Sports Sports – Aajkaal Daily

Sports Lattest News

 • હાર્દિક પંડ્યા: 2011માં વર્લ્ડ કપનો ચિયર-બોય, 2019માં વિશ્ર્વકપનો મહત્ત્વનો ખેલાડી

  30મી મેએ શરૂ થઈ રહેલા વન-ડેના વર્લ્ડ કપમાં રમવા ઇંગ્લેન્ડ ગયેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે બે તસવીરો ટ્વિટર પર અપલોડ કરી હતી જેમાં બાજુમાં ઉપરની તસવીર 2011ની સાલની છે જ્યારે તે મિત્રો સાથે વર્લ્ડ કપમાં રમી રહેલી ભારતીય ટીમને ચિયર-અપ કરતો બતાવાયો હતો (સર્કલમાં). ભારતે એ વિશ્ર્વકપ જીતી લીધો હતો. બાજુની તસવીર તેણે ધોની, … Read More

 • આજથી વર્લ્ડકપમાં ભારતના અભિયાનનો પ્રારંભ: ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ મેચ

  30મી મેથી ઈંગ્લેન્ડમાં શ થઈ રહેલા વર્લ્ડકપ-2019 માટે ભારતના અભિયાનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે 3 વાગ્યાથી પ્રેક્ટિસ મેચ શ થશે. આ મેચમાં ભારત માટે ચોથા ક્રમના બેટસમેન કોણ તેની ચિંતા તો રહેલી જ છે તેથી પ્રેક્ટિસ મેચો થકી ભારત તેના ઉકેલનો પ્રયાસ કરશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી, બોલિંગ … Read More

 • વર્લ્ડ કપનું રિહર્સલ આવતીકાલે: ભારતની પહેલી પ્રેક્ટિસ-મેચ ન્યૂ ઝીલેન્ડ સામે

  અહીં કેનિંગ્ટન ઓવલમાં આવતી કાલે વન-ડેના વર્લ્ડ કપ પૂર્વે ભારતની પ્રથમ પ્રેક્ટિસ-મેચ રમાશે. આ મુકાબલો ન્યૂ ઝીલેન્ડ સામે ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યાથી રમાશે. વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ટીમનો કેન વિલિયમસનના નેતૃત્વવાળી કિવી ટીમ સાથે મુકાબલો થશે. 13મી જૂને નોટિંગહેમમાં આ જ બે દેશો મુખ્ય વર્લ્ડ કપ્ની લીગ મેચમાં સામસામે આવી જશે. Read More

 • એસપીએલમાં આજે સોરઠના ‘લાયન્સ’ ગોહિલવાડ સામે ગર્જશે

  સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં આજે સોરઠ લાયસન્સ અને ગોહિલવાડ ગ્લેડિયેટર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો રમાશે. ત્રણ મેચ પૈકી બે મેચમાં જીત મેળવી ગ્રુપમાં ચોથા સ્થાને રહેલી સોરઠની ટીમ આજનો મેચ જીતી ગ્રુપમાં પ્રથમ સ્થાને પહોંચવા મહેનત કરશે તો ગોહિલવાડ ગ્લેડિયેટર્સે ત્રણ મેચ પૈકી એક પણ મેચ જીતવામાં સફળતા હાંસલ કરી ન હોય આજે તેનો અંતિમ … Read More

 • ૧૦ કરોડ ફોલોઅરની સાથે વિરાટ કોહલી પ્રથમ ક્રિકેટર

  ભારતમાં ક્રિકેટની રમત જેટલી લોકપ્રિય છે તેટલા લોકપ્રિય ક્રિકેટ ખેલાડીઓ પણ છે. અભિનેતાઓ અને નેતાઓની સાથે ક્રિકેટરોને પણ સોશિયલ મિડિયા ઉપર લોકો મોટી સંખ્યામાં ફોલો કરે છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઇંગનો જવાબ દેખાતો નથી. સોશિયલ મિડિયા પર ૧૦ કરોડ ફોલોઅર્સની સાથે તે નંબર વન ક્રિકેટર બની ગયો છે. હકીકતમાં ફેસબુસ, ટ્‌વીટર અને ઇન્સ્ટાગ્રામ … Read More

