Sports Sports – Page 30 – Aajkaal Daily

Sports Lattest News

 • હવેથી ભારત આવનારી દરેક વિદેશી ટીમ અફઘાનિસ્તાન સામે એક પ્રેક્ટિસ-મેચ રમશે

  હવેથી ભારતના પ્રવાસે જે પણ વિદેશી ટીમ સિરીઝ રમવા આવશે એ ટીમ અફઘાનિસ્તાન સામે એક પ્રેક્ટિસ-મેચ રમશે. આ ગોઠવણથી અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વધુ અનુભવ મળશે. ભારતીય ક્રિકેટ બોર્ડના કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરીએ ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ મજબૂત છે અને ભારત એના ક્રિકેટરોને બને એટલી મદદ કરે છે. … Read More

 • 22મીએ બીસીસીઆઈની સામાન્ય સભા મળશે

  સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સથી નારાજ બીસીસીઆઈના અંદાજે 13 રાજ્ય ક્રિકેટ એસોસિએશનોએ 22 જૂને સ્પેશ્યલ જનરલ મિટિંગ (એસજીએમ) બોલાવવાની માગણી કરી છે. આ બેઠક મળશે તો રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી માટે લેવાયેલા અમુક મહત્ત્વના નિર્ણયો, ક્રિકેટ એસો. દ્વારા ટી-20 ટૂનર્મિેન્ટની મેજબાની અને આયોજનના નિર્ણય ઉપરાંત કણર્ટિક-તામિલનાડુની જેમ અન્ય ક્રિકેટ એસોસિએશન Read More

 • આઇપીએલ-હીરો રશીદ ખાન સહિત સાતેય ભાઇઆે લેગ-સ્પિનર

  દર વર્ષની માફક આ વખતે પણ સીએટ અવોડ્ર્સ જાહેર કરવામાં આવ્યા છે અને એ નિમિત્તે સોમવારે અહીં આયોજિત સમારંભમાં ક્રિકેટજગતની નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. સુનીલ ગાવસકરે પોતાના સમયની હળવી વાતો કરીને સૌકોઈને મંત્રમુગ્ધ કયર્િ હતા, જ્યારે તેમના ઓપનિંગ-પાર્ટનર અને મહાન વિકેટકીપર-બેટ્સમેન ફરોખ એન્જિનિયરે બધાને હસાવ્યા હતા. ક્રિસ ગેઇલે સ્ટેજ પર રોહિત શમર્િ તથા શિખર … Read More

 • ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ નેધરલેન્ડ્સની રિચેલ હોગેનકેમ્પને આપ્યો પરાજય

  બે વર્ષ બાદ ફ્રેન્ચ ઓપનમાં ભાગ લઈ રહેલી રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ ત્રણ સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં નેધરલેન્ડ્સની રિચેલ હોગેનકેમ્પને ૬-૧, ૪-૬, ૬-૩થી પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. આ મેચ એક કલાક ૫૬ મિનિટ સુધી ચાલી હતી. ૨૮મી ક્રમાંકિત મારિયા શારાપોવાએ વર્ષ ૨૦૧૫ બાદ પ્રથમ વાર ફ્રેન્ચ ઓપનમાં મેચ જીતી … Continue reading Read More

 • વિરાટ કોહલીને બીજી વાર સતત બીજા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યરનો પુરસ્કાર

  સીએટ ક્રિકેટ રેટિંગ (સીસીઆર)ને આધારે દર વર્ષે અપાતા આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટિક પુરસ્કારોમાં સોમવારે મુંબઈમાં વિરાટ કોહલીને 2017-18ના વર્ષનો ઇન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યરનો વિજેતા જાહેર કરાયો હતો. ગયા વર્ષે (2016-17) પણ વિરાટે આ અવોર્ડ જીતી લીધો હતો. એ અગાઉ, 2011-12 તથા 2013-14ના ઉપરાઉપરી બે પુરસ્કારો પણ તેણે જ જીતી લીધા હતા. સીએટ અવોર્ડની શરૂઆત 1995માં … Read More

