Sports Sports – Page 39 – Aajkaal Daily

Sports Lattest News

 • વિરાટ કોહલીને બીજી વાર સતત બીજા વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યરનો પુરસ્કાર

  સીએટ ક્રિકેટ રેટિંગ (સીસીઆર)ને આધારે દર વર્ષે અપાતા આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટિક પુરસ્કારોમાં સોમવારે મુંબઈમાં વિરાટ કોહલીને 2017-18ના વર્ષનો ઇન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યરનો વિજેતા જાહેર કરાયો હતો. ગયા વર્ષે (2016-17) પણ વિરાટે આ અવોર્ડ જીતી લીધો હતો. એ અગાઉ, 2011-12 તથા 2013-14ના ઉપરાઉપરી બે પુરસ્કારો પણ તેણે જ જીતી લીધા હતા. સીએટ અવોર્ડની શરૂઆત 1995માં … Read More

 • default
  ભારતની સામેની ટેસ્ટ માટે અફઘાન ટીમ જાહેર કરાઈ

  દુનિયાના ટોપ બાેલરોમાં સ્થાન મેળવી ગયેલા રશીદ ખાન 14મી જૂનથી બેંગ્લોરમાં ભારત સામે શરૂ થઇ રહેલી ઐતિહાસિક એકમાત્ર ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનની 15 સÇયોની મજબૂત ટીમમાં સ્પીન વિભાગની જવાબદારી સંભાળશે. આઈપીએલમાં જોરદાર દેખાવ કરનાર રશીદ ખાન અને યુવા ખેલાડી મુજીબઉર રહેમાન ઉપરાંત અન્ય બે સ્પીનર ચાઈનામેન જાહીર ખાન અને આમીર હમ્ઝાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા … Read More

 • ભારત-પાકિસ્તાન ક્રિકેટ શ્રેણી અંગે સરકાર નીતિ સ્પષ્ટ કરે: બીસીસીઆઈ

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કેન્દ્ર સરકાર પાસે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી સંબંધે પોતાની સ્થિતિ ઔપચારિક રીતે સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો છે. આ બન્ને પડોશી દેશો વચ્ચે રાજકીય તણાવને કારણે 2012થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. બીસીસીઆઈ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતું આવ્યું છે કે સરકાર તરફથી મંજૂરી મળ્યા વિના તે દ્વિપક્ષીય શ્રેણી રમી શકે તેમ નથી. … Read More

 • કેન વિલિયમ્સનના 735 રન અને એન્ડ ટાઈની 24 વિકેટ

  આઈપીએલ-11 ધમાકેદાર રોમાંચ સાથે સંપન્ન થઈ છે અને ફાઈનલ મેચમાં ચેન્નાઈએ હૈદ્રાબાદને હરાવી ત્રીજી વખત આઈપીએલની ટ્રાેફી ઉપર કબજો જમાવ્યો છે પરંતુ દર વખતની જેમ આ વખતે પણ બેટિંગ અને બોલિંગના મામલામાં વિદેશીઆેની બોલબાલા રહેવા પામી છે. 735 રન સાથે હૈદ્રાબાદના કેપ્ટન કેન વિલિયમસનને આેરેન્જ અને 24 વિકેટ સાથે કિંગ્સ ઈલેવન પંજાબના એન્ડ³ ટાઈને પર્પલ … Continue r Read More

 • આઈપીએલ ચેમ્પિયન બનેલી ચેન્નાઈની ટીમને 25 કરોડનું ઈનામ: હૈદરાબાદને 12.50 કરોડ

  વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી આઇપીએલ 2018ની ફાઇનલમાં શેન વોટ્સને એકલા હાથે માત્ર 57 બોલમાં 117 રનની ધમાકેદાર ઇનિંગ રમીને હૈદરાબાદના શક્તિશાળી બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી. હૈદરાબાદના એકપણ બોલર વોટ્સન સામે કારગર નીવડ્યા નહોતા. વોટ્સને 11 ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાયર્િ હતા. આમ ચેન્નાઈ સુપર કિંગ્સે માત્ર 18.3 ઓવરમાં જ 181 રન … Read More