 • SPL: આજે હાલાર-ઝાલાવાડ અને સોરઠ-કચ્છ વચ્ચે જંગ

  સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂનર્મિેન્ટ હવે રોમાંચક તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે આજે આ ટૂનર્મિેન્ટમાં બે મેચ રમાશે. પ્રથમ મેચ હાલાર હિરોઝ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે બપોરે 3:30 વાગ્યે તો બીજી મેચ સોરઠ લાયન્સ-કચ્છ વોરિયર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે રમાશે. હાલાર હિરોઝની ટીમે પોતાના બન્ને મેચમાં જીત હાંસલ કરી હોય તે ટીમ ફુલ … Read More

 • આજે ગોહિલવાડના ‘ગ્લેડિયેટર્સ’ સામે હાલારના ‘હિરોઝ’ ટકરાશે

  સૌરાષ્ટ્ર્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બે મુકાબલા રમાઈ ચૂકયા છે ત્યારે આજે ત્રીજા મુકાબલામાં બે બળુકી ટીમ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. આજે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને પ્રથમ મેચમાં જીત મેળવનાર હાલાર હિરોઝ વચ્ચે સાંજે ૭:૩૦ વાગ્યાથી રોમાંચક મુકાબલો શરૂ થશે. ગોહિલવાડ ગ્લેડિયેટર્સ પોતાના અભિયાનનો આજના મેચથી પ્રારભં કરી રહી હોય તે આ … Read More

 • સૌરાષ્ટ્ર્રના ક્રિકેટ ઈતિહાસનો આજથી લખાશે નવો ‘અધ્યાય’

  સૌરાષ્ટ્ર્રના ક્રિકેટરસિકોએ કયારેય પણ જેની કલ્પના પણ ન્હોતી કરી તેવી ધમાકેદાર ટી–૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશને કરી બતાવ્યું છે ત્યારે આજથી તેનો પ્રારભં થવા જઈ રહ્યો છે અને આ સાથે જ સૌરાષ્ટ્ર્રના ક્રિકેટ ઈતિહાસમાં એક નવો ‘અધ્યાય’ ટૂર્નામેન્ટ થકી ઉમેરાઈ જશે. આજથી સૌરાષ્ટ્ર્રના ક્રિકેટ રસિકોને સૌરાષ્ટ્ર્ર પ્રિમીયર લીગ ટૂર્નામેન્ટમાં ચ Read More

 • પોલાર્ડે પિચ પર કરેલી હરકતથી લોકો દંગઃ અમ્પાયરે ફટાકાયોર્ દંડ

  મુંબઇ ઇન્ડિયન્સના નારાજ બેટસમેન કીરોન પોલાર્ડ એ રવિવારના રોજ ચેન્નાઇ સુપર કિંગ્સની સામે આઇપીએલ ફાઇનલ દરમ્યાન વાઇડની લાઇનની નજીક સ્ટ્રાઇક લીધી અને ત્યારબાદ પિચ પરથી લગભગ બહાર જતો રહ્યાે તેના માટે તેને એમ્પાયરની ઠપકો સાંભળવો પડéાે. જો કે પોલાર્ડ એ વિરોધ કરવા માટે આમ કર્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સની ઇનિંગ્સની છેંી આેવરમાં પોલાર્ડ સતત વાઇડની લાઇનની … Read More

 • 3 ભૂલોને કારણે હાર્યું ચેન્નઈ, ધોની પોતાની જાતને નહી કરે માફ

  આઈપીએલ સીઝન-12ની ફાઇનલને જીતવા માટે બંને ટીમો છેલ્લા બોલ સુધી પ્રયાસો કરતી રહી અને તેના કારણે મેચમાં અનોખો રોમાંચ જોવા મળ્યો. મુંબઈએ મેચના છેલ્લા બોલે ચેન્નઈને એક રનથી હરાવીને આઈપીએલ સીઝન 12 જીતી લીધી. આ મેચમાં ત્રણ એવા પ્રસંગ આવ્યા જ્યારે મુંબઈના પ્લેયર્સના ફેન્સના શ્વાસ અÙર થઈ ગયા અને અંતે ચેન્નઈ પાસેથી જીતેલી મેચ છીનવી … Read More

Most Viewed News
VOTING POLL