Sports Sports – Page 48 – Aajkaal Daily

Sports Lattest News

 • મેચ દરમિયાન થતાં પાણીના બગાડ સામે NGTએ વ્યક્ત કર્યો વિરોધ

  આઈપીએલમાં મેચ દરમિયાન રોજ લાખો લીટર પાણી પીચ પર છાંટવામાં આવે છે. આ રીતે થતાં પાણીના વેડફાટ સામે એનજીટીએ લાલ આંખ કરી છે. આ મામલે એનજીટીએ કેન્દ્ર, બીસીસીઆઈ અને અન્ય પાસેથી જવાબ માંગ્યા છે. જસ્ટીસ જાવેદ રહીમની અધ્યક્ષતાવાળી સમિતિએ જલ સંશાધન મંત્રાલય, ભારતીય ક્રિકેટ બોર્ડને અને જ્યાં મેચ થવાના છે તે નવ રાજ્યોને નોટિસ આપી … Continue reading મેચ દ Read More

 • હસીનજહાંએ પહેલા લગ્ન અને બાળકોની વાત મારાથી છુપાવી : શમીનો ધડાકો

  મહોમ્મદ શમી તેના અંગત સંબંધોના કારણે છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. શમીની પત્ની હસીનજહાંએ તેના પર અન્ય યુવતીઓ સાથે શારીરિક સંબંધ સહિત મેચ ફિક્સીંગના આરોપ મુક્યા હતા. આ તમામ આક્ષેપ બાદ હવે શમીએ પણ તેની પત્ની વિરુદ્ધ મોં ખોલ્લું છે. શમીએ જણાવ્યું હતું કે હસીનજહાંના તેની સાથે બીજા લગ્ન હતા અને તેણે તેના પહેલા … Continue reading હસીનજ Read More

 • શમી પર લાગેલા ફિક્સીંગના આરોપની BCCI કરશે તપાસ

  ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સમસ્યાઓનો તો જાણે અંત જ નથી. એક તરફ તેની પત્ની તેના અંગત જીવન અંગે રોજ નવા ખુલાસા કરી રહી છે ત્યારે બીજી તરફ હવે બીસીસીઆઈએ પણ શમી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. શમીની પત્નીએ તેના પર અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાના ખુલાસા સાથે તે મેચ ફીક્સીંગમાં સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ પણ … Continue reading શમી પર લાગેલા ફિક્સીંગના આરોપ Read More

 • ધોનીએ માણ્યું પત્ની અને દીકરી સાથે વેકેશન, જુઓ video

  ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની હાલ પોતાના પરીવાર સાથે આનંદની પળ માણી રહ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે પોતાની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે વેકેશન માણી રહ્યા છે. આ વિડીયોનું કેપ્શન તેમણે ફનટાઈમ વિશ ફેમેલિ આપ્યું છે. આ વિડીયોને ધોનીના ફોલોવર્સે ખૂબ પસંદ કર્યો છે. Fun … Continue reading ધોન Read More

 • ટી–૨૦ ત્રિકોણી શ્રેણી: આજે બંગલાદેશ સામે ભારત કોઈ નવા પ્રયોગો નહીં કરે

  અણધાર્યા પરિણામ લાવી આપવા પંકીત બનેલ બંગલાદેશની ટીમ સામે આજે અહીં રમાનાર ટેન્ટી–૨૦ મેચોની ત્રિકોણી શ્રેણીની મેચમાં ભારત બધી ગણતરીભરી શકયતાને બાજુએ રાખી વિજય મેળવવા સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવાના પ્રયત્નમાં રમશે. સ્પર્ધાની આરંભિક મેચમાં આયોજક શ્રીલંકા સામે અણધાર્યેા પરાજય મેળવ્યા પછી ભારત જુસ્સાભરી બંગલાદેશની ટીમ સામે પોતાની આખરી લીગ મેચમાં કોઈ નવા અખતરા … Read More

