Saurashtra Kutch

 • ગાેંડલ-ભુણાવા પાસે પાંચ દિવસનું નવજાત શિશુ મળી આવ્યું

  રાજકોટ નેશનલ હાઈવે અને ભુણાવા ગામ પાસે આવેલ વાંધેશ્વર મહાદેવ મંદિરમાં 5 થી 7 દિવસ નું નવજાતશિશુ મળી આવતા માનવ સેવા સમાજ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજગુરુને જાણ કરતા બાલાશ્રમ ના ચેરમેન અનિતાબેન રાજગુરુ સહિતના વાંધેશ્વર મહાદેવ મંદિરે દોડી જઇ બાળક ને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયી… બનાવ અંગે ની જાણ થતાં ગાેંડલ તાલુકા ના … Read More

 • default
  જામકંડોરણા અને ભાયાવદર પંથકમાં જુગાર દરોડા 11ની ધરપકડ

  રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને ભાયાવદરમાં પોલીસે દરોડો પાડી કુલ 11 શખસોને ઝડપી લઈ રૂા.1890ની રોકડ સહિત કુલ રૂા.1,12,490નો મુદામાલ કબજે કર્યો હતો. જામકંડોરણાના બરડિયા ગામે જાહેરમાં જુગાર રમતા કાંતિ પોપટ ભૂત, કાંતિ જીવરાજ ભૂત, મહેશ હરિભાઈ છનિયરારા, મહિપતસિંહ હેમુભા ચૌહાણ અને ભરતસિંહ ચંદુભા ભૂતને જુગાર રમતા ઝડપી લઈ રૂા.20,600ની રોકડ તથા ત્રણ મોબાઈલ મળી કુલ … Read More

 • default
  ખાંભાના તુલસીશ્યામ રેન્જમાં દીપડો અને સિંહ બાળ મોતને ભેટયા

  ખાંભા તાલુકા ના પીપળવા રેવન્યુ અને ભાણીયા વિડી વિસ્તાર માંથી દીપડા અને સિંહબાળ ના મૃતદેહ મળી આવ્યા આ ઘટના ની જાણ થતાં વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી અને બને મૃતદેહ ને કબ્જે કરી પીએમ કરવામાં આવ્યું હતું એક જ દિવસ માં બને સિંહબાળ અને દીપડાના મોતથી પર્યાવરણ પ્રેમીઆેમાં રોષ જોવા મળી રહ્યું … Read More

 • default
  ચોટીલામાં માનસિક બિમારીથી કંટાળીને જાત જલાવી દલિત યુવાનનો આપઘાત

  ચોટીલાના એસટી બસ સ્ટેશન પાસે આવેલ મારૂતી સોસાયટીમાં રહેતા યુવાને માનસીક બિમારીથી કંટાળીને કેરોસીન છાંટી જાતે સળગતા સારવારમાં પ્રથમ ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ચોટીલાના એસટી બસ સ્ટેશન પાછળ આવેલ મારૂતી સોસાયટીમાં રહેતો કમાભાઈ મુળાભાઈ રાઠોડ ઉ.વ.47 જાતે દલિતે બે દિવસ પહેલા … Read More

 • default
  અમરેલી જિલ્લાનું 6પ.પ1 ટકા પરિણામઃ જેશીગપરાનું સૌથી ઉંચું 95.61 ટકા

  ધો.10નું પરિણામ જાહેર થતા વિધાર્થીઆેમાં ભારે ઉતેજના ફેલાઇ છે. પાસ થનારા વિધાર્થીઆે પોતાના ભાવીના ઘડતર માટે આગળ કરે રીતે એડમીશન લેવું તથા નાપાસ થનારા વિધાર્થીઆેમાં ભારે નિરાશા છવાય જવા પામી છે. ત્યારે અમરેલી જિલ્લાનું અને 2017ના પરિણામ કરતાં અને સને 2018માં ધો.10માં વિધાર્થીઆે ટકાવારી પ્રમાણે સારું પ્રદર્શન કર્યું છે. સને 2017માં આવેલ પરિણામ 58.90 ટકા … Read More

