શાહરુખ ખાન અને અબરામે માણ્યું વેકેશન, જુઓ video

March 22, 2018 at 11:39 am


શાહરુખ ખાન તેના નાના દીકરા અબરામ સાથે વેકેશનની મજા માણી રહ્યો છે. શાહરુખે તાજેતરમાં જ એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તેણે અબરામ સાથે વિતાવેલા વેકેશનની યાદો શેર કરી છે. અબરામ શાહરુખ ખાન સાથે મસ્તી કરતો જોવા મળે છે ઉપરાંત તે બરફમાં સ્કી કરતો પણ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે અબરામ ખાન ઈન્ટરનેટ પર ધૂમ મચાવતો સ્ટારકિડ છે.

શાહરુખ ખાન ટુંક સમયમાં ઝીરો ફિલ્મમાં જોવા મળશે. હાલ આ ફિલ્મની શૂટિંગ ચાલી રહી છે. શૂટિંગના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી અને શાહરુખ ખાન અબરામ સાથે ફરવા નીકળી પડ્યો હતો.

Comments

comments

VOTING POLL