Saurashtra Kutch

  • default
    માંગરોળ પાલિકા પ્રમુખ મનિષ ગોહિલ, પૂર્વ પ્રમુખ મોહમદ હુસેન જેઠવાને સભ્યપદેથી દૂર કરતા નિયામક

    માંગરોળ ન.પા.માં ઈલેકટ્રીક ટાઈમર બાદ હાઈમાસ્ટ પોલની ખરીદીમાં પણ ગેરરીતી બદલ ન.પા.નિયામકે પ્રમુખ મનિષભાઈ ગોહિલ અને સદસ્ય, પૂવઁ પ્રમુખ મો.હુસેન જેઠવાને સભ્યપદેથી દુર કરવાનો હુકમ કયોઁ છે. ન.પા.નિયામકના હુકમમાં સમયગાળાની કોઈ સ્પષ્ટતા ન હોય, ચાલુ બોડીની ટમઁ 25 ફેબ્રુઆરીએ પુરી થતી હોય અને સંભવત સોમવારે પ્રમુખ,ઉ.પ્રની ચુંટણી યોજાવાની હોય આ મામલે ભારે ગુંચવણ ઊભી થઈ … Read More

  • default
    ધ્રાંગધ્રા-હળવદમાં પછાત જ્ઞાતિના લોકોને જમીન ફાળવવા આવેદનપત્ર પાઠવ્યું

    ધ્રાંગધ્રા અનુસુચિત જાતી સમાજ દ્વારા પાટણની ઘટનાનો વિરોધ કરવા ધ્રાંગધ્રા-હળવદમાં આવેદન પત્ર અપાયું હતું. જેમાં અનુસુચિત અને પછાત જાતીના લોકોને જમીનની ફાળવણી કરવાના નીર્ણયનો તાત્કાલીક અમલવારી કરવા માટેની માંગણી કરી હતી. ધ્રાંગધ્રા- ધ્રાંગધ્રા અનુસુચિત જાતી દ્વારા આ ઘટનાના વિરોધ સાથે અને તાલુકામા અનુસુચિત જાતિ અને પછાતજાતીના લોકોને ફાળવામા આવેલ જમીનની તાત્કાલીક અમલ વારી Read More

  • default
    લીંબડીના ટોકરાળા ગામની પરિણીતા પર કૌટુંબિક દિયરે કર્યો બળાત્કાર

    લીંબડી તાલુકાના ટોકરાળા ગામની પરિણીતાને તેમના જ કૌટુંબીક દીયર આનંદ ઉર્ફે લાલો દેવજીભાઈ જાદવે ભાભીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને 25 દિવસો સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ કર્યુ હતુ. આ અંગેની ફરિયાદ મહિલાએ પાણશીણા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે કાર્યવાહી આરંભી હતી. લીંબડી તાલુકાના ટોકરાળા ગામની પરિણીતાને તેના કૌટુંબીક દીયર આનંદ … Read More

  • default
    વેરાવળ-પાટણ બાયપાસ પર આઈસરની ઠોકરે સિંધી પ્રૌઢનું મોત

    વેરાવળ-પાટણ બાયપાસ રોડ ઉપર આજે બપોરે એક ટ્રક ચાલકે ચાલીને જતા આદ્યેડવયના સીંઘી ને હડફેટે લેતા તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજેલ હતું. આ બનાવ અંગે પોલીસમાં ટ્રક ચાલક સામે ફરીયાદ નોંઘાતા પોલીસે તપાસ હાથ ઘરેલ છે. આ અકસ્માતની પ્રભાસ પાટણ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં વિષ્ણુનગર વિસ્તારમાં રહેતા સીંઘી વીસનદાસ રૂપચંદ આશવાણી ઉ.વ.58 આજે … Read More

  • હોળાષ્ટકના પ્રારંભ સાથે શુભ પ્રસંગને બ્રેક: ધૂળેટીના આગમનને વધાવવા ઉત્સાહ

    ગઈકાલ રાતથી 2.29 કલાકથી હોળાષ્ટકનો પ્રારંભ થશે લગ્ન શુભ પ્રસંગોમાં બ્રેક લાગશે તા.2-3થી ધુળેટીના દિવસથી શુભ પ્રસંગોની શઆત થશે હોળાષ્ટક દરમિયાન પણ જપ, કથા, તપ, પુજાપાઠ જેવા કાર્યો કરી શકાય છે.ફાગણ સુદ ચૌદશને ગુવાર તા.1-3ના નિદવસે હોળી છે આ દિવસે ચૌદશ સવારે 8.58 સુધી છે ત્યારબાદ પુનમ બેસી જાય છે પુનમ ક્ષય તિથિ છે ગુવારે … Read More

