યે હૈ મોહબ્બતે શો થશે બંધ…. જાણો ક્યારે

August 28, 2018 at 12:06 pm


એકતા કપૂરનો પ્રખ્યાત શો યે હૈ મોહબ્બતે શો બંધ થવાનો છે. આ શો ઓક્ટોબરથી બંધ થઈ જશે. છેલ્લા 5 વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડતો આ શો હવે બંધ કરી દેવામાં આવશે. સીરીયલનો છેલ્લો એપિસોડ વિદેશમાં શૂટ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ શોની ટીઆરપી છેલ્લા ઘણા સમયથી ઘટી રહી છે. જેના કારણે જ શો મેકર્સ હવે શોને એન્ડ કરી દેવાના છે.

Comments

comments

VOTING POLL