Saurashtra Kutch

 • default
  સુરેન્દ્રનગર: છેતરપિંડી કેસમાં સૌરાષ્ટ્ર્ર ઝોનના એમડીની જામીન અરજી રદ

  હેથી બાઇક વસાવવાની યોજનામાં બહાર પાડવામાં આવેલ ટીકીટમાં છેતરામણી થયાની ફરિયાદમાં આરોપી વાઘાભાઇ જીયડની પોલીસે અટક કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને હેથી બાઇક આપવા માટે જય ખોડીયાર મિત્ર મંડળ ઓટો કન્સલ્ટન્સી પ્રા. લી.ના નામે ગેરકાયદેસર રીતે ઇનામો ડ્રો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં એક ટીકીટના માસીક પિયા ૧ હજારના ૪૦ હા રાખવામાં આવ્યા હતા. આ … Read More

 • જેતપુરમાં ઘર પાસે નીકળેલા પૂર્વ પ્રેમી પર મહિલાના પરિવારજનોનો હુમલો

  જેતપુરમાં સામાકાંઠા આવેલ પ્રભા ડાઈનીંગ હોલ પાસે રહેતા મુસ્લિમ યુવાનને પૂર્વ પ્રેમીકાના પરિવારજનોએ ધોકા, પાઈપ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ઘવાયેલા યુવાનને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જેતપુરમાં પ્રભા ડાઈનીંગ હોલ પાસે રહેતો સાજીદ હાજી શેખ ઉ.વ.૨૪ નામનો મુસ્લિમ યુવાન … Read More

 • default
  ઉપલેટાના કોલકી ગામે ૬ મહિલા અને ૧૧ પત્તાપ્રેમીઓને પોલીસ ઝડપ્યા

  ઉપલેટા તાલુકાના કોલકી ગામે છ મહિલા સહિત 11 શખસોને પાલીસે 16 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આરોપીને છોડાવવા ગાંધીનગરથી દબાણ આવવા છતાં પોલીસ મકકમ રહી તમામ સામે ગુનો નાેંધ્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસ અંતરીત સુદની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષકના માગદર્શન હેઠળ શહેર તાલુકામાં જૂગાર અને દારૂ ઉપર સંપૂર્ણ સંદેશ લઈ આકરી કાર્યવાહી કરવાની … Read More

 • default
  વાંકાનેર નજીક ગારિડા ગામ પાસે ઈકો કાર પલટી જતાં બેના મોત

  વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ગારીડા ગામ પાસે વહેલી સવારે ઈકો કાર પલટી જતાં જામનગરની મહિલા સહિત બેના મોત નિપજતા હતા. જયારે ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વહેલી સવારે રોઝડું આડું ઉતરતા આ બનાવ બન્યો હોવાનું જાણવા મળતા આસપાસના ગામ લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જાણ થતાં વાંકાનેર પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ હાથ ધરી … Read More

 • default
  ચોટીલામાંથી સગીરાનું અપહરણ કરનાર ઢગો મોરબીથી ઝડપાયો

  ચોટીલાના પોપટપરામાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિરાભાઈ રૂપાભાઈ ચૌહાણની 16 વર્ષની સગીર પુત્રીને તેની સાથે કડિયા કામ કરતો બે સંતાનનો પિતા દિનેશ દાના મકવાણા નામનો શખસ ગઈ તા.22-3-18ના રોજ અપહરણ કરી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જતાં ચોટીલા પોલીસમાં ફરિયાદ નાેંધાવી હતી. બનાવના પગલે પીઆઈ પી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ચંદ્રકાંત … Read More

 • default
  વાંકાનેરના ઢુવા ગામે હોટલમાં કુટણખાનું ચલાવતા ત્રણ ઝડપાયા

  વાંકાનેર તાલુકા ઢુવા ગામે પાસે આવેલ હોટલ એ.કે.માં કુટણખાનું ચાલતુ હોવાની બાતમીના આધારે વાંકાનેર પોલીસે દરોડો પાડી હોટલના સંચાલક સહિત ત્રણ શખસોની ધરપકડ કરી ભોગ બનનાર મુંબઈની યુવતીને સાહેદ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યેા છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સહિતના સ્ટાફે ચોકકસ બાતમીના આધારે ઢુવા ગામ પાસે … Read More

 • સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શરૂ: 9 શહેરોમાં 40થી 42 ડિગ્રી

  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાંના કારણે ગયા સપ્તાહે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી નીચે રહ્યા બાદ ફરી કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ શ થઈ ગયો છે. રાજ્યના 9 શહેરોમાં 40થી 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. સૌથી ઉંચું તાપમાન અમરેલીમાં 42 ડિગ્રી રહેવા પામ્યું છે. ભાવનગરમાં 40, રાજકોટમાં 41.1, સુરેન્દ્રનગરમાં … Read More

 • રાજકોટ : સિવિલમાં દાખલ સુખપરના યુવાનનું મૃત્યુ, કોંગો ફિવરની શંકા

  ગોંડલ તાલુકાના નાના સુખપર ગામના વણકર યુવાનને કોંગો ફિવર હોવાની શંકાએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા બાદ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગોંડલ તાલુકાના નાના સુખપર ગામે રહેતો અને ખેતી કામ કરતો ભુપતભાઈ જગાભાઈ મકવાણા ઉ.વ.૩૫ નામના વણકર યુવાનને ગત અઠવાડિયે ગોંડલની ખાનગી … Read More

 • ગીર સોમનાથ જિલ્લાની કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની હાજરી

  ગીર સોમનાથ જીલ્લાની કોગ્રેસ પક્ષની વિસ્તુત કારોબારી પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતા ની હાજરીમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામે યોજાયેલ હતી. કોગ્રેસ પક્ષના બન્ને નેતાઓ જીલ્લામાં પ્રથમ વખત આવેલ હોય ત્યારે તેમનું મોમેન્ટો આપી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ હતું. વેરાવળ તાલુકાના આજોઠા મુકામે ગીર–સોમનાથ જીલ્લા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી મળેલ જેમાં કોગ્રેસના પ્રદેશ પ્રમ Read More

 • default
  જેતપુરમાં પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત

  જેતપુર શહેરના નવાગઢની ઈદ મસ્જીદ ધાર વિસ્તારમાં રહેતા પ્રેમીપંખીડા જેમા એક સગીરા અને અને છૂટાછેડા થયેલ યુવકે આજે વહેલી સવારે યુવકના ઘરે પ્રથમ ઝરી દવા પીધી બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેતપુર શહેરના નવાગઢ વિસ્તારના ઈદ મસ્જીદ ધાર વિસ્તારમાં રહેતા રાજુભાઈ વાવડિયા સહિતના ઘરના બધા સભ્યો આજે વહેલી ઉઠીને જોતા તેમની સગીરવયની પુત્રી … Read More

Most Viewed News
VOTING POLL