  • default
    બે હજાર ચકલીને કંકોતરીમાં મળશે માળો

    બિલીયાળા ના રહેવાસી અને ગોડલ રામ ટ્રસ્ટના સqક્રય કાર્યકર ધેલાભાઈ રાદડીયા ના પુત્ર વિપુલ રાદડીયા ની કંકોતરીને પક્ષીઆેના ઘરનું સ્વરુપ આપ્યું છે. ઘેલાભાઈ એ આમંત્રણ ફક્ત 400 પરિવારને આપવાનું છે, પરંતુ તેમની કંકોતરીરુપી પક્ષીના ઘરની એટલીબધી ડિમાન્ડ નીકળી કે તેમણે બે હજાર કંકોતરી તૈયાર કરાવવી પડી છે. આ બાબતની માહિતી આપતાં ધેલાભાઈ ના નાના પુત્ર … Read More

  • દામનગર પોલીસે લૂંટ, ઘરફોડ ચોરી કરતી ગેંગને ગણતરીના દિવસોમાં ઝડપી લીધી

    અમરેલી જીલ્લા પોલીસ વડા જગદીશ પટેલ અને ડી.વાય.એસપી.મોણપરાના માગે દશેન અને સુચનાને પગલે દામનગર પી.એસ.આઈ એન.જી.ગોસાઈને આરોપીને ઝડપવા સફળ ઓપરેશન કરેલ તાજેતરમાજ દામનગરના ઘામેલ ગામે પટેલના ઘરે કરેલ લુંટ અને ઘાડ તેમજ દામનગરમા પણ ઘરફોડ ચોરી કરીને નાસી જવામા સફળ થયેલ બાદમા દામનગર પી.એસ.આઈ એન.જી.ગોસાઈએ વોચ રાખતા 3 આરોપીઓને પકડવામા સફળતા મળેલછે જેમા મનોજ બચુ … Read More

  • default
    અમરેલી પંથકમાંથી દૈનિક પ00 ડમ્પર રેતીની ઉઠાંતરી

    અમરેલી પંથકમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી વ્યાપક પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે અને સમગ્ર પંથકની જનતાને ખબર છે કે રેતીની ચોરી થાય છે. પરંતુ રાજય સરકારને રેતી ચોરી થતી હોવાની કોઈ માહિતી ન હોવાનું જાણવા મળેલ છે.લાઠી-બાબરાનાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વિધાનસભા ગૃહમાં લીઝ અંગેનો પ્રશ્ન ઉપસ્થિત કરતાં રાજય સરકારે અમરેલી પંથકમાંથી પસાર થતી શેત્રુંજી … Read More

  • default
    ઉપલેટા પાલિકાના પ્રમુખ બનવા ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

    તાજેતરમાં યોજાયેલી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ આપી જંગી બહમતીથી વિજય બનનાર ભારતીય જનતા પાર્ટીમાં પાલિકાના પ્રમુખ બનવા ચાર્જ અપાશે. નિરીક્ષકો સમક્ષ ત્રણ ઉમેદવારોએ પાલિકાનું સુકાન સંભાલવા મેદાને આવ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં 36 બેઠકોમાંથી 28 બેઠકોની તોતીંગ બહમતી મળતા અગામી તા.25મીએ યોજાનાર પાલિકાના પ્રમુખપદની ચૂંટણીમાં અઢી વર્ષ માટે સ્ત્રી સામાન્ય Read More

  • default
    45 ગામનો વડિયા તાલુકો માર્કેટ યાર્ડથી વંચિત

    ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રીની ભેટ ધરનાર અમરેલી જિલ્લો દરેક ક્ષેત્રે પછાત છે એનો દાખલો આપવો હોય તો આઝાદી પછી આ જિલ્લાનાં વડીયા- કુંકાવાવ તાલુકામાં માર્કેટ યાર્ડની સુવિધા નથી જેથી આખાં તાલુકાનાં વેપારી અને ખેડૂતોને હેરાન થવું પડે છે. આજ સુધીમાં ચુંટાયેલા કોઈ ધારાસભ્યોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવાની તસ્દી લીધી નથી એથી જનતા રોષે ભરાઈ … Read More

Most Viewed News
VOTING POLL