Sports Sports – Page 38 – Aajkaal Daily

Sports Lattest News

 • ફિફા વર્લ્ડ કપ: આ વખતે ઓક્ટોપસ નહીં બિલાડી બતાવશે કે કોણ બનશે ચેમ્પિયન

  રૂસમાં 14 જૂનથી શરૂ થનાર ફિફા વર્લ્ડ કપ આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ફૂટબોલ ફિવર વધી રહ્યો છે ત્યારે આ વખતે ચેમ્પિયન કોન બનશે? એ ચચર્ઓિ તેજ બની છે. જોકે એનો ખુલાસો 15 જુલાઇએ થશે. જ્યારે બે સર્વ શ્રેષ્ઠ ટીમો આમને સામને હશે. ફૂટબોલના ધૂરધંરોનુ માનવું છે કે, આ વખતે જર્મની ચેમ્પિયન બનશે … Cont Read More

 • આઈપીએલ-11ની ફાઈનલ પ.56 કરોડ લોકોએ જોઈ

  ચેન્નઈ સુપરકિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ)ની 11ની આવૃતિની ફાઈનલમાં 17 ચેનલો પર 5.56 કરોડ ઈમ્પ્રેશન સજાર્ઈ હતી. જેનું પ્રસારણ અધિકારધારક સ્ટાર ઈન્ડિયાએ કર્યુ હતું. અગાઉની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ વચ્ચે રમાયેલી ફાઈનલમાં 3.94 કરોડ ઈમ્પ્રેશન પાંચ ચેનલો પર રચાઈ હતી તે સમયે તેના અધિકારી સોની પિકચર્સ નેટવર્કસ … Read More

 • શ્રીલંકા જનાર અંડર-19ની ટિમમાં અર્જુન તેંડુલકર

  તાજેતરમાં આ વર્ષે સિડની ક્રિકેટ ગ્રોઉંડ દ્વારા આયોજિત સ્પિરિટ ઓફ ક્રિકેટ ગ્લોબલ ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લઈ 27 બોલમાં 48 રણ ફટકારીને અને 4 વિકેટ લઈને અર્જુન તેંડુલકરે પોતાની ઓલ રોઉન્ડર આવડત બતાવીને બધાને ખુશ કરી દીધા હતા. ભારતીય ક્રિકેટના ભગવાન માનતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનું નામ શ્રીલંકા જનાર ઇન્ડિયાની અંડર-19 ટિમમાં સમાવેશ કરવામાં આવ્યો … Read More

 • ફોબર્સ દ્વારા સૌથી વધુ કમાણી કરનાર રમતવીરોની યાદી કરી જાહેર, કોહલી ૮૩ ક્રમે

  દુનિયામાં સૌથી અમિર લોકોની યાદી બહાર પાડતી ફોબર્સ મેગેઝીને તાજેતરમાં જ દુનિયામાં સૌથી વધુ પૈસા કમાવનાર રામતવીરની યાદી જાહેર કરી છે આ યાદીમાં ટિમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીએ સતત બીજા વર્ષે પોર્ટનું સ્થાન બનાવી રાખ્યું છે તેઓ આ યાદીમાં જગ્યા મેળવનાર દુનિયાના પ્રથમ ક્રિકેટેર અને ભારતીય રમતવીર છે વિરાટ 160 કરોડ રૂપિયા સાથે 83માં સ્થાન … Continue readin Read More

 • પૂર્વ ક્રિકેટર કપિલ દેવને રાજ્યસભામાં લઈ જવા કવાયત

  દેશમાં 2019ની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે, ત્યારે રાજકીય ગતિવિધી પણ તેજ થઈ રહી છે. આજે અમિત શાહ માધુરી દિક્ષિતને મળ્યા અને આ પૂર્વે ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષે કપિલ દેવ સાથે મુલાકાત કરી હતી. આ પરિસ્થિતિ એવી સૂચવી રહી છે કે, ભાજપ કપિલ દેવને રાજ્યસભામાં લઈ જવા માટે ઉત્સૂક છે. ભારતને 1983માં ક્રિકેટનો પ્રથમ વિશ્વકપ જીતાડનાર … Read More

 • BCCIએ સરકારને પૂછ્યુંઃ પાક. સામે દ્વિપક્ષી શ્રેણી રમી શકીએ?

  ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ કેન્દ્ર સરકારને ભારત-પાકિસ્તાન દ્વિપક્ષી શ્રેણી અંગે પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો છે. ભારત-પાક. વચ્ચે રાજકીય કારણોસર ૨૦૧૨થી કોઈ દ્વિપક્ષી શ્રેણી રમાઈ નથી. બીસીસીઆઇ સતત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતી આવી છેકે સરકાર તરફથી મંજૂરી મળ્યા વિના પાક. સાથે દ્વિપક્ષી શ્રેણી રમી શકીએ નહીં. હવે એવું જાણવા મળી રહ્યું છે … Read More

 • હવેથી ભારત આવનારી દરેક વિદેશી ટીમ અફઘાનિસ્તાન સામે એક પ્રેક્ટિસ-મેચ રમશે

  હવેથી ભારતના પ્રવાસે જે પણ વિદેશી ટીમ સિરીઝ રમવા આવશે એ ટીમ અફઘાનિસ્તાન સામે એક પ્રેક્ટિસ-મેચ રમશે. આ ગોઠવણથી અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વધુ અનુભવ મળશે. ભારતીય ક્રિકેટ બોર્ડના કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરીએ ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ મજબૂત છે અને ભારત એના ક્રિકેટરોને બને એટલી મદદ કરે છે. … Read More

 • 22મીએ બીસીસીઆઈની સામાન્ય સભા મળશે

  સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સથી નારાજ બીસીસીઆઈના અંદાજે 13 રાજ્ય ક્રિકેટ એસોસિએશનોએ 22 જૂને સ્પેશ્યલ જનરલ મિટિંગ (એસજીએમ) બોલાવવાની માગણી કરી છે. આ બેઠક મળશે તો રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી માટે લેવાયેલા અમુક મહત્ત્વના નિર્ણયો, ક્રિકેટ એસો. દ્વારા ટી-20 ટૂનર્મિેન્ટની મેજબાની અને આયોજનના નિર્ણય ઉપરાંત કણર્ટિક-તામિલનાડુની જેમ અન્ય ક્રિકેટ એસોસિએશન Read More

 • આઇપીએલ-હીરો રશીદ ખાન સહિત સાતેય ભાઇઆે લેગ-સ્પિનર

  દર વર્ષની માફક આ વખતે પણ સીએટ અવોડ્ર્સ જાહેર કરવામાં આવ્યા છે અને એ નિમિત્તે સોમવારે અહીં આયોજિત સમારંભમાં ક્રિકેટજગતની નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. સુનીલ ગાવસકરે પોતાના સમયની હળવી વાતો કરીને સૌકોઈને મંત્રમુગ્ધ કયર્િ હતા, જ્યારે તેમના ઓપનિંગ-પાર્ટનર અને મહાન વિકેટકીપર-બેટ્સમેન ફરોખ એન્જિનિયરે બધાને હસાવ્યા હતા. ક્રિસ ગેઇલે સ્ટેજ પર રોહિત શમર્િ તથા શિખર … Read More

 • ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ નેધરલેન્ડ્સની રિચેલ હોગેનકેમ્પને આપ્યો પરાજય

  બે વર્ષ બાદ ફ્રેન્ચ ઓપનમાં ભાગ લઈ રહેલી રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ ત્રણ સેટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં નેધરલેન્ડ્સની રિચેલ હોગેનકેમ્પને ૬-૧, ૪-૬, ૬-૩થી પરાજય આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. આ મેચ એક કલાક ૫૬ મિનિટ સુધી ચાલી હતી. ૨૮મી ક્રમાંકિત મારિયા શારાપોવાએ વર્ષ ૨૦૧૫ બાદ પ્રથમ વાર ફ્રેન્ચ ઓપનમાં મેચ જીતી … Continue reading Read More

Most Viewed News
VOTING POLL