Sports Sports – Page 50 – Aajkaal Daily

Sports Lattest News

 • ચેલેમેશ્વર 22 જૂને નિવૃત્ત થતાં પહેલાં આવતીકાલે મુખ્ય ન્યાયમૂર્તિની બેન્ચમાં જોડાશે

  તમામ અટકળોના અંતે હવે એ નક્કી થઈ ગયું છે કે, વરિષ્ઠતાની યાદીમાં બીજા નંબરે રહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ચેલેમેશ્વર મુખ્ય ન્યાયમૂતિર્ મિશ્રા સાથે બેન્ચમાં જોડાઈ જશે. 18 મેના રોજ એટલે કે, આવતીકાલે જ ચેલેમેશ્વર દીપક મિશ્રાની બેન્ચમાં જોડાશે. ચેલેમેશ્વર આમ તો 22મી જૂનના રોજ નિવૃત થવાના છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવાર કામકાજનો અંતિમ દિવસ હશે કારણ … Read More

 • નોકઆઉટની નહીંવત આશા સાથે મુંબઈનો આજે પંજાબ સાથે જંગ

  આયોજક મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.) સ્પધર્નિી અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાના ઘરઆંગણે આજે રમાનારી મહત્ત્વની મેચમાં તરફડિયા મારતી કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતવાની આશા સાથે રમશે. શરૂઆતમાં ઉપરાઉપરી પરાજય બાદ, સતત ત્રણ સફળતા સાથે મુંબઈની ટીમની સ્પધર્નિા નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવાની આશા ફરી જાગી હતી, પણ ગયા રવિવારે રાજસ્થાન … Read More

 • વ્યસ્ત વિરાટ માટે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો પ્રેમ

  આઈપીએલ ચાલી રહી છે તેવામાં ભારતીય ખેલાડીઓ મેચના કારણે ખૂબ વ્યસ્ત રહે છે. મેચના કારણે વિરાટ કોહલી પણ વ્યસ્ત રહે છે અને લાગે છે કે અનુષ્કા તેને મિસ કરી રહી છે. કારણ કે આજકાલ અનુષ્કા પોતાનો પ્રેમ સોશિલય મીડિયા પર શેર કરી રહી છે. ટ્વિટર પર અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે વિરાટ … Continue reading વ્યસ્ત વિરાટ માટે અનુષ્કાએ સોશિયલ મીડિયા પ Read More

 • આઈપીએલ: 11મી સિઝનની ટ્રોફી માટે ઘણા દાવેદાર

  આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની 11મી સિઝનમાં બાવીસમી મેએ પ્લે-આૅફ રાઉન્ડ શરુ થાય એ પહેલાં ફક્ત 8 લીગ મેચ બાકી છે એ જોતાં પ્લે-આૅફનો તબક્કાે કેવો રહેશે એનો અંદાજ અહી નીચે પ્રસ્તુત છે. જોકે, આ અંદાજ પર ગઈ કાલની પંજાબ-બેન્ગલોરની મેચની પણ ઘણી અસર પડવાની પાકી સંભાવના હતી. દિલ્હી ડેરડેવિલ્સની ટીમ ગઈ કાલ પહેલાં જ સ્પર્ધાની … Read More

 • દીવાનાપનની ચરમસીમા : કોહલીનો ફેન સુરક્ષા કવચ ભેદી ક્રિઝ પર પહાેંચ્યો, સેલ્ફી લીધી..

  ક્રિકેટપ્રેમી મેદાન પર ઘૂસી જતા હોય તેવી ઘટના ધીમે ધીમે ઘટી રહી છે પરંતુ સદંતર બંધ થઈ ગઈ નથી. નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાયેલી દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની આઇપીએલની મેચ દરમિયાન મૂળ દિલ્હીના પરંતુ બેંગલોર માટે રમતા ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીનો એક ફેન સુરક્ષા કવચને ભેદીને છેક qક્રઝ સુધી … Read More

 • કોહલી–ડીવિલિયર્સનું કામ હજી અધૂં: આજે પંજાબને પણ હરાવવું પડશે

  રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરે શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને પ્લે–આફ માટેની આશા ફરી જીવતં રાખી હતી. જોકે, આજે બેન્ગલોરે પ્લે–આફ માટેનો દાવો મજબૂત કરવા અહીં રાત્રે ૮ વાગ્યે શ થનારી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને હરાવવું જ પડશે. રવિચન્દ્રન અશ્ર્વિનના નેતૃત્વમાં પંજાબની ટીમ શઆતમાં એક પછી એક મેચ જીતી હતી, પરંતુ છેલ્લા થોડા દિવસથી ખૂબ … Read More

 • ચેન્નઈ સુપર કિંગ્સએ બનાવ્યું પ્લેઓફમાં સ્થાન

  ચેન્નઈ સુપર કિંગ્સએ ટોચનાં સ્થાને રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપી પ્લેઓફમાં પ્રવેશ મેળવી લીધો છે. હૈદરાબાદએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ધવન અને વિલિયમ્સ વચ્ચે નોંધાયેલી 100 રનની ભાગીદારીની મદદથી ચાર વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ રાયુડુના 62 બોલમાં 100 રનની મદદથી 19મી ઓવરમાં વિજય મેળવી લીધો હતો. વોટ્સન અને રાયુડુએ … Read More

 • પેટ્રાએ સતત ત્રીજી વખત મેડ્રિડ ઓપનનું ટાઇટલ જીત્યું

  પેટ્રા ક્વિટોવાએ નેધરલેન્ડ્સની કિકી બર્ટેન્સને ફાઇનલ મેચમાં ૭-૬, ૪-૬, ૬-૩થી પરાજય આપી રેકોર્ડ ત્રીજી વખત મેડ્રિડ ઓપનનું ટાઇટલ જીતી લીધું હતું. ક્વિટોવા મેડ્રિડ ઓપનમાં ત્રીજી વખત ટાઇટલ જીતનાર વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. ક્વિટોવાએ સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપને પાછળ છોડી હતી. આ બંનેએ અહીં બે-બે વખત ટાઇટલ જીત્યું હતું. ક્વિટોવાએ આ વર્ષે … Read More

 • મુંબઈને પછાડી રાજસ્થાનને પોતાનું સ્થાન કર્યું મજબૂત

  રાજસ્થાન રોયલ્સે જોશ બટલરના અણનમ ૯૪ રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપી પ્લેઓફ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. આ હારને કારણે મુંબઈની પ્લેઓફમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની ગઈ છે. મુંબઈના ૧૨ મેચમાં ૧૦ પોઇન્ટ છે અને તે પોતાની બાકીની બંને મેચ જીતે તો પણ ૧૪ પોઇન્ટ થશે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ … Continue reading મુંબઈને પછાડી ર Read More

 • કોલકાતા માટે આજે પંજાબ સામે કરો યા મરોની સ્થિતિ

  કોલકાતા નાઇટ રાઇડર્સ માટે અહી આજે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચ સ્પર્ધામાં ટકી રહેવા જીતવી જરુરી છે. કોલકાતા નાઇટ રાઇડર્સનો અગાઉની મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં 102 રનથી પરાજય થયો હતો. તેની પાસે હાલમાં 11 મેચમાંથી 10 પોઇન્ટ્સ છે અને દિનેશ કાતિર્કની ટીમ માટે શનિવારની મેચ પ્લે-આૅãસમાં સ્થાન મેળવવા માટે કરો … Read More

Most Viewed News
VOTING POLL