Sports Sports – Page 53 – Aajkaal Daily

Sports Lattest News

 • દીપા કરમાકરએ જીત્યો ગોલ્ડ, પીએમએ પાઠવી શુભેચ્છા

  જિમનાસ્ટ દીપા કર્માકરે રવિવારે તુર્કીમાં વર્લ્ડ ચેલેન્જ કપમાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સફળતા બદલ વડાપ્રધાન મોદીએ પણ તેને શુભકામના પાઠવી છે દીપાએ જિમનાસ્ટિકની વૉલ્ટ સ્પર્ધામાં 14.150 અંક સાથે પ્રથમ સ્થાન મેળવ્યુ છે. ત્રિપુરાની 24 વર્ષિય જિમનાસ્ટ 2016માં થયેલા રિયો ઑલંપિકમાં વૉલ્ટ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી, ત્યારે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં તે 13.400 સાથે … Read More

 • default
  યજમાન રશિયાને આજે ડાર્ક હોર્સ ક્રોએશિયા પડકારશે

  ક્રોએશિયાની ટીમ 1998 પછી પહેલી વાર ફિફા વર્લ્ડ કપમાં સેમી-ફાઈનલનું લક્ષ્ય રાખે છે કે જ્યારે તેણે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ફૂટબોલના સૌથી મોટા કાર્યક્રમમાં પ્રથમ વેળા ભાગ લીધો હતો. અનેક આશ્ર્ચર્યભયર્િ પરિણામ સાથેની આ સ્પધર્મિાં બહુ મોટી આશા કરવી ડહાપણનું કામ નથી, પણ શું ક્રોએશિયાની ટીમને અહીં ફિશ્ટ સ્ટેડિયમ ખાતે આજે રમાનારી ક્વાર્ટર-ફાઈનલ મેચમાં આયોજક રાષ્ટ્ર … Read More

 • ટીમ ઈન્ડિયાના બોલરો નિષ્ફળ, બીજી ટી20માં ભારત હાર્યું

  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી 3 ટી20 મેચોની સિરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડ જબરદસ્ત વાપસી કરી અને જીત નોંધાવી. એલેક્સ હેલ્સના અણનમ 58 રનની દમદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે શુક્રવારે મોડી રાતે સોફિયા ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી 20 મેચમાં ભારતને 5 વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે મેજબાન ટીમે 3 ટી 20 મેચોની સિરીઝમાં 1-1ની … Read More

 • default
  સ્વિડનનો ઇંગ્લેન્ડ સામે રેકોર્ડ સારો છે: આજે કવાર્ટરમાં ટક્કર

  યુવા ખેલાડીઓ સાથેના ઉત્સાહમાં ઈંગ્લેન્ડના ટેકેદારો સ્વિડન સામે અહીં આજે રમાનાર ફિફા વર્લ્ડ કપ-2018ની ક્વાર્ટર-ફાઈનલ રાઉન્ડની મેચમાં રાષ્ટ્રની ટીમ સફળ બનવા સાથે સ્પધર્મિાં આગેકૂચ કરવામાં ફિફા વર્લ્ડ કપ જીતવાને બાવન (52) વર્ષની પોતાની પ્રતીક્ષાનો અંત આવવાને ઈચ્છી રહ્યા છે. પણ, સ્વિડનની ટીમને ખાસ કરીને ઈંગ્લેન્ડ સામે અણધાયર્િ પરિણામ લાવવાની ટેવ છે અને તે તેની જોડે … Read More

 • આજથી ફિફા વર્લ્ડકપમાં શરૂ થશે રસપ્રદ મુકાબલાઆે

  ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ 2018 હવે તેના રોમાંચક તબક્કામાં છે. આજથી ક્વાર્ટર ફાઇનલ મુકાબલાનો પ્રારંભ થઈ રહ્યાે છે. 14મી જૂને ટુનાર્મેન્ટનો પ્રારંભ થયો ત્યારે 32 ટીમો રમતી હતી જે સખ્યા હવે ઘટીને આઠની થઈ ગઈ છે અને આ આઠ ટીમમાંથી બ્રાઝિલ કે ફ્રાન્સને બાદ કરતાં અન્ય ટીમ માટે આ વખતે સોનેરી તક રહેલી છે. છેલ્લે … Read More

