Sports Sports – Page 3 – Aajkaal Daily

Sports Lattest News

 • વર્લ્ડ કપ: ઈંગ્લેન્ડે આજે જુસ્સેદાર બંગલાદેશ સામે સાવચેતીથી રમવું પડશે

  વર્લ્ડ કપના આયોજક અને જીતવા ફેવરિટ ગણાતી Iગ્લેન્ડની ટીમ સ્પર્ધામાં પોતાના સંગ્રામને આગળ વધારતા આજે અહી કાડિર્ફમાં સોફિયા ગાર્ડન્સ ખાતે બંગલાદેશ સામે રમશે કે જેણે વન-ડે qક્રકેટમાં તાજેતરના વર્ષોમાં ઘણી પ્રગતિ કરી છે. બંગલાદેશે 2015ના વર્લ્ડ કપમાં ઈયોન મોર્ગનની Iગ્લેન્ડની ટીમને એડિલેઈડ ખાતે 15 રનથી હરાવી સ્પર્ધાના પહેલા રાઉન્ડમાંથી બાકાત કરી દીધી હતી. આ ધબડકાના … Read More

 • પાક-શ્રીલંકા મેચ ધોવાઈ ગઈઃ બન્ને ટીમને એક પોઇન્ટ

  પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ગઈ કાલે અહી વર્લ્ડ કપની મહÒવની લીગ મેચ રમાવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ રમી જ નહોતી શકાઇ અને બન્ને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો છે. આ એક પોઇન્ટ તેમને સ્પર્ધાના લીગ તબક્કાના છેવટના ભાગમાં ફાયદારુપ બની શકે અથવા નુકસાનકારક પણ બની શકે. વરસાદ અટકી ગયા બાદ વાદળિયા હવામાન વચ્ચે એવી સંભાવના … Read More

 • વર્લ્ડકપમાં ધોની નહી પહેરી શકે ‘બલિદાન’ ગ્લવ્સઃ આઈસીસીએ લગાવ્યો પ્રતિબંધ

  મહેન્દ્ર સિંહ ધોનીના કીપિંગ ગ્લવ્સ પર સેનાના બલિદાન લોકોને લઈને ચાલી રહેલ વિવાદની વચ્ચે આઈસીસીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ક્રિકેટની સૌથી મોટી સંસ્થા આઈસીસીએ બીસીસીઆઈની અપીલને ફગાવી દીધી છે જેમાં તેએ આઈસીસીને ધોનીના બેજવાળા ગ્લવ્સ પહેરવાની મંજૂરી આપવા માટે કહ્યું હતું. આઈસીસીએ નિવેદનમાં કહ્યું છે કે, આઇસીસી ઇવેન્ટના નિયમ કોઇ ખાનગી સંદેશ અથવા લોકોને … Read More

 • ધોનીના ગ્લવ્સને લઇને ICCના વાંધા બાદ દેશભરમાં ચર્ચા છેડાઈ

  ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ વિકેટકિપર બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સ લઈને આઈસીસીએ વાંધો ઉઠાવ્યા બાદ દેશભરમાં જારદાર ચર્ચા છેડાઈ ગઈ છે. ધોનીના ગ્લવ્સ ઉપર ભારતીય સેનાના બલિદાન બેઝના લોગોને લઈને આ હોબાળો થયો છે. વિશ્વકપમાં ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી. આ મેચ દરમિયાન ધોનીએ ભારતીય સેનાના બલિદાનના બેઝ ધરાવતા લોગોવાળા ગ્લવ્સ સાથે … Read More

 • હોપ-હોલ્ડરની મહેનત પાણીમાંઃ આૅસ્ટ્રેલિયા સામે વિન્ડીઝ હાર્યું

  સ્ટાર્કની પાંચ વિકેટની મદદથી વર્લ્ડકપમાં આેસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને 15 રનથી હરાવ્યું હતું. 289 રનનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 50 આેવરમાં 9 વિકેટે 273 રન બનાવી શકી હતી. આેસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે સવાર્ધિક 4 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ 2 અને ઝમ્પાએ 1 વિકેટ ઝડપી હતી. qક્રસ ગેઈલ 21 રને મિચેલ સ્ટાર્કની બોલિંગમાં … Read More