 • default
  ભારતની સામેની ટેસ્ટ માટે અફઘાન ટીમ જાહેર કરાઈ

  દુનિયાના ટોપ બાેલરોમાં સ્થાન મેળવી ગયેલા રશીદ ખાન 14મી જૂનથી બેંગ્લોરમાં ભારત સામે શરૂ થઇ રહેલી ઐતિહાસિક એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનની 15 સÇયોની મજબૂત ટીમમાં સ્પીન વિભાગની જવાબદારી સંભાળશે. આઈપીએલમાં જોરદાર દેખાવ કરનાર રશીદ ખાન અને યુવા ખેલાડી મુજીબઉર રહેમાન ઉપરાંત અન્ય બે સ્પીનર ચાઈનામેન જાહીર ખાન અને આમીર હમ્ઝાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા … Read More

 • ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી અંગે સરકાર નીતિ સ્પષ્ટ કરે: બીસીસીઆઈ

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કેન્દ્ર સરકાર પાસે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી સંબંધે પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો છે. આ બન્ને પડોશી દેશો વચ્ચે રાજકીય તણાવને કારણે 2012થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બીસીસીઆઈ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું આવ્યું છે કે સરકાર તરફથી મંજૂરી મળ્યા વિના તે દ્વિપક્ષીય શ્રેણી રમી શકે તેમ નથી. … Read More

 • કેન વિલિયમ્સનના 735 રન અને એન્ડ ટાઈની 24 વિકેટ

  આઈપીએલ-11 ધમાકેદાર રોમાંચ સાથે સંપન્ન થઈ છે અને ફાઈનલ મેચમાં ચેન્નાઈએ હૈદ્રાબાદને હરાવી ત્રીજી વખત આઈપીએલની ટ્રાેફી ઉપર કબજો જમાવ્યો છે પરંતુ દર વખતની જેમ આ વખતે પણ બેટિંગ અને બોલિંગના મામલામાં વિદેશીઆેની બોલબાલા રહેવા પામી છે. 735 રન સાથે હૈદ્રાબાદના કેપ્ટન કેન વિલિયમસનને આેરેન્જ અને 24 વિકેટ સાથે કિંગ્સ ઈલેવન પંજાબના એન્ડ³ ટાઈને પર્પલ … Continue r Read More

 • આઈપીએલ ચેમ્પિયન બનેલી ચેન્નાઈની ટીમને 25 કરોડનું ઈનામ: હૈદરાબાદને 12.50 કરોડ

  વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી આઇપીએલ 2018ની ફાઇનલમાં શેન વોટ્સને એકલા હાથે માત્ર 57 બોલમાં 117 રનની ધમાકેદાર ઇનિંગ રમીને હૈદરાબાદના શક્તિશાળી બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. હૈદરાબાદના એકપણ બોલર વોટ્સન સામે કારગર નીવડ્યા નહોતા. વોટ્સને 11 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાયર્િ હતા. આમ ચેન્નાઈ સુપર કિંગ્સે માત્ર 18.3 ઓવરમાં જ 181 રન … Read More

 • કોલકાતા આઈપીએલ માંથી બહાર, હૈદારબાદ ફાઇનલમાં ચેન્નઈ સામે ટકરાશે

  રશીદ ખાન સહિત હૈદરાબાદના બોલર્સે સ્કોર ડિફેન્ડ કરવામાં પોતાની ઇજારાશાહી કાયમ રાખતાં શુક્રવારે અહી રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બીજી ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 13 રનથી હરાવીને 2018ની આ ટી20 qક્રકેટ લીગની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં રવિવારે તેનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આમ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સામે થયેલા પરાજયનો બદલો … Read More

Most Viewed News
VOTING POLL