Sports Sports – Page 4 – Aajkaal Daily

Sports Lattest News

 • પ્લે-આૅફના પ્રવેશ માટે આજે વાનખેડેમાં મુંબઈ-હૈદરાબાદ વચ્ચે જોરદાર ટક્કર

  મુખ્ય બેટ્સમેન તરીકે આૅસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર હવે રમવા ઉપલબ્ધ ન હોવાથી સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.)ની ટીમ માટે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં આજે રાતે અહી વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજક મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.) સામે રમાનારી મહÒવની મેચમાં કાર્ય મુશ્કેલ છે. મેચ બંને ટીમ માટે મહÒવની છે જેમાં વિજય મેળવનારી ટીમ સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ … Read More

 • કેપિટલ્સ સામે આજે સુપર કિંગ્સ ફરી ટોચનું સ્થાન મેળવવા રમશે

  મુંબઈ ઈન્ડિયન્સ સામે થયેલા પરાજયના કારણે નેટ રન-રેટની ગણતરીમાં નીચે સરકી પડéા પછી ડિફેન્ડિંગ ચેિમ્પયન ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમ આજે રાતે અહી દિલ્હી કેપિટલ્સ (ડી. સી.) સામે રમાનારી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની મેચમાં ફરી ટોચનું સ્થાન પ્રાપ્ત કરવાને રમશે. વર્તમાન સ્પર્ધાની બે ટોચની ટીમ વચ્ચે મેચમાં રસપ્રદ સંઘર્ષ જોવા મળશે … Read More

 • આજે રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ: પ્લે-ઑફની આશા જીવંત રાખવા બેંગલોરને હરાવવું પડશે

  રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આર. સી. બી.) આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં આજે રાતે અહીં રમાનારી મેચમાં પોતાના નબળા સંગ્રામને વેગ આપવા સાથે રાજસ્થાન રોયલ્સની ટીમની સ્પધર્નિા પ્લે-ઑફ તબક્કામાં પ્રવેશ મેળવવાની ઝાંખી આશા પર પાણી ફેરવી નાખવાનો પ્રયત્ન કરશે. પોતાની 12 મેચમાંથી દસ પોઈન્ટે રહેતી રોયલ્સની ટીમને તેની છેલ્લી બેમાંથી કોઈ મેચ હારી ન જતા … Read More

 • આઇપીએલમાં આજે મુંબઇ– કોલકતા તથા બેંગ્લોર –દિલ્લી વચ્ચે મહત્વનો મૂકાબલો

  નબળા દેખાવ સાથેની કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સામે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની રવિવારે રાતે રમાનારી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સ્પર્ધાના નોક–આઉટ તબક્કામાં પોતાનો પ્રવેશ નક્કી કરાવાના મક્કમ પ્રયાસમાં રમશે. કેપ્ટન રોહિત શર્માએ મોસમની પોતાની પહેલી અડધી સદી ફટાકરી પોતાનું બેટિંગ ફોર્મ ફરી પ્રા કરવામાં મુંબઈ ઈન્ડિયન્સે મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરીમ Read More

 • ચેન્નઈ આજે ટોચનું સ્થાન મજબૂત કરવાના મૂડમાં મુંબઈને પ્લે-ઑફની દિશામાં આગેકૂચ કરવી છે

  આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવા માટે 16 પોઈન્ટની નિશ્ર્ચિત મયર્દિાએ પહોંચવા છતાં, ચેન્નઈ સુપર કિંગ્સ આજે રાતે અહીં રમાનારી મેચ આ વેળાની સ્પધર્મિાં નરમગરમ દેખાવ સાથેની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે જીતીને પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વ હેઠળ સુપર કિંગ્સની ટીમ બે પરાજય બાદ મંગળવારે … Read More

 • આજે કોલકતાની પરાજયની સિક્સર કે પછી વિજય સાથે થશે પરિવર્તન?

  વર્લ્ડ કપ માટે રાષ્ટ્રની ટીમમાં પસંદગી થઈ ચૂક્યા બાદ પોતાની સલામતી અનુભવતો દિનેશ કાર્તિક આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ઝઝૂમી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.)ની ટીમ માટે આજે રાજસ્થાન રોયલ્સની સામે અહીં રમાનારી મેચમાં નસીબના પલટાની આશા કરે છે. નાઈટ રાઈડર્સ ઉપરાઉપરી પાંચ મેચ હારી ગઈ છે કે જેમાં એન્ડ્રે રસેલ પર … Read More

 • રોયલ ચેલેન્જર્સ આજે કિંગ્સ ઈલેવન સામે એક વધુ વિજયના પ્રયાસમાં રમશે

  ઉપરાઉપરી વિજય હાંસલ કરવા સાથે મોડેથી સફળતાના પંથે આવેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર આજે રાતે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સામે રમાનારી મેચમાં પોતાની વિજયકૂચ જારી રાખવાનો પ્રયાસ કરશે. પ્રબળ ગણાતી મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની સામે એક રનથી વિજય પ્રાપ્ત કયર્િ બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સના ખેલાડીઓનો આત્મવિશ્ર્વાસ અને &helli Read More

 • ચેન્નઈ અને હૈદરાબાદ આજે મિડલ–આર્ડરની નિષ્ફળતાની કચાશ દૂર કરી શકશે?

  તાજેતરની મેચોમાં થોડા મદં દેખાવમાં રહેતી ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ની ટીમના ટોચના ત્રણ બેટસમેનનું ફોર્મ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.) સામે આજે અહીં રમાનારી મેચમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે મુખ્ય ચિંતાનો વિષય હશે. સુપર કિંગ્સની સમસ્યા જો તેના ટોચના બેટસમેનોની નિષ્ફળતા છે તો કેન વિલિયમસનની સનરાઈઝર્સની ટીમને પણ … Read More

 • ગાંગુલી-પોન્ટિંગની તાલીમવાળી દિલ્હીની ટીમની આજે ઘરઆંગણે વધુ એક કસોટી

  ફરોઝશાહ કોટલાના મેદાન પર પોતાની કેટલીક નિષ્ફળતા પછી ઘરઆંગણે વિજયની શોધમાં રહેતી દિલ્હી કેપિટલ્સની ટીમ આઈ. પી. એલ.માં આજે રાતે અહીં રમાનારી મેચમાં નવા જુસ્સા સાથેની કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતવાનો મરણિયો પ્રયાસ કરશે. આ ધનિક સ્પધર્નિા 12માં વર્ષમાં પોતાના નવા નામ હેઠળ રમતી દિલ્હી કેપિટલ્સની ટીમે મુંબઈમાં વિજયી શરૂઆત કરવા સાથે ઉપરાઉપરી ત્રણ મેચ … Read More

 • જયપુરમાં આજે બટલરથી બચ્યા તો મુંબઈનો થશે જયજયકાર

  ઝઝૂમતી હાલતમાં સમયની વિરુદ્ધમાં દોડી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આજે બપોરે અહીં રમાનારી વળતી મેચમાં પોતાના સંગ્રામને વધુ વેગ આપવા મુંબઈ ઈન્ડિયન્સ સામે ફરી વિજય મેળવી બેવડી સફળતા હાંસલ કરવાનો પ્રયાસ કરશે. પોતાની આઠ મેચમાંથી છ પરાજય અને બે વિજય સાથે આયોજક રોયલ્સની ટીમ આઠ ટીમની આ સ્પધર્નિા પોઈન્ટ-કોષ્ટકમાં … Read More

Most Viewed News
VOTING POLL