શૂટિંગ વર્લ્ડ કપમાં જૂનિયર નિશાનેબાજોએ કરી કમાલ…

September 11, 2018 at 5:47 pm


ભારતની જૂનિયર પુરુષ સ્કીટ ટીમએ આઈએસએસએફમાં રજત પદક તેમજ આ જ સ્પર્ધામાં ગુરનિહાલ સિંહ ગાર્ચાએ કાંસ્ય પદક જીત્યું છે. ગુરનિહાલ, અનંતજીત સિંહ નારુકા, આયુશ રુદ્રરાજૂએ 355 અંક સાથે બીજુ સ્થાન મેળવ્યું છે. સોમવારે પહેલા દિવસે ક્વાલીફાઈંગ સ્પર્ધામાં ભારતીય ટીમ ટોચ પર હતી. 19 વર્ષના ગુરનિહાલએ નિશાનેબાજીની વ્યક્તિગત સ્પર્ધામાં પણ પોતાનું સ્નાન બનાવ્યું હતું.

Comments

comments

VOTING POLL