Saurashtra Kutch

 • default
  ગુણોત્સવના પગલે શાળાનો સમય ફેરવાય

  આગામી તા.૬ અને ૭ એમ બે દિવસનો ગુણોત્સવ રાયભરની સરકારી શાળામાં યોજાનાર છે. આ ગુણોત્સવને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે ૧૦–૩૦થી ૫–૩૦ કલાકનો કરવાનું ફરમાન રાયના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્રારા કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે કરેલા આ ફરમાનના પગલે ૪૧ ડિગ્રી ઉંચા તાપમાનમાં પ્રાથમિક શાળાના બાળકોની હાલતો ભગવાન ભરોસે જ રહેશે. ધો.૧૦ … Read More

 • default
  જેતપુરના ચાંપરાજપુરમાં ઘેર પાણીની મોટરમાં વીજશોકથી ગૃહસ્થનું મૃત્યુ

  જેતપુરના ચાંપરાજપુર ગામે રેલવે ફાટક પાસે રહેતા હુસેનભાઇ અબ્દુલભઇ કુરેશી પોતાના ઘરે પાણી ભરવા માટે ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં મોટરોમાંથી ઇલેકટ્રીક શોર્ટ લાગત તેમને તાત્કાલિક જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. ત્યાં ફર પરના ડોકટરો તપાસ કરતા હુસેનભાઇને મૃત જાહેર કરેલ. આ બનાવથી ચાંપરાજપુર ગામમાં શોક છવાઇ જવા પામ્યો હતો. Read More

 • default
  જૂનાગઢ જિલ્લામાં કલેકટર સહિત ત્રણ સનદી અધિકારીઓમાં ફેરફાર

  જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્રના સનદી અધિકારીઓની સાગમટે બદલીનો ઓર્ડરમાં કલેકટર ડો.રાહુલ ગુા તથા કમિશ્નર વી.જે.રાજપૂત તથા ડી.ડી.ઓ.ના નિમણુંકના આદેશો કરાયા છે. ગઈકાલે રાત્રે જાહેર થયેલા બદલીના ઓર્ડરમાં જૂનાગઢના કલેકટર ડો.રાહુલ ગુાને રાજકોટના કલેકટર તરીકે અને તેના સ્થાને અમદાવાદના ડી.ડી.ઓ.ડો.સૌરભ પારધીની નિમણુકં કરાઈ છે. જયારે કમિશ્નર વી.જે.રાજપૂતને સ્થાને પી.એલ.સોલંકી (ડે.કમિશ્નર વ Read More

 • default
  ધોરાજીના ઝાંઝમેર ગામે ૧૧ વર્ષની સગીરા પર દુષ્કર્મ: આરોપીની શોધખોળ

  ધોરાજીના ઝાંઝમેર ગામે ૧૧ વર્ષની સગીરા પર એ જ ગામના હર્ષ નામના શખસે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતા ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. બનાવ અંગે પ્રા માહિતી મુજબ ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા કોળી પ્રેમજીભાઈ ગામીની ૧૧ વર્ષ ૮ મહિના ૨૬ દિવસની ઉંમર ધરાવતી કોળી સગીરાને એ જ ગામના … Read More

 • default
  પીજીવીસીએલના નવા એમ.ડી.તરીકે બી.કે.પંડયા

  રાજય સરકાર દ્રારા ખાનગી અધિકારીઓની જાહેર કરેલી બદલીઓમાં પ્રિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના નવા મેનેજીગં ડાયરેકટર તરીકે અમદાવાદથી બી.કે.પંડયાની બદલી કરવામાં આવી છે. પીજીવીસીએલ રાજકોટ કોર્પેારેટ કચેરી ખાતે એમ.ડી.તરીકે મુકાયેલા બી.કે.પંડયા અમદાવાદ સેલ્સ ટેકસના એડિશનલ કમિશનર તરીકે હતા, તેમને સરકાર દ્રારા એનર્જી એન્ડ પેટ્રોકેમીકલ્સ વિભાગના હવાલે મુકીને પીજીવીસીએલ એમ.ડી.તરીકે ન Read More

