Sports Sports – Page 37 – Aajkaal Daily

Sports Lattest News

 • ફિફા વર્લ્ડકપઃ રશિયાની ધમાકેદાર શરુઆતઃ સાઉદી અરબને 5-0થી હરાવ્યું

  યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રૂપ-એની પ્રથમ મેચમાં સાઉદી અરબને 5-0થી હરાવ્યું હતું. આ સાથે જ 88 વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મેચમાં યજમાન ટીમનો નહી હારવાનો રેકોર્ડ યથાવત્ રહ્યાે છે. જીત બદલ રશિયાને 3 પોઇન્ટ મળ્યા છે. રશિયા તરફથી મેન આેફ ધ મેચ ચેરીશેવે બે ગોલ કર્યા હતા. રશિયાના યુરીગજીન્સ્કીએ 12મી મિનિટે ગોલ કરી વર્લ્ડ કપ-2018નો … Read More

 • ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ત્રણ વિકેટે પરાજય

  વિશ્વની નંબર વન વન-ડે ટીમ ઇંગ્લેન્ડે પાંચ મની સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૧૪ રન બનાવી ૪૭ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ૪૪મી ઓવરમાં સાત વિકેટના નુકસાને વિજય મેળવી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૦૦ રનની અંદર જ ટોચનાં પાંચ ખેલાડીઓ … Continue re Read More

 • ફીફા વર્લ્ડ કપ 2018ની પહેલી મેચમાં રશિયાની જીત

  ફૂટબોલ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રૂપ-Aની પ્રથમ મેચમાં ઐતિહાસિક વિજય મેળવતાં સાઉદી અરેબિયાને 5-0થી કચડી નાખ્યું હતું. રશિયા તરફથી ડેનિશ ચેરિશેવે બે જ્યારે લુરી ગેઝિન્સ્કી, અર્ટેમ ઝિયુબા અને ગોલોવિને 1-1 ગોલ કર્યા હતા. આ સાથે જ 88 વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મેચમાં યજમાન ટીમનો નહીં હારવાનો રેકોર્ડ યથાવત્ રહ્યો છે. જીત … Read More

 • ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ : શિખર ધવન, મુરલી વિજયએ ફટકારી સદી

  બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર દુનિયાની નંબર વન ટીમ ભારત અને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે. ભારતીય બેસ્ટમેનોએ શરૂઆત ખૂબ સારી કરી પરંતુ દિવસના અંત સુધીમાં અફઘાનીસ્તાની ખેલાડીઓએ પણ સ્થિતી સારી બનાવી લીધી હતી. ભારત તરફથી શિખર ધવન અને મુરલી વિજયએ સદી ફટકારી અને 6 વિકેટ પર 347 રનનો … Continue reading Read More

 • Fifa world cupનો આજથી પ્રારંભ, રશિયા અને સઉદી અરબની વચ્ચે પહેલી મેચ

  ફૂટબોલના મહાકુંભ તરીકે જાણીતા FIFA World Cup 2018ની ઓપનિંગ સેરેમની થોડીક જ ક્ષણોમાં શરૂ થનાર છે. આ વખતની ઓપનિંગ સેરેમની બિલ્કુલ અલગ અંદાજમાં હશે. સમારોહની થીમ મ્યૂઝિક હશે. સંગીતની ધુનો પર તમામ કાર્યક્રમો આયોજિત હશે. તેના સિવાય 500 ડાન્સર અને જિમ્નાસ્ટ પણ પોતાની કલાથી દર્શકોનુ મનોરંજન કરશે. ઉદ્દઘાટન સમારોહના સુજિનિકી સ્ટેડિયમમાં આયોજિત હશે, જ્યાં ટૂર્નામેન્ટની … Read More

 • 2026 વર્લ્ડકપ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજવાનાે નિર્ણય

