Saurashtra Kutch

 • default
  રોયલ્ટી ચોરી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

  સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગે વર્ષ 2017માં ચેકિંગ દરમિયાન વાહનમાં 6.15 મેટ્રીક ટન ખનીજ વધુ સાથે વાહન ઝડપી લીધુ હતુ. જેમાં રુપયા 15,693ની રોયલ્ટી ચોરીની ફરિયાદ નાેંધાઇ હતી. આ બનાવના આરોપી પંકજભાઇ ખાંટે સુરેન્દ્રનગર કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. વર્ષ 2017માં ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર સંજયભાઇ લાખોતરા અને સર્વેયર યજ્ઞેશસિંહ પરમારે … Read More

 • default
  વંથલીમાં દલિત સમાજના ટોળાં સામે ગુનો નાેંધાયોઃ મામલતદારે ફરિયાદી બની ગુનો નાેંધ્યો

  દલિત સમાજ દ્વારા અપાયેલા ભારત બંધના એલાન દરમિયાન વંથલીમાં કલમ 144ના જાહેરનામાનો ભંગ કરી દેખાવ અને સૂત્રોચ્ચાર કરતાં દલિત સમાજના આગેવાનો અને ટોળાં વિરૂધ્ધ મામલતદારે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તાજેતરમાં જ એટ્રાેસિટી હળવી કરવાના મુદ્દે અપાયેલા ભારત બંધના એલાન દરમિયાન જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.2-3-18થી … Read More

 • default
  બાંટવાના કોડવાવ ગામે માવતર જવાનું વિલંબમાં મૂકાતા પરીણિતાનો આપઘાત

  બાંટવાઃ બાંટવાના કોડવાવા ગામે માવતરે જવાની તૈયારી કરતી પરીણિતાને પાંચ-સાત દિવસ પછી જવાનું પતિએ કહેતા મનમાં માઠું લગાડી મહિલાએ એસીડ પીને જીવ દીધાનો બનાવ પોલીસ દફતરે નાેંધાયો છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ કોડવાવા ગામે સાસરે રહેતી અને માણાવદર પિયર ધરાવતા રસીલાબેન મહેશભાઈ ઉ.વ.30એ એસીડ પી લઈ મોત અપનાવ્યાના બનાવમાં આપઘાતના કારણમાં વિગત … Read More

 • default
  મોરબી ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહમાં બે દીકરીઆેનું કન્યાદાન કરશે

  મોરબી ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહમાં બે દીકરીઆેનું કન્યાદાન કરશે મોરબીના રામોજી ફાર્મ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં આગામી શુક્રવારના રોજ રૂક્ષમણી વિવાહ પ્રસંગે પાટીદાર અગ્રણી અને ગણેશ મંડપ સવિર્સવાળા અરવિંદ બારૈયાની આગેવાનીમાં દાતાઆેના સહયોગથી ગરીબ પરિવારની બે દિકરીઆેનું કન્યાદાન કરવામાં આવશે. મોરબીના રામોજી ફાર્મ ખાતે ચાલી રહેલા વૈદિક મહારૂદ્ર યજ્ઞમાં હાલ યુવા ક Read More

 • સોમનાથઃ કાળઝાળ ગરમીમાં મહાદેવના દર્શનાર્થે આવતા લોકો માટે મંડપની વ્યવસ્થા કરાઇ

  વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સંકુલમાં જુદા જુદા પાંચક સ્થળોએ મંડપ લગાવી આ વરસની સૌથી વધુ આકરી ગરમીમાં માણસો થાકોડો ઉતારવા કે આકરા તાપથી રક્ષણ મેળવવા દર્શન કર્યા પછી બે ઘડી બેસવા માગતા હોય તેવા યાત્રિક-પ્રવાસીઆેને આરામ કરવા માટે આ ખાસ મંડપ બનાવાયા છે. જે મંદિરની સ્થાપના પછી પ્રથમ વખત સ્તુત્ય-પ્રશશનિય કદમ ભર્યું છે. આ … Read More

 • સોમનાથઃ લાટી ગામનાં સ્મશાનને ખનીજ માફિયાઆેએ ખોદી નાખ્યું

  સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં ત્રિવેણી સંગમની સામે કિનારે આવેલ લાટી ગામમાં દરિયા કિનારે બેફામ રેતીની ચોરી થઈ રહેલ છે અને રાત્રી પડતાની સાથે ટ્રેકટરો મારફત રેતીની ચોરી થઈ રહેલ છે અને લાટી ગામે આવેલ કોળી સમાજનું બાળ સ્મશાન પણ ખોદી નાખવામાં આવેલ છે. અને અડધુ બચેલ સ્મશાનમાં રેતી ચોરી અટકાવવા કોળી સમાજનાં આગેવાનો દ્વારા જંગલ ખાતાની … Read More

 • default
  કોડીનાર પંથકમાં પ્રથમવાર અંબુજા હોસ્પિટલમાં આધુનિક મેડિકલ સુવિધાનું લોકાર્પણ

  કોડીનાર પંથકમાં સૌ પ્રથમ ઈન્કયુબશેર, વેન્ટિલેટર વોર્મર તથા ફોટોથેરાપી સાથે ઉચ્ચ ગુણવતાવાળા એનઆઈસીયુની અંબુજા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં શરૂઆત કરવામાં આવી છે કોડીનાર તાલુકાનું સૌ પ્રથમ નિઆે નેટલ ઈન્ટેિન્સવ કેર યુનિટની અને ગીર સોમનાથ જિલ્લાના સૌ પ્રથમવાર યુરોલોજીસ્ટ, પતરી રોગોના નિષ્ણાંત, પ્રાેસ્ટેટ, મુત્રમાર્ગમાં રોગોના નિષ્ણાંતો સાથે નવજાત શિશુઆે માટે સગવડતા સાથ Read More

 • default
  ગાેંડલ નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળીઃ 175 ફાઈલનો નિકાલ

  ગાેંડલ નગરપાલિકા ખાતે ટાઉન પ્લાનિંગ શાખામાં છેલ્લા ઘણા સમયથી મિટિંગ મળી ન હતી. તેના કારણે ફાઇલોનો નિકાલ અટક્યો હતો દરમ્યાન ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળતા 175 ફાઇલ પ્રકરણનો નિકાલ કરાતાં મકાન બનાવવા ઈચ્છુક લોકોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ બાંધકામ નિયમોની વિસંગતતાને કારણે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા કચેરી ખાતે ટાઉન પ્લાનિંગની બેઠક … Read More

 • આજથી કોમનવેલ્થ ગેમ્સનો શુભારંભ

  સોયના વિવાદમાં સંડોવાયા છતાં, 21મા કોમનવેલ્થ રમતોત્સવ માટેના ભારતીય સંઘના એથ્લેટો બુધવારે અહીં આરંભવિધિ પછી યોજાનારા કાર્યક્રમમાં સારા દેખાવ સાથે ચંદ્રક જીતવાના મક્કમ લક્ષ્ય સાથે રમવા ઊતરશે. કુલ 71 રાષ્ટ્રના હિસ્સા સાથે યોજાનારા દર ચાર વર્ષના આ રમતોત્સવની સ્પધર્ઓિનો પાંચમી એપ્રિલથી પ્રારંભ થનાર છે. ભારતીય સંઘે સોમવારે રમતોત્સવના વિલેજમાં ધ્વજવંદન કયુર્ં હતું અને તે વેળાના Read More

 • ખોડલધામ ખાતે નરેશ પટેલની તરફેણમાં લેઉઆ પટેલ સમાજ દ્વારા ધરણા

  ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામુ આપ્યાની વાત પ્રસરતા જેતપુર સહિત સમગ્ર પંથકમાં લેઉઆ પટેલ સમાજમાં લોકો આંચકાની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારે જેતપુર ખોડલધામ સમિતિના દશિર્કભાઈ રાદડિયાએ નરેશભાઈની તરફેણમાં આખી સમિતિના રાજીનામાનું આહવાન આપવા સાથે આજે કાગવડ ખોડલધામ ખાતે ધરણાનું આહવાન આપ્યું છે તેમાં જેતપુર, ગાેંડલની ખોડલધામ મહિલા સમિતિની કન્વીનર સહિતની મહિલા Read More

Most Viewed News
VOTING POLL