પેટ પકડીને હસવા માટે થઈ જાઓ તૈયાર, આવી રહી છે રીંકૂ ભાભી

August 1, 2018 at 12:42 pm


કોમેડી કીંગ સુનીલ ગ્રોવર રિંકૂ ભાભીના અવતારમાં ફરીથી લોકોને હસાવવા માટે તૈયારી કરી રહ્યો છે. સુનીલ ગ્રોવરએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે તેના પતિથી કંટાળેલી હોય તેવા અવતારમાં જોવા મળે છે. આ શોનું એક ગીત યુટ્યૂબ પર પણ ધૂમ મચાવી રહ્યું છે. સુનીલ ગ્રોવરનો રીંકૂ ભાભીનો અવતાર ખૂબ પ્રખ્યાત થયો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

Comments

comments

VOTING POLL