  ફિફા 2018ની શરૂઆત આવતીકાલથી થઇ રહી છે ત્યારે 2022માં આ ટુનાૅમેન્ટનું આયોજન કતારમાં કરવામાં આવશે જ્યારે વર્ષ 2026માં આનુ આયોજન હવે અમેરિકા, કેનેડા અને મેÂક્સકો સંયુક્તરીતે કરશે. આજે આ અંગેનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. 2026માં આયોજિત ફિફા વર્લ્ડકપમાં 48 ટીમો રમશે જ્યારે 2018 ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો રમી રહી છે. આજે અંતિમ બાેલી લગાવવામાં આવી … Read More

 • કાલથી ફૂટબોલ મહાકુંભ ફીફા વર્લ્ડકપ-2018નો પ્રારંભ

  રશિયામાં આયોજિત ફીફા વર્લ્ડકપ-2018નો આવતીકાલથી પ્રારંભ થશે. આ વર્લ્ડકપમાં ભારત સિવાય દુનિયાની 32 ટીમો મેદાને ઉતરશે. ફૂટબોલના આ મહાકુંભમાં દરેક ટીમનો એક જ લક્ષ્યાંક વર્લ્ડકપ જીતવાનો રહેશે. 21મો ફીફા વર્લ્ડકપ 14 જૂન 2018થી 15 જૂલાઈ સુધી રમાશે. દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઆે આ મહામુકાબલાની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે. છેલ્લા પાંચ વિશ્વકપથી દર વખતે ફૂટબોલ વર્લ્ડકપમાં એક … Read More

 • આવતી કાલથી બેંગલૂરુમાં ભારત અને અફઘાનિસ્તાનની ઐતિહાસિક ટેસ્ટ

  અફઘાનિસ્તાનને તાજેતરમાં જ આઇસીસી તરફથી ટેસ્ટ-ક્રિકેટ રમવાનો દરજ્જો મળ્યો છે અને એણે પોતાની સૌપ્રથમ અને ઐતિહાસિક ટેસ્ટ આવતી કાલથી ભારત સામે રમવાનું પસંદ કર્યું છે. ક્રિકેટના ક્ષેત્રે ભારતને પોતાનું પહેલું ઘર માનતી અફઘાનિસ્તાનની ટીમ અસગર સ્ટેનિકઝાઇના સુકાનમાં રશીદ ખાન અને મુજીબ ઉર રહેમાન સહિતના અનેક કાબેલ સ્પ્નિરોને લઈને ભારત આવી છે. વિરાટ કોહલી ઈજાને કારણે … Read More

 • વેબસાઇટો, કેબલ ઓપરેટરો સોનીની પરવાનગી વગર ફિફા વર્લ્ડ કપની મેચો નહીં બતાવી શકે

  નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટે આદેશ બહાર પાડ્યો છે કે વેબસાઇટો તેમ જ કેબલ ઓપરેટરો અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો સહિતની 160 સંસ્થાઓ સેાનીની પરવાનગી વગર ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ્ની એક પણ મેચો કોઈ પણ રીતે ગેરકાયદે રીતે પ્રસારિત નહીં કરી શકે. આ વર્લ્ડ કપ ગુરુવાર, 14મી જૂનથી રશિયામાં શરૂ થઈ રહ્યો છે. આ સ્પોર્ટિંગ ઇવેન્ટના … Read More

 • મહિલા એશિયા કપપાકિસ્તાનને કચડી ટીમ ઈન્ડિયા ફાઈનલમા

  ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારો દરેક મેચ રોમાંચથી ભરપૂર હોય છે ત્યારે આજે ટી-20 એશિયા કપના એક મેચમાં ભારતીય મહિલા ટીમે એકતરફી મેચમાં પાકિસ્તાનને કચડીને ફાઈનલમાં વટભેર પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 આેવરમાં 7 વિકેટ ગુમાવીને 72 રન જ બનાવ્યા હતાં. સાત મહિલા બેટસમેનો તો ડબલ ડિઝિટ સુધી પણ પહાેંચી શકી … Read More

Most Viewed News
VOTING POLL