 • કોલકાતા આઈપીએલ માંથી બહાર, હૈદારબાદ ફાઇનલમાં ચેન્નઈ સામે ટકરાશે

  રશીદ ખાન સહિત હૈદરાબાદના બોલર્સે સ્કોર ડિફેન્ડ કરવામાં પોતાની ઇજારાશાહી કાયમ રાખતાં શુક્રવારે અહી રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની બીજી ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 13 રનથી હરાવીને 2018ની આ ટી20 qક્રકેટ લીગની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં રવિવારે તેનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આમ પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નાઈ સામે થયેલા પરાજયનો બદલો … Read More

 • ઈડનમાં આજે હૈદરાબાદ સામે કોલકતાને હોમગ્રાઉન્ડનો લાભ

  બે વાર ચેમ્પિયન બની ચૂકેલ કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.)ની ટી-20 સ્પધર્નિી અહીં આજે રમાનારી બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.)ની ટીમના તાજેતરમાના નબળા ફોર્મનો લાભ લેવાનો પ્રયત્ન કરશે. કોલકાતાની ટીમે સ્પધર્નિા છેવટના તબક્કાની આખરી મેચોમાં ઉપરાઉપરી ચાર વિજય મેળવ્યા છે, જ્યારે પોઈન્ટ-કોષ્ટમાં મોખરે રહેલ કેન વિલિયમસનની … Read More

 • અહો આશ્ચર્યમ : IPL ની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનમાં કોહલીને સ્થાન નહી !

  આજકાલ પ્રતિનિધિ-રાજકોટ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટસમેનો પૈકીના એક વિરાટ કોહલીને આઈપીએલ-11માં લીગ તબક્કા બાદ ક્રિકઈન્ફો દ્વારા પસંદ કરવામાં આવેલી આઈપીએલ પ્લેIગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ક્રિકેટ વેબસાઈટ ક્રિકઈન્ફોએ સ્માર્ટ સ્ટેટસનો ઉપયોગ કરતાં 2018 આઈપીએલના લીગ તબક્કાના પ્રદર્શનના આધાર પર પ્લેIગ ઈલેવનની પસંદગી કરી છે પરંતુ તે Read More

 • આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી હવે ડિવિલિયસૅ પણ નિવૃત્ત થયો

  દક્ષિણ આફ્રિકા સ્ટાર બેટ્સમેન અને અનેક ક્રિકેટ રેકોર્ડ પાેતાના નામે ધરાવનાર સ્ટાર એબી ડિવિલિયસેૅ આજે આંતરરા»ટ્રીય ક્રિકેટમાંથી તાત્કાલિક અમલી થાય તે રીતે નિવૃિત્ત લેવાની જાહેરાત કરી લીધી હતી. ડિવિલિયસૅની નિવૃિત્ત લેવાની જાહેરાતથી ક્રિકેટ ચાહકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. ડિલિવિયસૅ જે રેકોર્ડ બેટિંગમાં પાેતાના નામ ઉપર ધરાવે છે તેમાં વિશ્વમાં સાૈથી ઝડપી વનડેમાં 50 Read More

 • આજે રાજસ્થાન માટે કોલકતા સામે જીતવું અઘરું

  અગાઉ બે વાર વિજેતા બની ચૂકેલ અને આ વેળા પણ જીતવા ફેવરિટ ગણાતી કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.)ની ટીમ સામે આજે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે રમાનાર આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સ્પર્ધાની એલિમિનેશન તબક્કાની ટેન્ટી–૨૦ મેચ માટે ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (આર. આર.) પોતે વિપરીત પરિસ્થિતિમાં હોવા છતાં જીતવા પોતાના બધા પ્રયત્ન કરશે. … Read More

Most Viewed News
VOTING POLL