નષ્ટ થયેલા સ્પેસક્રાફટ માટે પણ પૃથ્વી પર છે કબ્રસ્તાન

April 11, 2018 at 6:37 pm


અંતરિક્ષમાં મોકલેલા સ્પેસક્રાãટનું ધરતી પર કબ્રસ્તાન આવેલું છે. શું તમે જાણો છો કે આ જગ્યા ક્યાં આવેલી છે ? ધરતી આવેલી આ જગ્યાને પોઈન્ટ નીમો કહેવામાં આવે છે. આ જગ્યા દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પિટકેયર્ન આઈલેન્ડથી ઉતરની તરફ 2688 કિમી દૂર આવેલું છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરના આ સ્પોટને મહાસાગરનું દુર્ગમ સ્થાન કહેવામાં આવે છે. ટાઈટેનિયમ ફ્લૂલ ટેક્સ અને બીજા હાઈ-ટેક સ્પેસના ભંગાર માટે આ દરિયામાં કબ્રસ્તાન સમાન છે. ફ્રેંચ નોવલિસ્ટ જૂલ્સ વર્ને ના ફિક્શનલ સબમરીન કેપ્ટનના સમ્માનમાં આ સ્પેસ જંકીઝ અથવા પોઈન્ટ નીમો કહેવામાં આવે છે. જર્મનીમાં યુપોપિયન સ્પેસ એજન્સી ()માં અંતરિક્ષ સ્ક્રેપના વિશેષજ્ઞ સ્ટીજન લેમંસે કહ્યું કે, આ જગ્યાની સૌથી મોટી ખાસિયત એ છે કે અહી કોઈ રહેતું નથી. જો નિયમંત્રિત રીતે સ્પેસક્રાãટની ફરીથી એન્ટ્રી કરાવવામાં આવે તો તેનાથી બીજી સારી કોઈ જગ્યા નથી. સંયોગથી અહી કોઈ જૈવિકરુપથી પણ વિવિધતા નથી. એટલા માટે આ જગ્યાનો ઉપયોગ ડિમ્પંગ ગ્રાઉન્ડ તરીકે કરવામાં આવે છે. સ્પેસ ગ્રેવયાર્ડ પણ કહી શકાય. મોટાભાગે અહી કાર્ગો સ્પેસક્રાãટ દફનાવવામાં આવે છે.મહત્વપૂર્ણ છે કે અહિં અત્યાર સુધીમાં 250થી 300 સ્પેસક્રાãટ દફનાવવામાં

Comments

comments

VOTING POLL