Sports Sports – Page 54 – Aajkaal Daily

Sports Lattest News

 • ફિન્ચના 16 ચોગ્ગા અને 10 છગ્ગા સાથે તાેફાની 172 રન

  હરારે ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની એક મેચમાં આજે આેસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્બે પર જીત મેળવી હતી. આેસ્ટ્રેલિયાએ 100 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા આેસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 આેવરમાં બે વિકેટે 229 રન કર્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 20 આેવરમાં નવ વિકેટે 129 રન કરી શકી હતી. આજની રમતની મુખ્ય વિશેષતા આેસ્ટ્રેલિયાના ધરખમ ખેલાડી એરોન ફિન્ચની … Read More

 • ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી20

  ટી20 ક્રિકેટમાં ભારત નિઃશંકપણે સર્વોપરિ છે પરંતુ તાજેતરમાં ગાળામાં શાનદાર ફોર્મ ધરાવતી ઇંગ્લેન્ડની ટીમ અને અંગ્રેજ હવામાનમાં વિરાટ કોહલીની ટીમની આકરી કસોટી થનારી છે તેમાં પણ શંકા નથી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અહી પ્રથમ ટી20 qક્રકેટ મેચ રમાશે અને એ સાથે ભારતના લાંબા પ્રવાસનો પ્રારંભ થશે. ભારતીય સમય મુજબ રાત્રે 10.00 કલાકે મેચનો પ્રારંભ … Read More

 • ફૂટબોલ જાયન્ટ રોનાલ્ડો અને મેસ્સીના ભવિષ્ય પર સવાલ

  વિશ્વના બે દિગ્ગજ સ્ટ્રાઈકર લાયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની કારકીદિર્માં અનેક ટ્રાેફીઆે પોતાના નામે કરી છે અને ચાર વખત વર્લ્ડકપમાં પણ રમ્યા છે પરંતુ આ વખતે તેના ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હોય તેવી રીતે બન્ને દિગ્ગજોનું સંભવતઃ કારકીદિર્ના છેલ્લા વર્લ્ડકપમાં ટ્રાેફી ચૂમવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. બન્ને ખેલાડીઆે પોતપોતાની ક્લબ તરફથી શ્રેષ્ઠ રમી … Read More

 • ફિફા નોકઆઉટઃ આર્જેન્ટીના, પોટુર્ગલ બાદ સ્પેન પણ આઉટ

  પહેલાં આર્જેન્ટીના પછી પોટુર્ગલ બાદ હવે સ્પેન પણ આઉટ થઈ જતાં ત્રણ ધુરંધર ટીમો વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. પોતાના હજારો ચાહકો સામે રમી રહેલી મેજબાન રશિયન ટીમે વર્લ્ડ ચેિમ્પયન સ્પેનને ધૂળ ચાટતી કરી દીધી હતી. પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મેચમાં 90 મિનિટ સુધી સ્પેનની ટીમને 1-1થી રોકી રાખી હતી જેનાથી રમત એકસ્ટ્રા ટાઈમમાં ચાલી ગઈ હતી. … Read More

 • વિવાદ કે દૂર્ઘટના વગર ફિફા વર્લ્ડકપ અડધો પૂર્ણઃ 99 ટકા મેચના પરિણામ રહ્યા સચોટ

  રાજકોટ ફૂટબોલ મહાસંગ્રહામ ફિફા વર્લ્ડકપ અડધો પૂર્ણ થઈ ગયો છે. અત્યાર સુધી ટૂનાર્મેન્ટ દરમિયાન કોઈ મોટો વિવાદ અથવા દૂર્ઘટના નાેંધાઈ નથી. ટેકનીકની મદદથી અત્યાર સુધી 99 ટકાથી વધુ પરિણામો સચોટ રહ્યા છે. વિદેશી પ્રશંસકો પણ આયોજકોની ધારણા કરતાં અનેકગણા વધુ પહાેંચ્યા છે. કુલ 15 લાખથી વધુ લોકોએ સ્ટેડિયમમાં બેઠા બેઠા મેચની મજા માણી છે. વિદેશીઆેમાં … Read More

