Sports Sports – Page 41 – Aajkaal Daily

Sports Lattest News

 • પુજારાને ટીમમાં સ્થાન ન આપીને કોહલીએ ગંભીર ભૂલ કરી ?

  પહેલી ટેસ્ટમાં પુજારાને ન મળી તક ભારતીય ટેસ્ટ ટીમના મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રમવાની તક ન મળી. કેપ્ટન વિરાટ કોહલીએ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન આપ્યું. આ પાછળનું કારણ પુજારાનું ખરાબ ફોર્મ પણ માની શકાય છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલા બે દિવસની રમત પર નજર નાખીએ તો અત્યાર સુધી આ … Read More

 • પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવી ભારતએ કરી સારી શરૂઆત

  ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીના પહેલી મેચ બર્મિંઘમના એજબેસ્ટન મેદાન ખાતે રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં 287 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી છે. ઈંગ્લેન્ડ તરફથી કપ્તાન જો રૂટે સૌથી વધારે 80 જ્યારે જોની બેયરસ્ટોએ 70 રન બનાવ્યાં હતાં. … Continue reading પ્ર Read More

 • KSLમાં મંધાનાનું શાનદાર પ્રદર્શન, અઢળક રન કર્યા

  ભારતની બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ મહિલા ક્રિકેટ સુપર લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 27 બોલમાં 43 રનની પારી રમી છે. વાઈપર્સની ટીમએ પહેલા બેટીંગ કરી અને 18.1 ઓવરમાં 91 રન કર્યા હતા. જેના જવાબમાં વેસ્ટર્ન સ્ટોર્મએ 9.3 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 93 રન કરી લીધા હતા. Read More

 • વર્લ્ડ નંબર વન કોહલી ઍન્ડ કંપ્ની બ્રિટિશરોનો 1000માં ટેસ્ટની મજા બગાડવાની પેરવીમાં

  બંને રાષ્ટ્ર વચ્ચે અહીં પહેલી ટેસ્ટ મેચથી શરૂ થતી નવી ક્રિકેટ શ્રેણીમાં ભારત નબળો દેખાવ કરનારી ટીમના પોતાના માટેના મહેણાને દૂર કરવા અને ઈંગ્લેન્ડની ટીમ તાજેતરમાં ઘરઆંગણે પોતાની થયેલી પડતીને રોકવાનો પૂરો પ્રયાસ કરશે. એજબેસ્ટનના મેદાન પરની આ મેચ ઈંગ્લેન્ડની 1000મી ટેસ્ટ હશે અને આયોજક રાષ્ટ્રની ટીમનો જલસો રોકવાનો ઉપાય વિશ્ર્વની સર્વોચ્ચ ક્રમની ભારતની ટીમના … Read More

 • ભારત સાથે ટેસ્ટ શરૂ થતાં જ ઈંગ્લેન્ડ રચશે મોટો ઈતિહાસ

  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતી કાલથી પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો પ્રારંભ થશે. જેની પ્રથમ મેચ બર્મિઘમના એજબેસ્ટન મેદાન પર રમાશે. આ મેચમાં ઉતરવાની સાથે ઇંગ્લેન્ડની ટીમ ઇતિહાસ રચતાં ૧,૦૦૦મી ટેસ્ટ મેચ રમનાર પ્રથમ ટીમ બની જશે. ૧૪૧ વર્ષ પહેલાં ૧૯૭૭માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટનો પ્રારંભ કરનાર ઇંગ્લેન્ડે અત્યાર સુધી ૯૯૯ ટેસ્ટ મેચ રમી છે જેમાં … Co Read More

 • વિરાટ કોહલીને ખતરનાક માને છે આ વ્યક્તિ….

  ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ગ્રેહામ ગૂચનું માનવું છે કે, આગામી ટેસ્ટ સિરીઝમાં સારા દેખાવની પ્રેરણા યજમાન ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગૂચે કહ્યું કે, વિરાટ કોહલી અત્યારે ટોચનો ખેલાડી છે અને તેનું માનવું છે કે, ઇંગ્લેન્ડ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે, તે ઇંગ્લેન્ડમાં પોતાનો રેકોર્ડ સુધારવા માટે વધુ પ્રયાસ કરશે. Read More

 • રશિયન ઓપન ટૂર સુપર ૧૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં સૌરભ વર્માએ જીત્યું ટાઈટલ

  પૂર્વ નેશનલ ચેમ્પિયન સૌરભ વર્માએ રશિયન ઓપન ટૂર સુપર ૧૦૦ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં જાપાનના કોકી વતાનાબે સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરતાં આ સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. ૨૫ વર્ષીય સૌરભે એક કલાક સુધી ચાલેલી પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ૧૧૯મો ક્રમાંક ધરાવતા વતાનાબેને ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો. સૌરભ વર્મા રશિયા ઓપનમાં ટાઇટલ … Read More

 • અન્ડર-19 ટીમએ સીરીઝ કબજે કરી પરંતુ અર્જુનએ કર્યા ફેન્સને નિરાશ

  શ્રીલંકામાં અન્ડર 19 ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું. આ મેચ દરમિયાન ટીમએ નવો રેકોર્ડ બનાવી 2 ટેસ્ટની સીરીઝ જીતી લીધી છે. પરંતુ આ સીરીઝમાં અર્જુન તેંડૂલકરનું પ્રદર્શન સારું રહ્યું નહીં. ક્રિકેટ રસીયાઓને અર્જુન પાસેથી સારા પ્રદર્શનની આશા હતી. જો કે આ સીરીઝમાં અર્જુન તેંડૂલકરના પ્રદર્શન કરતાં વધારે સારું પ્રદર્શન અન્ય ખેલાડીઓનું રહ્યું છે. Read More

 • ભારતને મળ્યો બન્ને હાથેથી બોલિંગ કરતો ગજબનો આેલરાઉન્ડર

  ક્રિકેટરસિકોએ અત્યાર સુધી એવા બોલર જોયા હશે જે બોલને હવામાં બન્ને બાજુ િસ્વ»ગ કરાવવાનું જાણતા હોય પરંતુ શું એવો બોલર ક્યારેય જોયો છે જે બન્ને હાથેથી બોલિંગ કરતો હોય ં તામિલનાડુ પ્રિમિયર લીગમાં એક એવો જ ખેલાડી છે જેણે સૌને આòર્યમાં મુકી દીધા છે. આ ખેલાડીનું નામ મોકિત હરિહરન છે. મોકિત આ ટૂનાર્મેન્ટમાં વી.બી.કાંચી વિર્રન્સ … Read More

 • લોકપ્રિયતાના મામલે સચિન કરતાં પણ આગળ છે આ ક્રિકેટર…

  ક્રિકેટની દુનિયામાં સચિન તેંડૂલકરને ભગવાન શબ્દથી તેમના ફેન્સ સંબોધિત કરે છે. તેમની લોકપ્રિયતા દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ છે. પરંતુ એક સર્વેમાં સાબિત થયું છે કે લોકપ્રિયતાની દ્રષ્ટિએ ધોની સૌથી આગળ છે. ભારતીય ક્રિકેટરોમાં સૌથી વધારે લોકપ્રિય અન્ય કોઈ નહીં પરંતુ ધોની છે. આ સર્વે અનુસાર લોકપ્રિયતાના મામલે ધોની માત્ર વડાપ્રધાન મોદી કરતાં પાછળ … Read More

Most Viewed News
VOTING POLL