 • default
  કોડીનારમાં ફ્રુડ લાઈસન્સ વિના ધમધમતી હોટલો

  કોડીનાર શહેરમાં હમણાં છેલ્લા ઘણા સમયથી ઠેક-ઠેકાણે રેસ્ટોરેન્ટ-હોટલો-લારીઆે ખુંી રહી હોય જેમાં મોટાભાગની ફ્રzડ હોટલો ફ્રzડ નિયમોનું સરેઆમ ઉલાળીયુ કરી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેંડા થઈ રહયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. કોડીનાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઉના ઝાપાથી વેરાવળ બાયપાસ ફેકટરી રોડ ઉપર બિલાડીના ટોપની જેમ ચાઈનીઝ-ગુજરાતી-પંજાબી-ફાસ્ટફુડ સહિતની હોટલો અને લારીઆે ફુટી નિકળી Read More

 • default
  આટકોટઃ જયભીમ યુવા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલ ચૂકાદો રદ કરવા રજૂઆત

  અનુ.જાતિ/અનુ જનજાતિના છે તમામ સંગઠનો ભેગા મળી પરીસંઘ બનાવી આ આવેદનપત્ર સુપ્રત કરી જણાવી કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રાેસિટી એકટની બંધારણીય જોગવાઈ 1989 એકટ મુજબ બિનજામીન પાત્ર જોગવાઈ હતી. તેને સુધારીને જામીનપાત્ર કરવા માટે ક્રિમિનલ અપીલ નંબર 416/2018ના સંદર્ગે (સ્પેશ્યલ લીવ પિટિશન ક્રિમિનર નંબર 5661/2017)નો ચુકાદો તા.20-3ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે … Read More

 • માણાવદરમાં ટેકાના ભાવથી મગફળીનું પેમેન્ટ નહી થતાં ખેડૂતોની રેલી યોજાઇ

  માણાવદર તાલુકામાં ટેકાના ભવે મગફળીની ખરીદી બદ ત્રણ મહિનાથી ખેડૂતોને ચૂકવણું કરાયું નથી. જુથી માણાવદર ગાયત્રી મંદિરેથી રેલી કાઢી ખેડૂતોએ મગફળીના પેમેન્ટ વ્યાજ સહિત આપવા માણાવદર મામલતદાર વાય.પી. જોષીને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ખેડૂતોને સંપોર્ટ પ્રાઇજ મળી રહે તે હેતુંથી ટેકાનાભો મગફળીની ખરદી કરવાનું નકકી થતાં સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલ.જ Read More

 • default
  ઉના-કોડીનાર હાઈ-વે પર અજાÎયા વાહનની ઠોકરે મહિલાનું મોત

  ઉના-કોડીનાર નેશનલ હાઈ-વે રોડ ઉપર ઉનાથી 6 કિ.મી. દુર સીધોજ ગામ પાસે રાજીબેન ભીખાભાઈ ખાંભણીયા ઉ.વ.50 રે.સીધોજ ગામવાળા ચાલીને જતા હતા ત્યારે એક અજાÎયા ટ્રકચાલકે તેમને ટ્રક પૂરઝડપે બેદરકારીથી ચલાવી રાજીબેનને હડફેટે લઈ પછાડી દેતા માથામાં અને વાંસામાં ગંભીર ઈજા કરી નાસી ગયો હતો. રાજીબેનને દવાખાને સારવાર માટે ખસેડતા ડોકટરે મૃત જાહેર કરતા ઉના પોલીસમાં … Read More

 • સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં તાપમાનમાં ઘટાડો: ગરમીમાં થોડી રાહત

  એકધારા એક સાહ સુધી હિટવેવ કન્ડિશનમાં કાળઝાળ ગરમીનો સામનો કર્યા બાદ આખરે ગઈકાલથી ગરમીને બ્રેક લાગી છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભુજ, કંડલા, અમરેલી સહિતના તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી નીચે ઉતરી ગયો છે. અમરેલીમાં ૪૦.૯, રાજકોટમાં ૪૦.૧, સુરેન્દ્રનગરમાં ૪૦.૮, ભુજમાં ૪૧ અને કંડલામાં ૪૧ ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું છે. હિટવેવની આગાહી પણ … Read More

Most Viewed News
VOTING POLL