 • ‘ફેયર પ્લે’નો નિયમ સેનેગલની ટીમ પર પડયો ભારેઃ વર્લ્ડકપમાંથી આઉટ

  સેનેગલના નામે વિશ્વ કપમાં એક અનોખો રેકોર્ડ નાેંધાયો છે. તે પહેલી એવી ટીમ બની ગઈ છે જેને ફેયર પ્લે રુલના લીધે વર્લ્ડ કપમાંથી બહાર જવું પડéું. પોતાના છેંી લીગ મેચમાં તેમને કોલંબિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડéાે હતો. જે પછી કોલંબિયાએ ગ્રુપ એચમાંથી ટોપ કરી નોકઆઉટમાં સ્થાન મેળવ્યો હતો અને ફેયર પ્લેમાં આગળ હોવાને … Read More

 • આત્મઘાતી ગોલનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો

  રશિયામાં યોજાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં આત્મઘાતી ગોલ નાેંધાવવાનો રેકોર્ડ સજાર્યો છે. આ પહેલાં આત્મઘાતી ગોલનો રેકોર્ડ 1998માં ફ્રાન્સમાં યોજાયેલા વર્લ્ડ કપમાં નાેંધાયો હતો. તે વખતે છ આત્મઘાતી ગોલ થયા હતા જ્યારે આ વખતે બુધવાર સુધી યોજાયેલા લીગ રાઉન્ડના 44 મુકાબલામાં આઠ આત્મઘાતી ગોલ નાેંધાઈ ચૂક્યા છે. બુધવારે િસ્વડન સામેની મેચમાં મેક્સિકોના એડસન અલ્વારેઝે આત્મઘાતી … Read More

 • ‘ગાળ’ લખેલા બેટથી ઇંગ્લેન્ડનો બેટસમેન ફટકારે છે સિક્સરઃ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે ખતરો

  આયરલેન્ડ સામે ભલે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 મેચ આસાનીથી જીતી લીધી છે. જોકે ટીમની અસલી પરીક્ષા 3 જુલાઇથી ઇંગ્લેન્ડ સામે શરુ થતી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં થશે. ટીમ ઇન્ડિયા માટે ઇંગ્લેન્ડના ઘણા ખેલાડી ભારત માટે ખતરો બની શકે છે પણ સૌથી વધારે સાવધાન વિકેટકીપર જોશ બટલરથી રહેવું પડશે. બટલર હાલ શાનદાર ફોર્મમાં છે અને તેને … Read More

 • મેસી-રોનાલ્ડો 6ઠ્ઠી જુલાઈએ સામસામે આવી શકે

  ફૂટબોલ સામાન્ય રીતે ક્રિકેટની જેમ 11-11 ખેલાડીઓ વચ્ચેની ટીમ હરીફાઈ બની રહી છે, પરંતુ જ્યારે કોઈ બે દેશના કે બે મોટી ફૂટબોલ ક્લબોના સ્ટાર-ખેલાડીઓ વચ્ચેની ટક્કરની વાત આવી છે ત્યારે સિનારિયો બદલાઈ જતો હોય છે. અત્યારે તો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને એના બે સુપરસ્ટાર જો સામસામે આવી જાય તો વાત જ શું કરવી! … Read More

 • ક્રિકેટના એક અબજથી વધારે પ્રશંસકોઃ 92 ટકાને ટી-20 પસંદ

  દુનિયાભરમાં ક્રિકેટના એક અબજથી વધારે પ્રશંસકો છે અને તેમાં 92 ટકા સૌથી લોકપ્રિય ફોર્મેટ ટી-20ને પસંદ કરે છે. આઈસીસી દ્વારા કરાવવામાં આવેલ એક વૈિશ્વક સર્વેક્ષણમાં આ વાતનો ખુલાસો થયો છે. આઈસીસીના આ સર્વે પ્રમાણે એક તરફ જ્યાં દુનિયા ભરમાં qક્રકેટના એક અબજથી વધારે પ્રશંસકો છે. જેમાં 90 ટકા ભારતીય ઉપમહાદ્વિપ (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા)માંથી … Read More

Most Viewed News
VOTING POLL