Saurashtra Kutch

 • default
  જૂનાગઢ પંથકમાં સવારે વરસાદના છાંટણા

  જૂનાગઢમાં વહેલી સવારે વાતાવરણમં હળવા છાંટા અમૂક વિસ્તારોમાં પડયાનું જાણવા મળ્યું છે.ગઈકાલથી વાતાવરણમાં સર્જાયેલાં પલ્ટા વચ્ચે જૂનાગઢ શહેરમાં ધાબળીયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન 38.4, લઘુત્તમ 24.6 તો 7.8ની ઝડપી ફૂંકાતા પવનને કારણે ગરમીમાં ઘટાડો થયો હતો. તો આજે સવારે શહેરના અમુક વિસ્તારોમાં છાંટા પડયા હતાં. Read More

 • default
  જૂનાગઢમાં છડેચોક બાઈકની ઉઠાંતરી

  જૂનાગઢમાં વૈભવચોક પર પાર્ક કરેલ હોન્ડાની ચોરી થયાની ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં જીતેન્દ્ર જમનાદાસ કારીયા (ઉ.વ.47)એ વૈભવ હોજ્ઞલ નીચે પાર્ક કરેલ હોન્ડા નં.જીજે-04-એજે-2012 કિં.ા.15 હજાર અજાણ્યો શખસ ચોરી ગયાની પોલીસ ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. Read More

 • default
  ધ્રાંગધ્રાના રાજગઢ પાસે દારૂ ભરેલી કાર પલટી

  સુરેન્દ્રઙ્ગગર : ધ્રાંગધ્રા – અમદાવાદ ફોલેન હાઈવે પર દારૂ ભરીને આવતી કાર રાજગઢ પાસે પલટી ખાઈ જતા કાર ચાલક નાસી છૂટ્યો હતો. ઘટના સ્થળે પોલીસ આવે તે પહેલા લોકોએ દારૂની લુટ ચલાવી હતી. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રૂ.1,24,800નો વિદેશીદારૂ અને કાર સહિત રૂ.2,24,800નો મુદ્દામાલ કબજે લીધો હતો. ધ્રાંગધ્રા – અમદાવાદ ફોલેન હાઈવે પર વિરમઞામ તરફથી દારૂ … Read More

 • default
  વેરાવળના કદવાર ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખસો ઝડપાયા

  વેરાવળ તાલુકાના કદવાર ગામે જાહેરમાં જુગાર રમતા કદવાર ગામના સાત જુગારીઓને ા.30,350ના મુદ્દામાલ સાથે સોમનાથ મરીન પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે સોમનાથ મરીન પોલીસમાંથી જાણવા મળેલ વિગત મુજબ એએસઆઈ વી.આર.રાઠોડ સહિતના સ્ટાફે કદવાર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા કદવાર ગામના જોધા બચુભાઈ વાજા (ઉ.વ.43), રમેશ રાણાભાઈ બામણીયા … Read More

 • default
  માળિયાના કુંતાસી ગામની યુવતી ગુમ

  માળીયાના કુંતાશી ગામે રહેતા દિલીપભાઈ આનંદભાઈ ભોયાની દીકરી ગુમ થતા પોલીસને જાણ કરવામાં આવી છે જેમાં દિલીપભાઈ ભોયાએ જણાવ્યું છે કે તેની દીકરી જયશ્રીબેન ભોયા તા. ૧૧ ના રોજ ઘરેથી સવારના દસેક વાગ્યે કોઈને કહ્યા વગર ચાલી ગયેલ છે જેને આજદિન સુધી શોધવા છતાં જડેલ નથી માળિયા પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે Read More

 • મોરબી સહિત પાંચ જિલ્લાઓમાંથી હદપાર કરેલ આરોપીની એસઓજીની ટીમે ધરપકડ કરી

  મોરબી સહિત પાંચ જિલ્લામાં હદપાર કરેલ આરોપીની એસ.ઓ.જીની ટીમે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રા વિગતો મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક અને મોરબી એસ.ઓ.જી ના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસે આરોપી જસબ હબીબ જામની ધરપકડ કરી હતી. એસઓજી ટીમે ઝડપી લીધેલા આરોપીને મોરબી, રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ અને … Read More

 • default
  જેતપુરમાં ઘર પાસે બેઠેલા વૃધ્ધાના ગળેથી સોનાના ચેનની ચીલઝડપ

  જેતપુરમાં જૂનાગઢ રોડ ઉપર શાંતિનગરમાં ઘર પાસે બેઠેલા વૃધ્ધાના ગળેથી બે ગઠિયા સોનાનો ચેઈન ઝૂંટવીને બાઈકમાં પલાયન થઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી. જેતપુરમાં શાંતિનગરમાં પટેલ હાર્ડવેરની બાજુમાં ઓમ નમ: શિવાય મકાન પાસે ઈન્દુમતીબેન વિનોદરાય જોશી (ઉ.વ.65) ખુરશી પર બેઠા હતા ત્યારે ડબલસવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખસો પૈકી પાછળ શખસે વૃધ્ધાના ગળેથી સોનાનો ચેઈન ઝૂંટવીને … Read More

 • default
  લોકસભામાં સરકારી કર્મચારીઓના મતદાનનો બીજો દિવસ: 396 કર્મચારીઓએ મતદાન કર્યા

  સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી માટે 2902 પોલીસ કર્મીઓને ફરજ સોંપવામાં આવી છે ત્યારે આ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી અગાઉ તારીખ 13 અને 14 એપ્રિલ એમ બે દિવસ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરાયું હતું. જેમાં કુલ બીજા દિવસના અંતે કુલ 2455 કર્મચારીઓએ મતદાન કરતા 84.59 ટકા મતદાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર લોકસભા … Read More

 • default
  ચોટીલાના જીવાપર અને બામણબોરના જમીન કૌભાંડમાં વધુ બે નાયબ મામલતદારોની ધરપકડ

  ચોટીલાના જીવાપર અને બામણબોરની કરોડો રૂપિયાની કિંમતી જમીન કૌભાંડમાં એસીબીએ અગાઉ એડીશ્નલ કલેકટર ચંદ્રકાંત પંડયા, મામલતદાર જે.એલ.ધાળવી, નિવૃત્ત મામલતદાર એમ.સી.રાઠોડ અને રાજેશ ખાચર સહિત ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ બે નાયબ મામલતદારોની ધરપકડ કરી રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ચોટીલાના જીવાપર અને બામણબોરના જમીન કૌભા Read More

 • default
  મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુનો નોંધાયો

  મોરબીના રવાપર રોડ પરના એપાર્ટમેન્ટના સાતમાં માળેથી કુદી પરિણીતાએ આપઘાત કરી લીધાના બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ પોલીસમાં પતિ સહિતના ચાર સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર–ઘુનડા રોડ પરના સમર્પણ એપાર્ટમેન્ટના રહેવાસી દિપાલીબેન તુષારભાઈ કોટડીયા (ઉ.વ.૨૬) નામની પરિણીતા એપાર્ટમેન્ટના સાતમાં માળેથી નીચે પટકાતા તેનું કણ મોત Read More

Most Viewed News
VOTING POLL