 • વિરાટસેના આજે શ્રેણી જીતી લેવા મક્કમ

  વિજયી પહેલી મેચના વર્ચસ્વ પછી આજે અહી સોફિયા ગાર્ડન્સ ખાતે રમાનારી બીજી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી સ્પિન બોલિંગ સામે રમવાની નબળાઈ ધરાવતા આયોજક Iગ્લેન્ડની ટીમના બેટ્સમેનોને ફરી પછાડવા પ્રવાસી ભારતીય સ્પિનરો પૂરો પ્રયાસ કરશે. કુલદીપ યાદવની 24 રનમાં પાંચ વિકેટ અને કે. એલ. રાહુલે આ પ્રકારની રમતમાં ફટકારેલી પોતાની બીજી સદી (અણનમ)ના આેલ-રાઉન્ડ દેખાવના … Read More

 • 10 કે 20 નહી એક આેવરમાં આપ્યા અધધ 77 રન !

  જો તમને કોઈ પુછે કે, એક આેવરમાં સૌથી વધારે રન બનાવવાનો કે આપવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે, તો તમારા દિમાગમાં એક જ નામ આવશે, અને તે છે યુવરાજ સિંહ. જેણે 1 આેવરમાં 6 સિક્સ ફટકારી 36 રન બનાવ્યા હતા, પરંતુ આવું નથી. જો વાત કરવામાં આવે 1 આેવરમાં સૌથી વધારે રન આપવાની તો, આ … Continue reading Read More

 • પ્રથમ -20માં ભારતે ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવી ધૂળ ચાટતું કર્યું

  કેએલ રાહુલ અને કુલદીપ યાદવના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડીયાએ પ્રથમ ટી-20માં ઇંગ્લેન્ડને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીતી સાથે ટીમ ઇન્ડીયા ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ ગઇ છે. સીરીઝની બીજી મેચ શુક્રવારે રમાશે. ટોસ હારની પ્રથમ બેટિંગમાં ઉતરેલી ઇંગ્લેડની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. જવાબમાં 10 … Read More

 • આઈસીસીનો નિર્ણય: બોલ ટેમ્પરિંગ હવે વધુ ગંભીર ગુનો

  આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ બોલ ટેમ્પરિંગના ગુનાને વધુ ગંભીર બનાવતા તેના માટે હવે છ ટેસ્ટ અથવા 12 વન-ડે ઈન્ટરનેશનલ મેચનો પ્રતિબંધ મૂકી શકાશે. આ ઉપરાંત, રમતના મેદાન પર સારી વર્તણૂક જાળવવાના હેતુએ અશ્ર્લીલપણા અને અંગત ગાળગલોચનો પણ ગુનાખોરીની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડુબલિન ખાતે યોજાયેલ વાર્ષિક પરિષદના અંતે વિશ્ર્વની સર્વોપરી ક્રિકેટ સંસ્થા … Read More

 • ફિન્ચના વિક્રમી 172 રન: ઑસ્ટ્રેલિયાની ટી-ટ્વેન્ટીમાં સૌથી મોટી જીત

  અહીં ટી-ટ્વેન્ટીની ટ્રાય-સિરીઝમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ યજમાન ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવી દીધું હતું. ઑસ્ટ્રેલિયાએ બેટિંગ મળ્યા પછી બે વિકેટે 229 રન બનાવ્યા હતા જેમાં ઍરોન ફિન્ચ (172 રન, 76 બોલ, 10 સિક્સર, 16 ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેના ઓપ્નર-જોડીદાર ડાર્સી શોર્ટે 46 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 9 વિકેટે 129 રન બનાવી શક્તાં … Read More

Most Viewed News
VOTING POLL