Saurashtra Kutch

 • default
  કોડીનારના જમનવાડા-આદપોકાર ગામને જોડતો પુલ બનાવવા વારંવાર રજૂઆત છતાં તંત્ર ઉદાસીન

  સમગ્ર ગુજરાતમાં વિકાસના બણગાં ફૂંકતી સરકાર કોડીનાર તાલુકાના જમનવાડા-આદપોકાર ગામને જોડતો પુલ પાંચ-પાંચ વર્ષથી રજૂઆત કરવા છતાં બનાવી શકતી ન હોય અને સરકારી તંત્ર આ અંગે ઉદાસીન રહેતું હોય શું ભાજપ સરકારનો ખરેખરો વિકાસ આવો જ છે ? તેવું ચચર્ઈિ રહ્યું છે. કોડીનાર તાલુકાના જમનવાડા-આદપોકાર જૂથ ગ્રામ પંચાયત છે અને આ બન્ને ગામો સાંગાવાડી નદીના … Read More

 • default
  પડધરી તાલુકાના શિક્ષકોની ક્રિકેટ ટૂનર્મિેન્ટમાં ખોડાપીપર ઈલેવન ચેમ્પિયન

  પડધરી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા પડધરી તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ક્રિકેટ ટુનર્મિેન્ટ-2018નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુનર્મિેન્ટમાં પડધરી તાલુકાની 12 સીઆરસી સેન્ટરમાં આવેલી પેટાશાળાના શિક્ષકોને બનેલી સરપદડ ઈલેવન, મોવૈયા ઈલેવન, ખોડાપીપર ઈલેવન, હડમતીયા ઈલેવન, પડધરી કુમાર ઈલેવન, સાલપીપળીયા ઈલવેન, વિસામણ ઈલેવન એમ કુલ સાત ટીમોએ ભાગ લીધો હતો. પડધરી ત Read More

 • default
  સોમનાથ: નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ઓપ્ન સ્કૂલમાં બે દિવસ માટે તાલીમ વર્ગનો પ્રારંભ

  સોમનાથનાં રામ મંદિર ઓડિટોરીયમ ખાતે ગઈકાલ અને આજે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ઓપ્ન સ્કૂલનાં બે દિવસીય તાલમી વર્ગનો પ્રારંભ થયો છે. રાજ્યમાં ગુણવત્તા યુકત શિક્ષણ અને બિન તાલીમી શિક્ષકોને તાલીમ મળે તે હેતુથી રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનાં 13 જિલ્લાઓના અંદાજે 300 જેટલા રિસોર્સ પર્સન અને સેન્ટર કો-ઓર્ડિનેટરને આ તાલીમ કેમ્પમાં તાલીમ આપવામાં આવી રહેલ છે. કાર્યક્રમનાં પ્રારંભે … Read More

 • default
  રાજ્ય સરકાર જનહિતના કાર્યો કરવા કટિબધ્ધ: પ્રભારી સચિવ સંદિપકુમાર

  જિલ્લાના પ્રભારી સચિવ સંદિપકુમારે અમલીકરણ અધિકારીઓની બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, રાજય સરકાર છેવાડાના માનવીની સુખાકારીને લક્ષમાં રાખીને યોજનાઓનું અમલીકરણ કરે છે. આ સુવિધાઓ તેમના સુધી સમયબઘ્ધ રીતે મળે તેવા સક્રિયા પ્રયાસો થવા ખુબ જ આવશ્કય છે. તેમણે આગામી સમયમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને પીવાનું પાણી સમયબઘ્ધ રીતેમળી રહે તેવી નકકર કામગીરી આગોતરી રીતે … Read More

 • default
  વેરાવળ કેશોદના વૈષ્ણવોની ગો.પૂ.વિઠ્ઠલનાથજી મહારાજને અંજલિ

  પુ.પા.ગો.108 વિઠ્ઠલનાથજી મહારાજ જૂનાગઢના નિત્યલીલા પ્રવેશથી સમગ્ર પુષ્ટી સૃષ્ટિમાં શોક છવાય ગયો છે અને ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયેલ છે. પુ.પા.વિઠ્ઠલનાથજી મહારાજશ્રીને શ્રઘ્ધાસુમન અર્પીત કરવા શોકસભાનું આયોજન વેરાવળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા આજે તા.ર6ના સોમવાર સાંજના પાંચ કલાકે લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે રાખેલ છે. આ તકે અષ્ટક્ષર મંત્રના જાપ સાથે વિઠ્ઠલનાથજીને ભાવાંજલી Read More