 • મોરબીમાં હનીટ્રેપ ગોઠવી તોડ કરનાર પોલીસકર્મી સહિત બે ઝડપાયા

  કાયદાના રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે કેવું થાય છે તેનો જીવતો જાગતો કિસ્સો મોરબીમાં જોવા મળ્યો છે આમ તો પોલીસને પ્રજાની મિત્ર કહેવામાં આવે છે અને પ્રજાની રક્ષા માટે જ પોલીસ હોય છે પરંતુ મોરબીમાં પોલીસની સાથે મળીને એક યુવતી સહિત કુલ ચાર લોકોએ યુવાન પાસેથી 80,000 પડાવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નાેંધાઈ છે બનાવની પ્રાપ્ત … Read More

 • મુખ્ય સચિવ ડો.જે.એન. સિંહે ગીર-સોમનાથ જિલ્લામાં જળસંચયના કાર્યરત કામોની લીધેલી મુલાકાત

  ગીર-સોમનાથ જિલ્લામાં જળસંગ્રહ અભિયાન અંતર્ગત 223 કામો શરૂ કરાયા હતા જે પૈકી 100 ઉપરાંત કામો પુરા કરાયા છે જેમાં મોટા પ્રમારમાં વહી જતાં વરસાદી પાણીનો સંગ્રહ થશે. આ જળસંગ્રહના કાર્યરત કરમોની આજે રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહે મુલાકાત લઈ રોજગારી મેળવતા શ્રમિકો સાથે તાદાત્મ્ય સાધી તેમને મળતા મહેનતાણા, પીવાના પાણીની સવલત સહિત જાણકારી મેળવી હતી. જિલ્લા … Read More

 • default
  કોડીનારનાં મુળ દ્વારકા બંદરે નજીવી બાબતે ડખ્ખોઃ ત્રણ મહિલા સહિત પાંચ પર હુમલો

  કોડીનાર તાલુકાનાં મુળ દ્વારકા બંદરે નજીવી બાબતે પાંચ શખસોએ 3 મહિલા સહિત 5 લોકો ઉપર હુમલો કર્યાની ફરિયાદ નાેંધાઈ છે. આ અંગે લતીફ જાકુબ ખારાઈએ નાેંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે સાંજના 7-30 કલાકે તેની ફઈની દીકરી રૂકૈયા સાથે સદામ જુમા,જુમા અલારકા, ઈકબાલ જુમા બોલાચાલી કરી રહ્યા હોય આ અંગે લતીફે શું કામ ઝઘડો કરી રહ્યા … Read More

 • default
  સાવરકુંડલામાં સરકિટ હાઉસ પાસે છોટા હાથી હડફેટે યુવાનનું કમકમાટીભર્યુ મોત

  સાવરકુંડલાના સરકીટ હાઉસ ખાતે છોટા હાથી ગાડીની હડફેટે યુવાનનું કમકમાટીભયંુ¯ મોત નીપજતા શહેરમાં અરેરાટી ફેલાઈ છે. આ અંગેના મળતા અહેવાલ સાવરકુંડલા ગામે રહેતા અશોકભાઈ વૃંજલાલભાઈ વાળોદરા નામના યુવાન સવારે સરકીટ હાઉસ પાસેથી પસાર થતાં હતા ત્યારે છોટા હાથી નં.જીજે1ઈડી 5767ના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈપણે ચલાવી યુવકને હડફેટે લઈ ગંભીર ઈજાઆે કરી મોત નીપજાવતા આ બનાવ … Read More

 • default
  મોવિયા ગામે નકલી પોલીસનો જુગારનો દરોડોઃ પાંચ યુવાનોને ધમકાવી રૂા.85 હજારનો તોડ

  ગાેંડલ તાલુકાના મોવિયા ગામે પોલીસ દ્વારા અવાર-નવાર જુગાર અંગે દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે ગતરાત્રીના જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો પરંતુ આ દરોડો અસલી પોલીસ ની જગ્યાએ નકલી પોલીસે પાડéાે હતો અને પાંચ યુવાનો પાસેથી રુપિયા 85,000 નો તોડ થવા પામ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ નકલી પોલીસ દ્વારા જુગાર અંગેની રેડની વાત નાના એવા … Read More

Most Viewed News
VOTING POLL