Sports Sports – Page 2 – Aajkaal Daily

Sports Lattest News

 • ભારતને આજે વેસ્ટ ઈન્ડિઝ વ્હાઈટવોશ કરવાની તક

  શ્રેણી જીતી લીધા પછી મંગળવારે (રાત્રે 8.00થી લાઈવ) અહી રમાનારી આખરી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વિજયી બની વેસ્ટ ઈન્ડિઝનો સંપૂર્ણ વ્હાઈટવોશ કરવાના પ્રયાસમાં આગળ વધી રહેલી ભારતની ટીમમાં કેટલાક ફેરફાર કરાવા સાથે નવા ખેલાડીઆેની અજમાયશમાં તેેઆેને રમવાનો મોકો આપવાની આશા રખાય છે. ભારતે રવિવારે અમેરિકા ખાતેના તબક્કામાં વરસાદના અવરોધભરી બીજી મેચ ડકવર્થ-લુઈસ 22 રનથી જીતી … Read More

 • વિન્ડીઝને 22 રને હરાવી ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર કર્યો કબજો, સતત બીજી જીત

  ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે રવિવારે(4 આેગસ્ટે) ફ્લાેરિડા ખાતે આવેલ સેન્ટ્રલ બ્રાેવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમમાં 3 ટી-20 સિરીઝની બીજી મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડીયાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ ઈન્ડિયાએ 20 આેવરમાં 167 રન બનાવી વેસ્ટઈન્ડીઝને 168 રનોનો લક્ષ્ય આપ્યો હતો. જેનો પીછો કરવા મેદાન પર ઉતરેલી વેસ્ટઇન્ડીઝની … Read More

 • અને… આેટોમેટિક પાર્ક થઈ ગઈ સચિન તેંડુલકરની કાર !

  મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાની કવર ડ્રાઈવ અને સ્ટ્રેટ ડ્રાઈવથી કેટલી વખત પોતાના ચાહકો અને હરિફ ટીમને હેરાન કરી મુકી છે પરંતુ આ વખતે કાર ડ્રાઈવના એક મામલામાં માસ્ટર બ્લાસ્ટર પોતે ચાેંકી ગયો છે. સચિને પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેની કાર આપોઆપ ચાલીને ગેરેજમાં પાર્ક થઈ રહી છે. આ … Read More

 • ધોનીનું ‘મિશન કાશ્મીર’ શરૂ

  ભારતની ટેરિટોરિયલ આર્મીના માનદ્ લેãટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ કાશ્મીરમાં પહાેંચીને ચોકી-પહેરાની, રક્ષક તરીકેની તેમ જ દેખરેખના કાર્યની જવાબદારી સંભાળી લીધી હતી. તે આ વિવિધ પ્રકારની ફરજના હેતુસર બુધવારે સવારે જ કાશ્મીરમાં પોતાના દળમાં જોડાઈ ગયો હતો. ધોની 15મી આૅગસ્ટ સુધી વિક્ટર ફોર્સનો હિસ્સો બનીને કાશ્મીર ખીણપ્રદેશમાં ભારતીય લશ્કરને વિવિધ પ્રકારની સેવા આપશે. ધોની મંગળ Read More

 • ધોનીએ જમ્મુ કાશ્મીરમાં મોરચા સંભાળી લીધા છે

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન અને સેનામાં લેફ્ટી કનૅલ મહેન્દ્રિંસહ ધોનીની સૈન્ય આજથી શરૂ થઇ ગઈ હતી. ધોની 15 દિવસ સુધી કાશ્મીરમાં આતંકવાદ વિરોધી યુનિટમાં તૈનાત રહેશે. ધોની સ્વતંત્રતા દિવસ પણ ત્યાં જ મનાવશે. ધોની 106 ટેરિટોરિયલ આમીૅ બટાલિયન પેરા કમાન્ડર યુનિટમાં તૈનાત છે. તેની તૈનાતી ખીણના અવંતીપાેરામાં કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન તે … Read More

 • આેસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડની વચ્ચે આજથી પ્રથમ એસીઝ ટેસ્ટ

  એજબેસ્ટન ખાતે આવતીકાલથી આેસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. આને લઇને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યાાે છે. વર્લ્ડકપ બાદ તરત જ આેસ્ટ્રેલિયા અને પરંપરાગત હરીફ ઇંગ્લેન્ડ વચ્ચે આ ટેસ્ટ શ્રેણી શરૂ થઇ રહી છે જેથી ભારે રોમાંચની સ્થિતિ છે. હાલમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગયા બાદ ઇંગ્લેન્ડના … Read More

 • હવે કેપ્ટન તરીકે કોહલીની સ્થિતિને લઇને પ્રશ્ન ઉઠ્યા

  વેસ્ટઇન્ડિઝનાના પ્રવાસની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આ વખતે કેપ્ટન વિરાટ કોહલી ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. વર્લ્ડકપમાં સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ જે રીતે કેપ્ટનપદને લઇને કોઇ પ્રશ્ન ઉઠ્યા નથી તેને લઇને મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર સહિત અનેક ખેલાડીઓ અને વિતેલા વર્ષોના નિષ્ણાતો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સુનિલ ગાવસ્કરે કેપ્ટન તરીકે … Read More

 • બીસીસીઆઇમાં કૌભાંડંઃ રૂપિયા આપીને ખેલાડીઆે ટીમમાં પ્રવેશ મેળવતા હોવાનો ખુલાસો

  દિલ્હી પોલીસે જ્યાં ઘરેલૂ qક્રકેટમાં પૈસા આપીને રમવાનો વધુ એક મામલો બાહર લાવ્યો છે, ત્યાં બીસીસીઆઈ પણ આનાથી પરેશાન છે. ત્યાં સુધી કે પ્રશાસકોની સમિતિએ વારંવાર એ કહીને તેને દબાવવાનાં પ્રયત્ન કર્યા છે કે બધું જ નિયંત્રણમાં છે અને ભ્રષ્ટાચાર વિરોધી કમિટી (એયૂસી) તમામ ખેલાડીઆે પર નજર રાખી રહી છે. એયૂસી ખાસ રીતે ગત સીઝનમાં … Read More

 • કોહલી-રોહિત વચ્ચેના ખટરાગની વાતો સાવ ખોટી છેઃ સીઆેએ

  ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ-કેપ્ટન રોહિત શમાર્ વચ્ચે ખટરાગ હોવાની અટકળને કમિટી આૅફ ઍડિ્મનિસ્ટ્રેટર્સ (સીઆેએ)ના ચીફ વિનોદ રાયે નકારી કાઢતાં કહ્યું હતું કે મીડિયા દ્વારા આ વાતો ઉપજાવી કાઢવામાં આવેલી છે. થોડા દિવસ પૂર્વે એવા અહેવાલો હતા કે વર્લ્ડ કપમાં ન્યૂ ઝીલેન્ડ સામેની સેમી ફાઇનલમાં ટીમનું પતન થયા બાદ કોહલી-રોહિત વચ્ચેના સંબંધો બગડéા હતા … Read More

 • ધોની કાશ્મીરમાં થશે તૈનાતઃ 31 જુલાઈથી 15 આેગસ્ટ સુધી સેના સાથે રહેશે

  મહેન્દ્રસિંહ ધોની હવે સેનામાં પોતાની સેવા આપશે. તે 31 જૂલાઈથી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) જોઈન્ટ કરશે. તે 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા) સાથે 31 જૂલાઈથી 15 આેગસ્ટ સુધી રહેશે. આ યુનિટ કાશ્મીરમાં છે અને વિક્ટર ફોર્સનો તે હિસ્સો છે. ધોનીએ પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે ટીમ સાથે નહી … Read More

Most Viewed News
VOTING POLL