 • default
  ભેંસાણના મેંદપરાના ડેમ પાસે દેશી દાની ભઠ્ઠી ઝડપાઈ: બુટલેગર છનન

  જૂનાગઢ રેન્જ આઈજીપી ડો.રાજકુમાર પાંડીયન તથા પોલીસ અધિક્ષક નિલેશ જાજડિયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ ઈ.ચા.પોલીસ ઈન્સ. આર.કે.ગોહિલ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભેંસાણ વિસ્તાર પેટ્રોલિંગ દરમિયાન મેંદપરા ગામની કાકરિયા નામે ઓળખાતી સીમમાં કાકરિયા ડેમના ધાળા પાસે વિશળ હડમતીયા ગામની સાજીદ ફુલમહમદ હાલમાં દેશી દા બનાવવાની ભઠ્ઠી ચલાવી રહેલ છે. એવી બાતમી હકીકત આધારે રેડ કરતા આ જગ્યાએ … Read More

 • default
  સોમનાથ ત્રિવેણી સંગમમાં ડ્રેજિંગની કામગીરી પૂર્ણતાનાં આરે

  સોમનાથ ત્રિવેણી સંગમમાં ટ્રેજિંગની કામગીરી અંદાજિત 2 માસથી થઈ રહેલ છે. આધુનિક મશીનો દ્વારા પાણીમાંથી કચરો અને ગંદકી કાઢવામાં આવી રહેલ છે. સોમનાથ મુકામે હિરણ, સરસ્યવતી અને કપીલા નદીઓનો સંગમ થાય ચે અને આ ત્રિવેણી સંગમમાં મીઠુ પાણી ભરાય રહે તે માટે એકાદ કિલોમીટરનો બંધ બાંધવામાં આવેલ છે. પરંતુ આ ત્રણે નદીઓમાં જયારે પુર આવે … Read More

 • default
  રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, ઇડરમાં 37 ડિગ્રીને પાર કરતું તાપમાન

  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાનો આકરો પ્રારંભ થયો હોય તેમ લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી રહ્યાે છે. રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને ઈડરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર કરી ગયું છે. પોરબંદર-રાજકોટમાં 37, સુરેન્દ્રનગરમાં 37.3, ઈડરમાં 37.6 ડિગ્રી મહત્તમ તાપમાન નાેંધાયું છે. આ ઉપરાંત અમરેલીમાં 36.6, દીવમાં 36.1, મહુવામાં 36.2, કંડલામાં 36 ડિગ્રી મહત્તમ … Read More

 • default
  અમરેલી: અનાજ કૌભાંડ મામલે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા પુરવઠા અધિકારી વિધ્ધ લેખિત ફરિયાદ

  અમરેલી જિલ્લાનાં રેશનિંગ અનાજ કૌભાંડે સમગ્ર રાજયમાં ચકચાર જગાવી હોય પુરવઠા વિભાગની આબરૂ ધુળધાણી થઈ રહી છે. તેવા જ સમયે આરટીઆઈ એકટીવીસ્ટે જિલ્લા પુરવઠા અધિકારી, અમરેલીનાં નાયબ મામલતદાર (પુરવઠા) અને રીકડીયાનાં રેશનિંગ દુકાન ધારક વિરૂઘ્ધ પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપતાં વહીવટીતંત્રમાં ચકચાર મચી ગઈ છે. લેદિત ફરિયાદમાં જણાવેલ છે કે, ગુજરાત સરકારનાં પુરવઠા અધિકારી તેમના … Read More

 • default
  બી.જી.ગરૈયા હોસ્પિટલ દ્વારા બાળકોને વિનામૂલ્યે સુવર્ણ પ્રાશન ટીપાં પીવડાવાશે

  બી.જી.ગરૈયા આયુર્વેદ હોસ્પિટલ દ્વારા પુષ્પ્નક્ષત્ર નિમિતે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. પુષ્પ નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશન પિવડાવવાથી બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ, સ્વાસ્થ્ય તેમજ બુધ્ધિ શક્તિ વધે છે. આધુનિક જીવનશૈલીના કારણે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે. જેથી બાળક વારંવાર બીમાર પડે છે. તેનાથી કાર્યક્ષમતા ઓછી થવાથી ભણતરમાં ક્ષમતા અ Read More

Most Viewed News
VOTING POLL