એલસીબી ટીમ … Read More

 • default
  તાલાલા અને કોડીનારમાં તાળાં તોડી ઘરફોડ ચોરીના બનાવો

  સોરઠ પંથકમાં ઘરફોડીના બનાવો વધ્યા હોય તેમ તાલાલા અને કોડીનારમાં ચોરીના બનાવોમાં રોકડ અને દાગીનાની ચોરીની ફરિયાદો નોંધાઈ છે. તાલાલા પોલીસમાં ભાવેશ અનીલ જારીયાના પટેલ સમાજ નજીક આવેલા ઘરમાંથી તા.૧૩ના રોજ બપોરથી લઈ બીજા દિવસ દરમિયાન અજાણ્યા શખસોએ મકાનના તાળાં તોડીને ઘરના કબાટમાંથી ૪૫ હજારની રોકડ ચોરી લીધાની ફરિયાદ નોંધાઈ છે તો આજ રીતે કોડીનારના … Read More

 • default
  લાઠી નજીક વાહને બાઈકને ઠોકરે લેતાં પટેલ તરૂણનું કરૂણ મોત

  લાઠીના જરખીયા ગામે રહેતો તરૂણ તેના મિત્ર સાથે બાઈક પર જતો હતો તે દરમ્યાન તોરા અને પીપળીયા ગામ વચ્ચે અજાણ્યા વાહને ઠોકરે લેતાં ગંભીર હાલતમાં ઘવાયેલા તરૂણનું કરૂણ મોત નિપજતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગઈકાલે જ તેનો જન્મ દિવસ હોય મિત્ર સાથે નાસ્તો કરવા ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વેળાએ આ બનાવ … Read More

 • default
  મોરબીના વજેપર ગામે તરૂણી પર માસી સહિત ચાર શખસોનો હુમલો

  મોરબીના વજેપર ગામે તરૂણી પર માસી સહિતના ચાર શખસોએ ઢીકાપાટુ વડે હુમલો કરતા તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. માસી સાથે સંબધં રાખવાના પ્રશ્ને તું શું કામ તેની સાથે સંબધં રાખે છે ? તેમ કહી હુમલો કર્યેા હોવાનું જણાવતા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મોરબીના વજેપર ગામે … Read More

 • default
  તુલસીશ્યામ રેન્જમાં ત્રણ દિ’થી વનરાજા બિમાર: વનવિભાગ ફરકયું નથી

  તુલસીશ્યામ રેન્જ ના રૂબારીકા રાઉન્ડ નીચે આવતા નાના બારમણ રેવન્યુ વિસ્તાર માં છેલ્લા ત્રણ દિવસ થી એક નર સિંહ બીમાર અવસ્થા જોવા મળી રહ્યો છે આ સિંહ મારણ પણ માંડમાંડ કરી શકે છે યારે મારણ કર્યા બાદ મારણ ની મિજબાની મણી નથી શકતો ત્યારે આ સિંહ અંગે સ્થાનિક ખેડૂતો દ્રારા વનવિભાગને જાણ કરી હતી ત્યારે … Read More

 • default
  ઉનાનાં ભાચા ગામે યુવાન પર પાંચ શખસોનો હુમલો

  ઉના તાલુકાના ભાચા ગામે રહેતા દીપકભાઈ મોહનભાઈ હિંડોચાનાં મામાની દીકરી દક્ષાબેનને છેલ્લા પંદર દિવસથી ભાવેશ મોહનભાઈ ટાંચક રે.વાવરડાવાળો મોબાઈલ ફોન કરી પરેશાન કરતો હોય દીપકભાઈએ આરોપીને ફોન કરી બોલાવી ઠપકો આપવા બોલાવતા ભાવેશ તથા અન્ય ૪ શખસો ગેરકાયદેસર મંડળી રચી લાકડી વતી હત્પમલો કરી ઈજા કરતા વચ્ચે પડેલ જયેશભાઈ નામના વ્યકિતને પર માર મારી ઈજા … Read More

 • જૂનાગઢમાં ચૂંટણી કર્મીઓ માટે મતદાનના અંતિમ દિવસે કતારો લાગી

  તા.14 એપ્રિલમાં ત્રણ દિવસ સુધી ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા કર્મીઓ માટે મતદાનનો આજે અંતિમ દિવસે કર્મીઓ મતદાન માટે કતારો લગાવી છે ત્યારે તા.14ના પ્રથમ દિવસે જૂનાગઢમાં એચ.એમ. ઘોડાસરા મહિલા એન્ડ આર્ટસ કોલેજમાં યોજાયેલા મતદાનમાં કુલ 1317 કર્મીઓએ બેલેટ પેપરથી મતદાન કરેલ હતું જેમાં વંથલીમાં 261, જૂનાગઢ ઘોડાસરા કોલેજમાં 353, નોબલ કોલેજમાં 410, એમ.બી. ગાર્ડી કોલેજ … Read More

 • હળવદ: વરિયાળીના ભાવ ૧૩૦૦થી ઘટી ૯૦૦ થયા: ખેડૂતોનો ચક્કાજામ

  મોડલ સ્ટેટ ગુજરાતમાં ખેડૂતોની કેવી દયનીય સ્થિતિ છે તેના અનેક ઉદાહરણો જોવા મળતા હોય છે પાકવીમા સહિતના મુદે ખેડૂતો અવારનવાર રોડ પર ઉતરી આવતા હોય છે તેમજ કૃષિ જણસના ભાવો ના મળતા જગતનો તાત દુ:ખી બન્યો છે. હળવદ યાર્ડમાં વરિયાળીના ભાવો અચાનક ઘટી જતાં એક હજારથી વધુ ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. હળવદ માર્કેટિંગ … Read More

 • default
  સુરેન્દ્રનગર: કાઠી ક્ષત્રિય યુવાનો પરના હત્પમલાની નિષ્પક્ષ તપાસ કરવા માગણી

  રાજકોટમાં બે કાઠી ક્ષત્રિય યુવાનો પર હત્પમલાનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું મોત થયું છે. ત્યારે આ હત્પમલા કેસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કરણીસેનાના આગેવાનોએ કલેકટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ. તેમજ હત્પમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાજકોટમાં તારીખ ૧૦ એપ્રિલના રોજ બે કાઠી ક્ષત્રિય … Read More

 • default
  થાન મારામારીના ગુનામાં ત્રણ શખસોને છ માસની સજા

  થાનની દરબારગઢ શેરીમાં વર્ષ ૨૦૧૫માં ડેલી મૂકવા બાબતે મારામારી થઇ હતી. આ અંગેનો કેસ તાજેતરમાં થાન કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે ત્રણ શખ્સોને છ માસની સજા અને દડં ફટકાર્યેા છે. થાનની દરબારગઢ શેરીમાં તા. ૨૭–૬–૧૫ના રોજ પડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે ડેલી મૂકવા બાબતે મારામારી થઇ હતી. જેમાં સુરેશભાઇ હકાભાઇ રાજગોર, લાલજીભાઇ સુરેશભાઇ રાજગોર … Read More

Most Viewed News
VOTING POLL