Sports Sports – Page 51 – Aajkaal Daily

Sports Lattest News

 • કોહલી થયો ખુશખુશાલ, પહેલીવાર સૌથી વધુ રેટિંગ પોઇન્ટ મેળવ્યા

  ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ૧-૨થી ભારતીય ટીમનો પરાજય થયો હતો પરંતુ આ સિરીઝમાં બે અર્ધી સદી સાથે ૧૯૧ રન બનાવનાર કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું ટોચનું સ્થાન મજબૂત કરતાં કારકિર્દીમાં પ્રથમ વાર ૯૧૧ રેટિંગ પોઇન્ટ મેળવ્યા હતા. કોહલીને આ ઇનિંગને કારણે માત્ર બે પોઇન્ટ મળ્યા હતા. આ સાથે કોહલી માર્ચ ૧૯૯૧માં ઓસ્ટ્રેલિયાના ડીન … Continue reading Read More

 • શમીની સમસ્યા વધી, પત્નીને આપેલો ચેક થયો બાઉન્સ

  મોહમ્મદ શમી અને તેની પત્ની વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. શમીની પત્ની હસીનજહાંએ તેના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે શમી પર વધુ એક મુસીબત આવી પડી છે. શમીને કોલકાતાની અલીપુર કોર્ટે ચેક બાઉન્સ હોવાની બાબત પર સમન્સ પાઠવ્યું છે. આ ચેક શમીએ તેની પત્નીને આપ્યો હતો જે … Continue reading શમીની સમસ્યા વધી, પત્નીને આપેલો ચેક થયો બ Read More

 • યુવા વિકેટકીપર ઋષભ પંતનો ટેસ્ટ મેચમાં સમાવેશ

  આગામી એક ઓગસ્ટથી ઇંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ મેચ પૈકીની ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર કરાઈ હતી જેમાં યુવા વિકેટકીપર ઋષભ પંતને પ્રથમ વાર સામેલ કરાયો છે જ્યારે ઝડપી બોલર મોહંમદ શમીની વાપસી થઈ છે. પંતને દિનેશ કાર્તિકની સાથે વિકેટકીપર બેટ્સમેન તરીકે સ્થાન અપાયું છે. કાર્તિક અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં પણ રમ્યો હતો. … Continue reading Read More

 • ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ઘોષિત

  ઇંગ્લેન્ડની સામે પહેલી આેગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆતની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત આજે કરવામાં આવી હતી. બીસીસીઆઈએ આજે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચો માટે ટીમ જાહેર કરી હતી. 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડની સામે મંગળવારના દિવસે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે ઝડપી … Read More

 • લીડ્ઝમાં આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે નિણર્યિક વન-ડે

  બે દિવસ અગાઉ લોડ્ર્ઝ ખાતે મિડલ ઓર્ડરમાં મળેલી નિષ્ફળતા બાદ ચેતી ગયેલી ભારતીય ટીમ ખામીઓને સુધારીને આજે અહીં રમાનારી ત્રીજી અને નિણર્યિક વન-ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે ત્યારે તેનો ઇરાદો આ સિરીઝ જીતીને ટેસ્ટ સિરીઝ અગાઉ આત્મવિશ્વાસ મજબૂત કરી લેવાનો રહેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝનો સ્કોર હાલમાં 1-1થી બરાબરી પર … Read More

 • 50 લાખની વસતીવાળો દેશ વર્લ્ડકપ રમે છે, જ્યારે આપણે ‘હિન્દુ-મુસ્લિમ’ રમીએ છીએ: હરભજનસિંઘ

  ગઇકાલે રાત્રે ફૂટબોલ ફિફા વર્લ્ડકપ્ની ફાઇનલ મેચ રમાઇ, જેમાં ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને ટાઇટલ કબ્જે કરી લીધુ. બન્ને દેશોને દુનિયાભરમાંથી સમર્થન અને શુભેચ્છાઓ મળી છે. ભજ્જીના નામતી જાણીતા ફેમસ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ફિફા વર્લ્ડકપ્ના બહાને રાજકારણ પર મોટી હુમલો કર્યો છે. ક્રોએશિયાને ફાઇનલમાં રમવાને લઇને હરભજને એક ટ્વીટ કર્યું, જેમાં તેમને કહ્યું કે ક્રોએશિયા ફૂટબોલન Read More

 • આ પાંચ ખેલાડી રહ્યા ફિફા વર્લ્ડકપ 2018ની હીરો, કોણે જીત્યો ગોલ્ડન બૂટ?

  ફીફા વર્લ્ડ કપમાં રવિવારે ફ્રાંસે લુન્ઝિકી સ્ટેડિયમમાં રમવામાં આવેલ એકદમ રસપ્રદ અને નાટકીય મેચમાં પહેલીવાર વિશ્વકપ રમી રહેલી ક્રોએશિયાને 4-2થી હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાંસે બીજી વખત વિશ્વ વિજેતાનો તાજ મેળવ્યો છે. ફ્રાંસે 20 વર્ષ બાદ વિશ્વ ફૂટબોલનો તાજ મેળવ્યો છે. આ પહેલા તેણે પોતાના ઘરમાં જ 1998માં ડિડિએરની કપ્તાનીમાં પહેલી વખત વિશ્વ કપ … Read More

 • ભારત આજે જ વન-ડે સિરીઝ જીતી લેવા મક્કમ

  અંગ્રેજ બેટ્સમેનો કુલદીપ યાદવની બોલિંગ સામે રમવાની આવડત જો ન કેળવતા ભરપૂર આત્મવિશ્ર્વાસ સાથે ભારત અહીં લોડ્ર્સ ખાતે શનિવારે ઈંગ્લેન્ડ સામે રમાનારી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ જીતવા સાથે ત્રણ મેચની શ્રેણી સમેટી લેવાનો મક્કમ ઈરાદો રાખે છે. ઈંગ્લેન્ડ ગુરુવારે ટ્રેન્ટ બ્રીજ ખાતે શ્રેણીની આરંભિક વન-ડે આઠ વિકેટથી હારી ગયું હતું જેમાં કુલદીપે તેની કારકિર્દીના શ્રેષ્ઠ … Read More

 • ફિફામાંં આજે ત્રીજા સ્થાન માટે બે નિરાશ ટીમો ઇંગ્લેન્ડ-બેલ્જિયમ વચ્ચે મુકાબલો

  ઈંગ્લેન્ડના મેનેજર ગેરેથ સાઉથગેટ કબૂલ કરે છે કે વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટેની મેચ કોઈ ટીમને રમવા ગમતી નથી, પણ બેલ્જિયમ સામે શનિવારે સાંજે 7.30 વાગ્યાથી થનાર મુકાબલો સ્પધર્નિે વિજય સાથે સમાપ્ત કરવાનો મોકો આપે છે. ઈંગ્લેન્ડની ટીમનો ક્રોએશિયા સામેની સેમી-ફાઈનલમાં 2-1થી બુધવારે પરાજય થતા તે વર્લ્ડ કપ બીજી વેળા જીતવાનું રહી ગયું હતું અને … Read More

 • ફિફા વર્લ્ડકપ નિહાળવા અંબાણી અને બચ્ચન પરિવાર રશિયામાં

  ફિફા વર્લ્ડકપનો રોમાંચ વિશ્વ આખામાં છવાયેલો છે ત્યારે ભારત તેનાથી કેમ બાકાત રહે ં ભલે વર્લ્ડકપમાં ભારતની ટીમ ન હોય પરંતુ ભારતીયો અન્ય ટીમોને સપોર્ટ કરી પોતાનો ફૂટબોલપ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આવી જ રીતે દેશના દિગ્ગજ મહાનુભાવો પણ ફિફા વર્લ્ડકપને સાપેક્ષ નિહાળવા માટે રશિયા પહાેંચ્યા હતાં. રિલાયન્સના સર્વેસવાર્ મુકેશ અંબાણી, નીતા અંબાણી ઉપરાંત બિગ-બી … Read More

Most Viewed News
VOTING POLL