Sports Sports – Page 56 – Aajkaal Daily

Sports Lattest News

 • કોહલીની ‘છેડતી’નું પરિણામ સાથી બેટસમેન ભોગવે છે!

  ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન અને લોકેશ રાહુલે તાજેતરમાં જ ‘વ્હાઈટ ધ ડક’ શોમાં મુક્તમને વાતો કરી હતી. આ શોમાં બન્ને ખેલાડીઆેએ ક્રિકેટરોના રાજ ખોલ્યા અને પોતાના અંગે પણ રોચક વાતો કરી હતી. આ દરમિયાન બન્નેએ જણાવ્યું કે વિરાટ કોહલી સાથે બેટિંગ કરવી મુશ્કેલીને પ્રાેત્સાહન આપવા જેવું છે. વિરાટ સામા છેડે ઉભો રહી બોલરને … Read More

 • ફિફા વર્લ્ડકપમાં મેજર અપસેટઃ ચેિમ્પયન જર્મનીનો મેક્સિકો સામે પરાજય

  ફીફા વર્લ્ડકપની ગત ચેિમ્પયન જર્મનીએ કદાચ વિચાર્યું પણ નહી હોય કે ફીફા વર્લ્ડકપમાં તેણે શરમજનક હારના સામના સાથે શરૂઆત કરવી પડશે. આ વખતના વર્લ્ડકપનો સૌથી મેજર અપસેટ કહી શકાય તેવા મેચમાં મેક્સિકોએ 33 વર્ષ બાદ ચેિમ્પયન જર્મનીને 1-0થી હરાવી દીધું હતું. એટલું જ નહી મેક્સિકોએ વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલી વખત જર્મનીને હરાવ્યું છે. ગ્રુપ ‘એ’ના આ … Read More

 • ફિફા કપ : આેસ્ટ્રેલિયા પર ફ્રાન્સની 2-1થી જીત થઈ

  સ્ટાર સ્ટ્રાઈકર પાેલ પાેગ્બા દ્વારા 81મી મિનિટમાં કરવામાં આવેલા શાનદાર ગાેલન મદદથી પૂર્વ વિજેતા ફ્રાન્સે આજે કજાન એરીના ખાતે રમાયેલી ગ્રુપ-સીની એક મેચમાં આેસ્ટ્રેલિયા પર 2-1થી જીત મેળવીને વર્લ્ડકપમાં પાેતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી. ફ્રાન્સ માટે એન્ટોનીયો ગ્રીઝમેને 58મી મિનિટમાં અને પાેગ્બાએ 81મી મિનિટમાં ગાેલ કયોૅ હતાે. જ્યારે આેસ્ટ્રેલિયા તરફથી કેÃટન મિલે જેડીનેકે 62મી Read More

 • ઉરૂગ્વેએ 89મી મિનિટના ગોલથી ઇજિપ્તને હરાવ્યું

  ફિફા વર્લ્ડ કપમાં શુક્રવારના બીજા દિવસે ઉરુગ્વેએ ઇજિપ્તને 1-0થી હરાવીને આ વિશ્વકપમાં વિજયી-શરુઆત કરી હતી. ઉરુગ્વેના જોઝ ગિમેનેઝે 90 મિનિટની મેચની 89મી મિનિટમાં ગોલ કર્યો હતો. ઇજિપ્તનો મુખ્ય ખેલાડી મોહંમદ સાલાહ ખભાની ઈજાને કારણે નહોતો રમી શક્યો. શુક્રવારની બીજી મેચમાં ઈરાને મોરોક્કાેને 1-0થી હરાવ્યું હતું. ફિફા વર્લ્ડ કપમાં આજના મુકાબલા (1) ફ્રાન્સ-આૅસ્ટ્રેલિયા, બપોરે 3.30થી (2) … Read More

 • યો-યો ટેસ્ટમાં કોહલી પાસ, અંબાતી રાયડુ ફેઈલ

  ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ આજે યો-યો ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તે આયરલેન્ડમાં રમાનારી 2 ટી-20 મેચોની સીરીઝમાં ભાગ લઈ શકશે. જોકે દોઢ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પસંદ કરાયેલા અંબાતી રાયડુ માટે સારી ખબર નથી. આઈપીએલમાં શાનદાર ફોર્મમાં રહેલા રાયડુ આ ટેસ્ટમાં ફેલ થઈ ગયો છે, હવે ટીમ ઈન્ડિયાના ફિટનેસના સ્પષ્ટ નિયમોના આધાર … Read More

