Sports Sports – Page 7 – Aajkaal Daily

Sports Lattest News

 • પુછડી વાંકી ને વાંકી: પાકે. આઇપીએલનું પ્રસારણ બધં કયુ

  પાકિસ્તાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ક્રિકેટ મેચના પ્રસારણ પર મંગળવારે પ્રતિબધં મૂકયો હતો. તેણે એવો આક્ષેપ પણ મૂકયો હતો કે ભારત દ્રારા પાકિસ્તાનમાંની ક્રિકેટને નુકસાન પહોંચાડવા સુયોજિત પ્રયાસ થઇ રહ્યા છે. પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને અને દેશના હાલના વડા પ્ર Read More

 • આઈપીએલ: સૌથી સફળ ટીમોમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે ટક્કર

  કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ તેના શ્રે બેટિંગ ફોર્મમાં રમી રહ્યો હોવાથી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની બે સૌથી સફળ ટીમ વચ્ચે વર્તમાન મોસમના પ્રથમ મુકાબલામાં અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે રાતે રમાનારી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.)ને સહેજ મદં પડી ગયેલી મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.) સામે જીતવા ફેવરિટ ગણવામાં આવે છે. આ … Read More

 • જ્યારે પિઝા ડિલિવરી બોયના કારણે અટકી ગઈ IPLની મેચ

  શુક્રવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શુક્રવાર રમાયેલી IPLની 8મી મેચમાં ખૂબ જ રસપ્રદ ઘટના જોવા મળી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 12મી ઓવરમાં થોડા સમય માટે મેચ રોકવી પડી. મેચ દરમિયાન દર્શકો વચ્ચે ગેલેરીમાં પિઝા બોય ડિલીવરી માટે આવી ગયો, જે કારણે મેચમાં થોડા સમય માટે અટકી … Read More

 • IPLનો પ્લેઓફ મેચ રાજકોટમાં રમાશે:BCCIની જાહેરાત

  Read More

 • IPLમાં ફરી મેચ ફિકિસંગ શરૂ: લલિત મોદીનો દાવો

  Read More

 • હાદિર્ક સંપુર્ણ ફિટ થતાં મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જોડાયો

  આૅસ્ટ્રેલિયા સામે વર્તમાનની વન-ડે મેચોની શ્રેણી અને તે પહેલા ટી-20 મેચોમાંથી કમરની પીડાના કારણે ભાગ ન લઈ શકેલ આેલ-રાઉન્ડર હાદિર્ક પટેલે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ત્રણ વાર ચેિમ્પયન બનેલ મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.)ની ટીમમાં જોડાઈ મંગળવારથી ટ્રેનિંગ કરવાની શરુ કરી હતી. સીમ બોલિંગ કરતો આેલ-રાઉન્ડર અને ટી-20 ક્રિકેટના નિષ્ણાત ખેલાડી તરીકે રહેતો તેનો … Read More

 • આજે બીજી વનડે : નાગપુરમાં ક્યારેય આેસ્ટ્રેલિયા સામે નથી હાર્યું ભારત

  પ્રથમ વનડેમાં શાનદાર જીતથી આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ આજે અહી આેસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડે મેચમાં પણ જીતની સાથે પોતાની સરસાઈ મજબૂત કરવાના ઈરાદાથી ઉતરશે. આ વચ્ચે વિશ્વકપના દાવેદાર ખેલાડીઆેની પાસે ફરી એકવાર છાપ છોડવાની તક હશે. વિરાટની આગેવાનીવાળી ભારતીય ટીમે શનિવારે પ્રભાવી પ્રદર્શન કરતા આેસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો હતો. આ જીત ભારત માટે મનોબળ … Read More

 • ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપ જર્સી લાેંચ

  ભારતીય ટીમે વર્લ્ડકપ-2019ની જસ} હૈદરાબાદમાં લાેંચ કરવામાં આવી અને આ અવસરે પૂર્વ કેપ્ટન ધોની, હાલના કેપ્ટન વિરાટ કોહલી, ટેસ્ટ વાઇઝ કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન પૃથ્વી શો ઉપસ્થિત રહ્યા હતા. ધોનીને પુછવામાં આવ્યું હતું કે, ભારતીય જસ} તેમને શું યાદ અપાવે છે, ત્યારે બે વખતના વિશ્વ ચેિમ્પયને કહ્યું, આ હંમેશાં મને તે વિરાસતની યાદ … Read More

 • T-20ના ટોપ-ટેન બેટ્સમેનોઃ રાહુલ એકમાત્ર ભારતીય

  રાષ્ટ્રીય ટીમમાં પુનઃપ્રવેશ કરેલ કે. એલ. રાહુલ ટી-20 qક્રકેટ માટે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ qક્રકેટ કાઉિન્સલ)ના નવા જાહેર કરાયેલ ખેલાડીઆેના રેિન્કંગમાં ટોચના દસ સ્થાનમાં એકમાત્ર ભારતીય હતો. ટેલિવિઝન વાતાર્લાપના એક કાર્યક્રમમાં મહિલાઆે માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ બી. સી. સી. આઈ. (બોર્ડ આૅફ કન્ટ્રાેલ ફોર qક્રકેટ ઈન ઈન્ડિયા) દ્વારા સસ્પેન્ડ કરાયા પછી સફળતાપૂર્વક ફરી … Read More

 • અમારી સામેની લીગ મેચ ટાળશો, પણ નોકઆઉટમાં સામે આવશો તો શું કરશોં

  ભારત જો આગામી વર્લ્ડ કપની 16મી જૂનની પાકિસ્તાન સામેની મેચમાં ન રમવાનો નિર્ણય લેશે તો એ બાબતમાં શું કરવું એ માટે આઇસીસીની બેઠકમાં ભારતને જવાબ આપવાનું પાકિસ્તાન qક્રકેટ બોર્ડે નક્કી કરી લીધું છે. આઇસીસીની દુબઈમાં બેઠક શરુ થઈ છે અને એમાં ભારત-પાક મુદ્દે ચર્ચા થવાની છે. પીટીઆઇના સંદેશા મુજબ પાક બોર્ડના એક અધિકારીએ કહ્યું છે … Read More

Most Viewed News
VOTING POLL