Sports Sports – Page 52 – Aajkaal Daily

Sports Lattest News

 • ફાઈનલ માટે આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રોમાંચક મુકાબલો

  બે ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમોમાં પોઈન્ટ-કોષ્ટકમાં મોખરાના સ્થાને રહેતી સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.) અને બીજા ક્રમની ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.) વચ્ચે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટ્વેન્ટી-20 સ્પધર્નિી અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે રમાનારી ક્વોલિફાયર-1 મેચમાં મુંબઈના ક્રિકેટરસિકોને રસાકસીભર્યો અને રસપ્રદ મુકાબલો જોવા મળવાની આશા રખાય છે. સ્પધર્નિા લીગ તબક્કાની મેચોની સમાપ Read More

 • ગત ચેિમ્પયન મુંબઈ ઈન્ડિયન્સનો પરાજયઃ ટૂનાર્મેન્ટમાંથી બહાર ફેંકાઈ

  આઈપીએલમાં આ વખતે ગત વખતની ચેિમ્પયન મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર રાઉન્ડમાં જોવા નહી મળે. દિલ્હી સામેના અંતિમ લીગ મેચમાં મુંબઈનો પરાજય થતાં તે ટૂનાર્મેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. બીજી બાજુ ચેન્નાઈ સામે પંજાબનો પરાજય થતાં રાજસ્થાનની ટીમ ક્વોલિફાયરમાં પહાેંચી ચૂકી છે. આમ ક્વોલિફાયર મુકાબલામાં હવે હૈદ્રાબાદ, કલકત્તા, ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે. આવતીકાલે પ્રથમ ક્વોલિ Read More

 • નંબર 1 ટેનિસ ખેલાડી હાલેપને હરાવી સ્વિતોલિના ફરી ચેમ્પિયન

  યૂક્રેઇનની એલિના સ્વિતોલિનાએ નંબર વન ટેનિસ ખેલાડી સિમોના હાલેપને રોમ ઓપનની ફાઇનલમાં ૬-૦, ૬-૪થી પરાજય આપી સતત બીજા વર્ષે ટાઇટલ જીતી લીધું હતું. ૬૭ મિનિટ ચાલેલી મેચમાં સ્વિતોલિનાએ ૧૮ વિનર્સ લગાવ્યા હતા જ્યારે ૧૪ અનફોર્સેડ એરર કરી હતી. ચોથી ક્રમાંકિત એલિના સ્વિતોલિનાએ હાલેપ સામે છેલ્લી છ મેચમાં ચોથી વખત વિજય મેળવ્યો હતો. ગત વર્ષે યોજાયેલી … Contin Read More

 • IPL 2018માં આ ચાર ટીમો હશે આમનેસામને

  IPL ૨૦૧૮ અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે. રવિવારે IPL૨૦૧૮ માટેની પ્લે ઓફની ચાર ટીમો પણ ફાયનલ થઈ ચુકી છે. મુંબઈ અને પંજાબની યાત્રા ટૂર્નામેન્ટમાં સમાપ્ત થઈ ગઈ છે અને સાથે જ મેચના ટેબલમાં ટોપ ચાર ટીમોના નામ ઝળકી ગયા છે. આ યાદીમાં પહેલા સ્થાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ, બીજા સ્થાને ચેન્નાઈ સુપર કિંગસ, ત્રીજા સ્થાને રાજસ્થાન … Continue reading IPL 2018માં આ ચાર ટીમો Read More

 • ધોનીના ટી-20માં છ હજાર રન થયા : નવી સિદ્ધિ મેળવી

  દિલ્હી ડેરડેવિલ્સની સામે ભલે ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેનાેએ ખરાબ દેખાવ કયોૅ છે પરંતુ આનાથી Ãલે આેફમાં સ્થાનને લઈને કોઈપણ ચિંતા દેખાઈ રહી નથી. આ મુકાબલામાં મહેન્દ્રિંસહ ધોનીએ એક મોટો રેકોર્ડ સજ્યોૅ હતાે. જેને તાેડવા માટેની બાબત કોઈપણ ખેલાડી માટે સરળ રહેશે નહીં. દિલ્હીના ફિરજશાહ કોટલા મેદાન ઉપર ચેન્નઇ સુપરના કેÃટને ટી-20 કેરિયરમાં 6000 રન પુરા … Read More

 • ફિટનેસનો ફંડા ભુલી વિરાટ કોહલી ખાવા લાગ્યો ચિપ્સ

  વિરાટ કોહલી આઈપીએલના કારણે ખૂબ વ્યસ્ત છે. જો કે આઈપીએલનું તેને ટેન્શન પણ રહેતું હોય તેમ લાગે છે કારણ કે ફીટનેસ માટે સજાગ એવો વિરાટ કોહલી વેફર્સ ખાવા લાગ્યો છે. જાણવા એમ પણ મળી રહ્યું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પ્રદર્શનના કારણે વિરાટ ચિંતીત છે. આ ચિંતા વચ્ચે તે પોતાની બ્રાંડનું એન્ડોર્સમેન્ટ માટે પણ એક્ટિવ … Continue reading ફિટનેસનો ફંડા ભ Read More

 • રાહુલની લડાયક ઈનિંગ સામે બુમરાહનો વળતો પ્રહાર, મુંબઈ ઈન્ડિયન્સની આશા જીવંત

  ઓપ્નર લોકેશ રાહુલે શાનદાર 94 રન ફટકારીને કિંગ્સ ઇલેવન પંજાબના વિજયની તક પેદા કરી હતી પરંતુ જસપ્રિત બુમરાહે અત્યંત ઘાતક સ્પેલ નાખતાં મુંબઈ ઇન્ડિયન્સે લગભગ હારની બાજી જીતમાં ફેરવી નાખીને અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં ત્રણ રનથી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. રાહુલ અને એરોન ફિંચની સદીની ભાગીદારી બાદ બુમરાહે વળતો … Read More

 • ચેલેમેશ્વર 22 જૂને નિવૃત્ત થતાં પહેલાં આવતીકાલે મુખ્ય ન્યાયમૂર્તિની બેન્ચમાં જોડાશે

  તમામ અટકળોના અંતે હવે એ નક્કી થઈ ગયું છે કે, વરિષ્ઠતાની યાદીમાં બીજા નંબરે રહેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ચેલેમેશ્વર મુખ્ય ન્યાયમૂતિર્ મિશ્રા સાથે બેન્ચમાં જોડાઈ જશે. 18 મેના રોજ એટલે કે, આવતીકાલે જ ચેલેમેશ્વર દીપક મિશ્રાની બેન્ચમાં જોડાશે. ચેલેમેશ્વર આમ તો 22મી જૂનના રોજ નિવૃત થવાના છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવાર કામકાજનો અંતિમ દિવસ હશે કારણ … Read More

 • નોકઆઉટની નહીંવત આશા સાથે મુંબઈનો આજે પંજાબ સાથે જંગ

  આયોજક મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.) ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.) સ્પધર્નિી અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે પોતાના ઘરઆંગણે આજે રમાનારી મહત્ત્વની મેચમાં તરફડિયા મારતી કિંગ્સ ઈલેવન પંજાબ સામે જીતવાની આશા સાથે રમશે. શરૂઆતમાં ઉપરાઉપરી પરાજય બાદ, સતત ત્રણ સફળતા સાથે મુંબઈની ટીમની સ્પધર્નિા નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવાની આશા ફરી જાગી હતી, પણ ગયા રવિવારે રાજસ્થાન … Read More

 • વ્યસ્ત વિરાટ માટે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો પ્રેમ

  આઈપીએલ ચાલી રહી છે તેવામાં ભારતીય ખેલાડીઓ મેચના કારણે ખૂબ વ્યસ્ત રહે છે. મેચના કારણે વિરાટ કોહલી પણ વ્યસ્ત રહે છે અને લાગે છે કે અનુષ્કા તેને મિસ કરી રહી છે. કારણ કે આજકાલ અનુષ્કા પોતાનો પ્રેમ સોશિલય મીડિયા પર શેર કરી રહી છે. ટ્વિટર પર અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે વિરાટ … Continue reading વ્યસ્ત વિરાટ માટે અનુષ્કાએ સોશિયલ મીડિયા પ Read More

Most Viewed News
VOTING POLL