Sports Sports – Page 28 – Aajkaal Daily

Sports Lattest News

 • ઉરૂગ્વેએ 89મી મિનિટના ગોલથી ઇજિપ્તને હરાવ્યું

  ફિફા વર્લ્ડ કપમાં શુક્રવારના બીજા દિવસે ઉરુગ્વેએ ઇજિપ્તને 1-0થી હરાવીને આ વિશ્વકપમાં વિજયી-શરુઆત કરી હતી. ઉરુગ્વેના જોઝ ગિમેનેઝે 90 મિનિટની મેચની 89મી મિનિટમાં ગોલ કર્યો હતો. ઇજિપ્તનો મુખ્ય ખેલાડી મોહંમદ સાલાહ ખભાની ઈજાને કારણે નહોતો રમી શક્યો. શુક્રવારની બીજી મેચમાં ઈરાને મોરોક્કાેને 1-0થી હરાવ્યું હતું. ફિફા વર્લ્ડ કપમાં આજના મુકાબલા (1) ફ્રાન્સ-આૅસ્ટ્રેલિયા, બપોરે 3.30થી (2) … Read More

 • યો-યો ટેસ્ટમાં કોહલી પાસ, અંબાતી રાયડુ ફેઈલ

  ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ આજે યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તે આયરલેન્ડમાં રમાનારી 2 ટી-20 મેચોની સીરીઝમાં ભાગ લઈ શકશે. જોકે દોઢ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પસંદ કરાયેલા અંબાતી રાયડુ માટે સારી ખબર નથી. આઈપીએલમાં શાનદાર ફોર્મમાં રહેલા રાયડુ આ ટેસ્ટમાં ફેલ થઈ ગયો છે, હવે ટીમ ઈન્ડિયાના ફિટનેસના સ્પષ્ટ નિયમોના આધાર … Read More

 • અફઘાનિસ્તાનને આંચકોઃ સૌપ્રથમ ટેસ્ટ બે જ દિવસમાં હારી ગયું

  141 વર્ષ જૂના ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં પ્રવેશનારી 12મી ટીમ બનવાનું સપનું અફઘાનિસ્તાને ગુરુવારે અહી ભારત સામેની એકમાત્ર મેચમાં ઝુકાવીને પૂરું તો કર્યું, પરંતુ આ પ્રવાસી ટીમની ઉજવણી ક્ષણજીવી નીવડી હતી. અસગર સ્ટેનિકઝાઈના સુકાનમાં અફઘાનિસ્તાનની ટીમ શુક્રવારે મેચના બીજા જ દિવસે હારી ગઈ હતી. સૌપ્રથમ ટેસ્ટ રમવાની એની ઉજવણી હજી તો માંડ શાંત પડી હતી ત્યાં એના … Read More

 • બેંગ્લોર ટેસ્ટ : અફઘાન પર ભારતની શાનદાર જીત થઇ

  બેંગ્લોર ખાતે રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચ ભારતે આજે બીજા દિવસે જ જીતી લીધી હતી. ભારતની ટીમ તેના પ્રથમ દાવમાં 474 રન કરીને આેલઆઉટ થઇ ગઈ હતી. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ એક જ દિવસમાં બે વખત આઉટ થઇ હતી. રસપ્રદ બાબત એ છે કે, આજે દિવસ દરમિયાન 24 વિકેટો પડી હતી. સાૈથી પહેલા ભારતે બાકીની ચાર … Continue reading Read More

 • ફિફા વર્લ્ડકપઃ રશિયાની ધમાકેદાર શરુઆતઃ સાઉદી અરબને 5-0થી હરાવ્યું

  યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રૂપ-એની પ્રથમ મેચમાં સાઉદી અરબને 5-0થી હરાવ્યું હતું. આ સાથે જ 88 વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મેચમાં યજમાન ટીમનો નહી હારવાનો રેકોર્ડ યથાવત્ રહ્યાે છે. જીત બદલ રશિયાને 3 પોઇન્ટ મળ્યા છે. રશિયા તરફથી મેન આેફ ધ મેચ ચેરીશેવે બે ગોલ કર્યા હતા. રશિયાના યુરીગજીન્સ્કીએ 12મી મિનિટે ગોલ કરી વર્લ્ડ કપ-2018નો … Read More

 • ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ત્રણ વિકેટે પરાજય

  વિશ્વની નંબર વન વન-ડે ટીમ ઇંગ્લેન્ડે પાંચ મની સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૧૪ રન બનાવી ૪૭ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ૪૪મી ઓવરમાં સાત વિકેટના નુકસાને વિજય મેળવી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૦૦ રનની અંદર જ ટોચનાં પાંચ ખેલાડીઓ … Continue re Read More

 • ફીફા વર્લ્ડ કપ 2018ની પહેલી મેચમાં રશિયાની જીત

  ફૂટબોલ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રૂપ-Aની પ્રથમ મેચમાં ઐતિહાસિક વિજય મેળવતાં સાઉદી અરેબિયાને 5-0થી કચડી નાખ્યું હતું. રશિયા તરફથી ડેનિશ ચેરિશેવે બે જ્યારે લુરી ગેઝિન્સ્કી, અર્ટેમ ઝિયુબા અને ગોલોવિને 1-1 ગોલ કર્યા હતા. આ સાથે જ 88 વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મેચમાં યજમાન ટીમનો નહીં હારવાનો રેકોર્ડ યથાવત્ રહ્યો છે. જીત … Read More

 • ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ : શિખર ધવન, મુરલી વિજયએ ફટકારી સદી

  બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર દુનિયાની નંબર વન ટીમ ભારત અને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. ભારતીય બેસ્ટમેનોએ શરૂઆત ખૂબ સારી કરી પરંતુ દિવસના અંત સુધીમાં અફઘાનીસ્તાની ખેલાડીઓએ પણ સ્થિતી સારી બનાવી લીધી હતી. ભારત તરફથી શિખર ધવન અને મુરલી વિજયએ સદી ફટકારી અને 6 વિકેટ પર 347 રનનો … Continue reading Read More

 • Fifa world cupનો આજથી પ્રારંભ, રશિયા અને સઉદી અરબની વચ્ચે પહેલી મેચ

  ફૂટબોલના મહાકુંભ તરીકે જાણીતા FIFA World Cup 2018ની ઓપનિંગ સેરેમની થોડીક જ ક્ષણોમાં શરૂ થનાર છે. આ વખતની ઓપનિંગ સેરેમની બિલ્કુલ અલગ અંદાજમાં હશે. સમારોહની થીમ મ્યૂઝિક હશે. સંગીતની ધુનો પર તમામ કાર્યક્રમો આયોજિત હશે. તેના સિવાય 500 ડાન્સર અને જિમ્નાસ્ટ પણ પોતાની કલાથી દર્શકોનુ મનોરંજન કરશે. ઉદ્દઘાટન સમારોહના સુજિનિકી સ્ટેડિયમમાં આયોજિત હશે, જ્યાં ટૂર્નામેન્ટની … Read More

 • 2026 વર્લ્ડકપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજવાનાે નિર્ણય

  ફિફા 2018ની શરૂઆત આવતીકાલથી થઇ રહી છે ત્યારે 2022માં આ ટુનાૅમેન્ટનું આયોજન કતારમાં કરવામાં આવશે જ્યારે વર્ષ 2026માં આનુ આયોજન હવે અમેરિકા, કેનેડા અને મેÂક્સકો સંયુક્તરીતે કરશે. આજે આ અંગેનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. 2026માં આયોજિત ફિફા વર્લ્ડકપમાં 48 ટીમો રમશે જ્યારે 2018 ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો રમી રહી છે. આજે અંતિમ બાેલી લગાવવામાં આવી … Read More

Most Viewed News
VOTING POLL