 • ભારત સામેનાં મેચમાં માથે ‘બરફ’ રાખજોઃ ઈમરાનની ટીમને સલાહ

  વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ મેચ થવાની છે. આ પહેલા બન્ને દેશોના પ્રશંસકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યાે છે અને મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી છે આ બધાની વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ટીમને એક શીખ આપવાની સાથે મેચ દરમિયાન માત્ર qક્રકેટ પર ફોકસ કરવાની સલાહ આપી છે. ઈમરાન ખાને ટીમને … Read More

 • ભારતીય ટીમને પ્રથમ જીત પર અમિત શાહથી લઈને મમતાએ આપી શુભેચ્છા

  વર્લ્ડ કપ 2019માં ભારતે જીત સાથે શરુઆત કરી છે. સાઉથેમ્પ્ટન ખાતે ભારતને દક્ષિણ આqફ્રકાને છ વિકેટે હરાવી દીધું છે. ભારતે દક્ષિણ આqફ્રકાએ આપેલા 228 રનનો ટાર્ગેટ 47.3 આેવરમાં પ્રાપ્ત કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શમાર્એ સૌથી વધારે 122 રન બનાવ્યા હતા. પ્રથમ જીત બાદ ભારતીય ટીમ પર શુભેચ્છાઆેનો વરસાદ થયો હતો. આ લોકોમાં પૂર્વ … Read More

 • ભારતનો વિરાટ વિજયઃ સાઉથ આફ્રિકાને 6 વિકેટે રગદોળ્યું

  વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરુઆત કરી હતી. આ મેચમાં રોહિત શમાર્એ અણનમ 122 રન ફટકાર્યા હતા અને તે મેન આેફ ધ મેચ રહ્યાે હતો. વિશ્વકપ 2019માં ભારતીય ટીમ વિજય સાથે ટૂનાર્મેન્ટની શરુઆત કરી છે. રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને … Read More

 • વર્લ્ડકપમાં કંપનીઆે જાહેરખબર પાછળ 1200 કરોડનો ખર્ચ કરશે

  આઈસીસી વર્લ્ડ કપના પ્રમોશનમાં ભારતીય કોર્પોરેટ જગત ચાલુ વર્ષે જાહેરખબર અને પ્રમોશન ખર્ચ પાછળ રૂા.1,000-1,200 કરોડનો ખર્ચ કરશે એવો અંદાજ છે. અગ્રણી એડ્ કંપનીઆેના જણાવ્યા અનુસાર આ આંકડો અગાઉના વર્લ્ડકપની તુલનામાં બમણો છે. 31મેથી 14 જુલાઈ સુધી 45 દિવસ ચાલનારી ક્રિકેટ ટૂનાર્મેન્ટમાં 10 ટીમ વચ્ચે જંગ જામશે. ગ્રુપ એમ કંપનીના બિઝનેસ હેડ (ઈએસપી પ્રાેપર્ટીઝ) વિનીત … Read More

 • આજે શૂરવીર વિરાટસેના અને ઘાયલ સાઉથ આqફ્રકનો વચ્ચે જંગ

  ઝઝૂમતી દક્ષિણ આqફ્રકાની ટીમ સામે આઈ. સી. સી. વર્લ્ડ કપમાં ભારતની અહી આજે રમાનારી પહેલી મેચમાં વિરાટ કોહલી એક અબજ લોકોની આશા સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિદ}માં સૌથી પડકારરુપ પંથમાં રમવા ઊતરશે. કોહલી તેના યુગનો શ્રેષ્ઠ બેટ્સમેન છે, પણ વર્લ્ડ કપની આ વેળાની સ્પર્ધા ટીમના કેપ્ટન તરીકે તેની મહાનતાને પુરવાર કરશે કે જે મુદ્દા પર ટેસ્ટ … Read More

Most Viewed News
VOTING POLL