 • અફઘાનિસ્તાનને આંચકોઃ સૌપ્રથમ ટેસ્ટ બે જ દિવસમાં હારી ગયું

  141 વર્ષ જૂના ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં પ્રવેશનારી 12મી ટીમ બનવાનું સપનું અફઘાનિસ્તાને ગુરુવારે અહી ભારત સામેની એકમાત્ર મેચમાં ઝુકાવીને પૂરું તો કર્યું, પરંતુ આ પ્રવાસી ટીમની ઉજવણી ક્ષણજીવી નીવડી હતી. અસગર સ્ટેનિકઝાઈના સુકાનમાં અફઘાનિસ્તાનની ટીમ શુક્રવારે મેચના બીજા જ દિવસે હારી ગઈ હતી. સૌપ્રથમ ટેસ્ટ રમવાની એની ઉજવણી હજી તો માંડ શાંત પડી હતી ત્યાં એના … Read More

 • બેંગ્લોર ટેસ્ટ : અફઘાન પર ભારતની શાનદાર જીત થઇ

  બેંગ્લોર ખાતે રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચ ભારતે આજે બીજા દિવસે જ જીતી લીધી હતી. ભારતની ટીમ તેના પ્રથમ દાવમાં 474 રન કરીને આેલઆઉટ થઇ ગઈ હતી. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ એક જ દિવસમાં બે વખત આઉટ થઇ હતી. રસપ્રદ બાબત એ છે કે, આજે દિવસ દરમિયાન 24 વિકેટો પડી હતી. સાૈથી પહેલા ભારતે બાકીની ચાર … Continue reading Read More

 • ફિફા વર્લ્ડકપઃ રશિયાની ધમાકેદાર શરુઆતઃ સાઉદી અરબને 5-0થી હરાવ્યું

  યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રૂપ-એની પ્રથમ મેચમાં સાઉદી અરબને 5-0થી હરાવ્યું હતું. આ સાથે જ 88 વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મેચમાં યજમાન ટીમનો નહી હારવાનો રેકોર્ડ યથાવત્ રહ્યાે છે. જીત બદલ રશિયાને 3 પોઇન્ટ મળ્યા છે. રશિયા તરફથી મેન આેફ ધ મેચ ચેરીશેવે બે ગોલ કર્યા હતા. રશિયાના યુરીગજીન્સ્કીએ 12મી મિનિટે ગોલ કરી વર્લ્ડ કપ-2018નો … Read More

 • ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ત્રણ વિકેટે પરાજય

  વિશ્વની નંબર વન વન-ડે ટીમ ઇંગ્લેન્ડે પાંચ મની સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૧૪ રન બનાવી ૪૭ ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ૪૪મી ઓવરમાં સાત વિકેટના નુકસાને વિજય મેળવી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમે ૧૦૦ રનની અંદર જ ટોચનાં પાંચ ખેલાડીઓ … Continue re Read More

 • ફીફા વર્લ્ડ કપ 2018ની પહેલી મેચમાં રશિયાની જીત

  ફૂટબોલ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન રશિયાએ ફિફા વર્લ્ડ કપ-2018ની ગ્રૂપ-Aની પ્રથમ મેચમાં ઐતિહાસિક વિજય મેળવતાં સાઉદી અરેબિયાને 5-0થી કચડી નાખ્યું હતું. રશિયા તરફથી ડેનિશ ચેરિશેવે બે જ્યારે લુરી ગેઝિન્સ્કી, અર્ટેમ ઝિયુબા અને ગોલોવિને 1-1 ગોલ કર્યા હતા. આ સાથે જ 88 વર્ષના ઇતિહાસમાં ઉદઘાટન મેચમાં યજમાન ટીમનો નહીં હારવાનો રેકોર્ડ યથાવત્ રહ્યો છે. જીત … Read More

Most Viewed News
VOTING POLL