Sports Sports – Page 5 – Aajkaal Daily

Sports Lattest News

 • રણજી ટ્રાેફીઃ વિદર્ભ સામે ફાઇનલમાં સૌરાષ્ટ્રનો 78 રને ઘોર પરાજય

  નાગપુરમાં રમાઈ રહેલી રણજી ટ્રાેફીની ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રનો વિદર્ભ સામે 78 રને પરાજય થયો હતો. વિદર્ભે રણજી ટ્રાેફી જીતીને વિજેતાનું પદ જાળવી રાખ્યું હતું જ્યારે નબળી બેટિંગના કારણે સૌરાષ્ટ્ર 127 રનમાં પેવેલિયન ભેગું થઈ ગયું હતું. વિદર્ભે ચોથા દિવસે સૌરાષ્ટ્રને અંતિમ ઇનિંગમાં 205 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. વિદર્ભના બોલર આદિત્ય સરવટેની ધારદાર બોલિંગના કારણે સૌરાષ્ટ્રની … Read More

 • આઈસીસીએ આપી ચેતવણીઃ સ્ટંપ પાછળ ધોની હોય તો બેટસમેનો ક્રીઝ ન છોડે

  એમ એસ ધોનીને દુનિયાનો સૌથી મોટો મેચ ફિનિશર કહેવામાં આવે છે, પરંતુ સાથે વિકેટની પાછળ તેમની ચાલાકી અને વિજળી જેવી ગતીના પણ લોકો કાયલ છે. ન્યૂઝિલેન્ડ વિરુÙ પાંચમી વન ડેમાં પણ કIક આવું જોવા મળ્યું છે. ધોનીએ કીવી બેટ્સમેન જિમી નીશમને જબરદસ્ત અંદાજમાં રન આઉટ કર્યો, ત્યારબાદ ટીમ ઈન્ડીયાની જીત પર માેંહર લાગી ગઈ અને … Read More

 • વનડે રેંકિંગ : ઇંગ્લેન્ડ પ્રથમ ભારત બીજા ક્રમાંક પર રહ્યું

  આેસ્ટ્રેલિયા શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારનાર ભારતના પૂર્વ કેÃટન મહેન્દ્રિંસહ ધોનીએ આજે જારી કરવામાં આવેલી રેંકિંગમાં ત્રણ સ્થાન ઉપર પહાેંચી ગયો છે. આ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન બેટ્સમેનાેની યાદીમાં 17માં સ્થાને આવી ગયો છે. ધોનીએ આેસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રણ મેચોની શ્રેણીમાં ક્રમશઃ 51, અણનમ 55 અને અણનમ 87 રન બનાવ્યા હતા. આની સાથે જ ભારતે વનડે … Read More

 • ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટઃ સચિન તેંડુલકર

  સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનથી ઘણો જ ખુશ છે અને તેનું કહેવું છે કે ભારતીય ટીમ વિશ્વના કોઈ પણ ખૂણે અને કોઈ પણ પિચ પર હરીફ ટીમને હંફાવવા માટે સક્ષમ છે. નાેંધનીય છે કે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમે વિદેશી ધરતી પણ ત્રણ દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતી છે. જેમાં સાઉથ આqફ્રકામાં 5-1, આેસ્ટ્રેલિયા સામે 2-1 … Read More

 • default
  IPLમાં થશે નાણાનો વરસાદઃ કમાણી રૂા.2,000 કરોડે પહાેંચશે

  સુપરહિટ ક્રિકેટ લીગ આઈપીએલમાં ચાલુ વર્ષે એડ્વટાર્ઈઝર્સ રૂા.2,000 કરોડ ખર્ચવાની તૈયારી કરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી છતાં ભારતમાં જ આઈપીએલના આયોજનની ભારતીય ક્રિકેટ કંટ્રાેલ બોર્ડ (બીસીસીઆઈ)ની જાહેરાત પછી એડ્ માર્કેટમાં ગરમાવો આવ્યો છે. રૂા.2,000નો આંકડો સ્ટાર ઈન્ડિયાની ગયા વર્ષની રૂા.1,750 કરોડની એડ્ રેવન્યૂની તુલનામાં 10-12 ટકા વૃધ્ધિ દશાર્વે છે. ડેન્ટ્સુ એજિસ નેકટર્વના ચેરમેન અને સીઈઆે Read More

 • આઈસીસી રેિન્કંગમાં કોહલીએ ટોચનો ક્રમ જાળવ્યો

  આઈ. સી. સી.ના નવા જાહેર કરાયેલ ટેસ્ટ રેિન્કંગમાં ટેસ્ટ બેટ્સમેનોની યાદીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ટોચના સ્થાને કોઈ ફેરફાર થયો ન હતો, પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમનો સુકાની જેસન હોલ્ડરે વિશ્વના મોખરાના આેલ-રાઉન્ડરનું સ્થાન પ્રાપ્ત કરવામાં સર ગેરી સોબર્સની બરોબરી કરી હતી. સોબર્સ માર્ચ 1974માં આેલ-રાઉન્ડરોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવેલ છેલ્લા કેરેબિયન qક્રકેટર હતા અને હોલ્ડરે … Read More

 • આેસ્ટ્રેલિયા પછી ન્યુઝીલેન્ડમાં પણ વન-ડે સિરીઝ ઉપર ટીમ ઇન્ડિયાનો કબજો

  Read More

 • બિ્રસ્બેન ટેસ્ટ : આેસ્ટ્રેલિયા 323 રન કરી આેલઆઉટ

  Read More

 • default
  હાદિર્ક પંડ્યા અને લોકેશ રાહુલ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો

  ભારતીય ક્રિકેટર હાદિર્ક પંડ્યા અને લોકેશ રાહુલ પર મુકવામાં આવેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લેવામાં આવ્યો છે. વહીવટી સમિતિએ તાત્કાલિક અસરથી તેમના પ્રતિબંધને હટાવી લીધો છે. આ પ્રતિબંધ હટી જતાં હાદિર્ક પંડયા ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ ગયો છે. જ્યારે લોકેશન ઈન્ડીયા-એની ટીમ સાથે જોડાઈ ગયો છે. નાેંધનીય છે કે એક ટીવી શોમાં મહિલાઆે વિરુદ્ધ અભદ્ર … Read More

 • વિરાટ કોહલી ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બે વન ડે અને ટી20 શ્રેણી નહી રમે

  મુંબઈઃ ભારતીય qક્રકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ન્યુઝિલેન્ડ સામેની 5 વન ડે શ્રેણીમાંથી અંતિમ બે વન ડે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. ભારતીય qક્રકેટ કન્ટ્રાેલ બોર્ડ ()એ બુધવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ન્યૂઝિલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પણ કોહલી નહી રમે. વિરાટ કોહલીને 6 મહિનામાં બીજી વખત આરામ આપવામાં આવ્યો છે. આ અગાઉ તેને … Read More

Most Viewed News
VOTING POLL