નિદહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ-શ્રીલંકાના ખેલાડી વચ્ચે ઝઘડો, video વાઇરલ

March 17, 2018 at 11:07 am


Spread the love

નિદહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે રમાયેલા છેલ્લા રાઉન્ડની અંતિમ ઓવરમાં બંને ટીમ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. મેદાન પર સર્જાયેલા દ્રશ્યોનો વિડીયો પણ ટ્વિટર પર વાઇરસ થયો છે. જો કે આ લડાઈ બાદ ડ્રેસિંગ રૂમના દરવાજાના કાચ પણ તુટેલા હતા. આ મામલે હવે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે.