3 કલાકના શૂટિંગ માટે શાહરુખ ખાને લીધા 8 કરોડ !

August 29, 2018 at 11:19 am


કસૌટી-2 25 સપ્ટેમ્બરથી ટીવી પર પ્રસારિત થશે. આ સીરીયલનો એક પ્રોમો તાજેતરમાં શાહરુખ ખાન અને એકતા કપૂરે શૂટ કર્યો છે. ટીવી પર આ પ્રોમો તમે જોયો પણ હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નાનકડો પ્રોમો શૂટ કરવાના શાહરુખ ખાને 8 કરોડ રૂપિયા લીધા છે. જી હાં આ પ્રોમોનું શૂટિંગ 3 કલાક ચાલ્યું હતું અને તેના માટે શાહરુખ ખાને 8 કરોડ એકતા કપૂર પાસેથી લીધા છે.

Comments

comments