 • 11મી આઇપીએલ માટે સ્ટાર ઇન્ડિયાએ રૂા.800 કરોડના એડ્ સ્લોટ્સ વેચ્યા

  અગિયારમી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થવા આડે હવે થોડાક દિવસો બચ્યા છે ત્યાર સ્ટાર ઇન્ડિયાના અધિકારીઆે બને તેટલી વધારે એડ્વટાર્ઇઝિંગ કંપનીઆે સાથે કરાર કરવા બેબાકળા બન્યા છે. કંપનીએ નકકી કરેલો રૂા.ર,000 કરોડનો ટાર્ગેટ વધારે પડતો લાગી રહ્યાે છે અને હાંસલ કરવો લગભગ અશકય છે છતાં અધિકારીઆે એડીચોટીનું જોર લગાવીને દોડી રહ્યા છે. અધિકારીઆેએ તો … Read More

 • મોહમ્મદ શમીએ ફેસબુક પર શેર કર્યું દીકરીથી દૂર થયાનું દુ:ખ, લોકોએ કરી વિચિત્ર કોમેન્ટ

  મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચે ચાલતા વિવાદના પગલે શમી તેની દીકરીથી પણ દૂર થઈ ગયો છે. જે વાતનું દુ:ખ તેણે ફેસબુક પર વ્યક્ત કર્યું છે. શમીએ તેની પત્નીને મનાવવા અને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ તે તમામ નિષ્ફળ ગયા છે. શમીની પત્નીએ તેના પતિ અને સાસરી પક્ષના સભ્યો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. તેવામાં … Continue reading મોહમ્મદ શમીએ Read More

 • વિરાટ કોહલી માટે ક્રિકેટ જ્યોતિષની ભવિષ્યવાણી

  વિરાટ કોહલી 2018માં સફળતાના માર્ગે આગળ વધતો જશે જેમાં તે અનેક નવા વિક્રમ તોડવા સહિત ભારતીય સ્પોટ્ર્સ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં જાહેરખબરના જંગી રકમના કરાર સહી કરશે, એવી આગાહી નામાંકિત જ્યોતિષે કરી હતી. નાગપુરના રહેવાસી અને વ્યવસાયે ક્રિકેટ જ્યોતિષ તરીકે રહેતા નરેન્દ્ર બુન્ડેએ ગયા વર્ષે ભવિષ્યવાણી કરી હતી કે હાલ 36 વર્ષની વયનો મહેન્દ્રસિંહ ધોની … Read More

 • કોમનવેલ્થ ગેમ્સ 2018 માટે ભારતીય હોકી ટીમ થઈ ફાઇનલ, જોઈ લો યાદી

  હોકી ઈન્ડિયાએ કોમનવેલ્થ ગેમ્સ 2018 માટે હોકી ટીમની ઘોષણા કરી છે. 18 સભ્યોની આ ટીમમાંથી અનુભવી સરદાર સિંહને બાકાત કરવામાં આવ્યા છે. 21મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ઓસ્ટ્રેલિયામાં 4થી 15 એપ્રિલ વચ્ચે થશે. હોકી ટીમનો પાકિસ્તાન સાથેનો પહેલી મેચ 7 એપ્રિલના રોજ યોજાશે. ભારતીય હોલી ટીમના 18 ખેલાડીઓના નામની યાદી નીચે દર્શાવ્યાનુસાર છે. ગોલકીપર શ્રીજેશ, સૂરજ … Read More

 • પાંચમી વનડે : ન્યુઝીલેન્ડ પર ઇંગ્લેન્ડની સરળ જીત

  ક્રાઇસ્ટચર્ચ ખાતે આજે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં પ્રવાસી ઇગ્લેન્ડે ન્યુઝીલેન્ડ પર 104 બાેલ ફેંકવાના બાકી હતા ત્યારે સરળ જીત મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરીને ન્યુઝીલેન્ડે 223 રન કર્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 32.4 આેવરમાં જ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આ ત્રણ બનાવી લીધા હતા. બેરશોએ જોરદાર છગ્ગા અને ચોગ્ગાની રમઝટ બાેલાવી હતી. … Read More

Most Viewed News
VOTING POLL