Tech News

 • 1000 કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેન લોન્ચ કરી ચીને

  ચીને નવી હાઇ સ્પીડ ટેક્નોલોજી ધરાવતી ટ્રેનનું મોડેલ લોન્ચ કર્યું છે. જે કલાકના 1000 કિલોમીટરની ઝડપે અંતર કાપશે. ચીની સૂત્રોના જણાવ્યા મુજબ 2025થી હાઇ સ્પીડ ટ્રેન શરુ કરવામાં આવશે. ચીનની નવી ટ્રેનના મોડેલને સિચુઆનના ચેંગડુ ખાતે યોજાયેલા નેશનલ માસ ઈનોવેશન એન્ડ આૅન્થ્રેપ્રેન્યાેરશિપ સપ્તાહમાં રજૂ કરવામાં આવ્યું હતું. ટ્રેન ઉત્પાદનનું કાર્ય ચીન એરોસ્પેસ સાયન્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રી … Read More

 • ફોન, સ્માર્ટ વોચ સહિતની વસ્તુઆે આજથી માેંઘી

  રુપિયાને ગગડતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી ઇલેક્ટ્રાેનિક વસ્તુઆે અને સંચારમા સાધનો પર ઇમ્પોર્ટ ડéૂટીમાં વધારો કરશે. સરકારનો આવું કરવા પાછળનો ઉદેશ્ય ઇન્પોર્ટ કરવામાં આવતી વસ્તુઆે પર લગામ લગાવવાનો છે. છેલ્લા બે અઠવાડિયામાં સરકાર દ્વારા બીજી વખત ઇમ્પોર્ટ ડéૂટીમાં વધારો કરવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે સરકારે … Read More

 • BSNLએ લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન

  ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા Jio GigaFiberને ટક્કર આપવા અત્યાર સુધીનો સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. બીએસએનએલના આ પ્લાનથી યૂઝર્સને અનલિમિટેડ ફ્રી ડેટાનો લાભ મળશે. BSNL દ્વારા લોન્ચ કરવામાં આવેલા સૌથી સસ્તા બ્રોન્ડ બેન્ડ પ્લાનની કિંમત 99 રૂપિયા છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 45GB હાઇસ્પીડ ટેડાનો લાભ મળશે. યૂઝર્સને પ્રતિદિવસ આ પ્લાનમાં … Read More

 • વોડાફોને લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, જાણી લો ફટાફટ

  વોડાફોનને સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ 84 દિવસ માટેનો પ્લાન છે, જેના માટે ગ્રાહકને 279 રૂપિયા ચૂકવવા પડશે. આ યોજના હેઠળ દરરોજ 250 મિનિટની કોલ કરી શકશે અને અઠવાડિયામાં કોલ કરવા માટે 1000 મિનિટ મળશે. સાથે જ 4જીબી 3જી/ 4જી ડેટા મળશે. જોકે કંપનીએ આ પ્લાન પસંદગીના સર્કલમાં જ લોન્ચ કર્યો છે. … Read More

 • 3000ની છૂટ સાથે ખરીદો Redmi Note 5 Pro

  ચીનની આ કંપની Xiaomiના સ્માર્ટફોન Redmi Note 5 Proએ ભારતીય માર્કેટમાં ખૂબજ લોકપ્રિય થયો છે. ડ્યૂઅલ કેમોરાવાળો આ સ્માર્ટફોન Flipkart Big Billion Days Saleમાં ખૂબ સારો ફાયદો કરાવી રહ્યો છે. 10 ઓક્ટોબરે શરૂ થતા આ સેલમાં Xiaomiએ અને Flipkart સાથે મળીને એલાન કર્યુ છે કે Redmi Note 5 Pro 12,999ની કિંમતમાં મળશે. આ ફોનની કિંમત … Continue reading 3000ની છૂટ સાથે ખરી Read More

 • ગુગલ+ થશે બંધઃ 5 લાખ યૂઝર્સનો ડેટા જોખમમાં

  સોશિયલ નેટવર્કિંગ સાઇટને બંધ કરતા પહેલા આ બગને ઠીક કરી દીધો હોવાનો દાવો ગૂગલે પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક ગૂગલ પ્લસને બંધ કરવાનું જાહેર કર્યું છે. આ નિર્ણય એક બગને કારણે લેવામાં આવ્યો છે. જેના કારણે આશરે પાંચ લાખ યૂઝર્સના ડેટા જાહેર થવાનો ડર હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બગ સિસ્ટમમાં બે વર્ષથી રહેલો … Read More

 • પેટ્રોલ-ડીઝલના ભાવમાં મળશે ડિસ્કાઉન્ટ, પેમેન્ટ કરો આ રીતે

  પેટ્રોલ ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો તો થયો જ છે પરંતુ આ ઘટાડા ઉપરાંત તમને જબ્બર કેશબેક સાથે પેટ્રોલ ખરીદવું હોય તો તમારે થોડા ટેકનોલોજી ફ્રેન્ડલી થવું પડશે. જી હાં જો તમે પેટ્રોલ ડીઝલ ભરાવ્યા પછી તેની ચુકવણી પે-ટીમ, મોબીક્વીક કે પછી ફોન પેથી કરશો તો તમને જબ્બર ડીસ્કાઉન્ટનો લાભ મળશે. Read More

 • એરટેલના આ ગ્રાહકોને મળશે ફ્રીમાં નેટફ્લીક્સ….

  એરટેલએ ઓગસ્ટમાં ઘોષણા કરી હતી કે કંપની તેના કેટલાક પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ પ્લાન્સ પર ગ્રાહકોને નેટફ્લિક્સની ઓફર આપશે. જો કે આ ઓફરની કિંમત કેટલી હશે તેની જાહેરાત થઈ નથી. હવે એરટેલએ આ ઓફર રજૂ કરી છે. એરટેલના પોસ્ટપેડ ગ્રાહકો માટે આ ઓફર રજૂ કરી છે જેમાં ફ્રીમાં નેટફ્લિક્સ આપવામાં આવશે. Read More

 • વનપ્લસ-6ટી હશે મોંઘો ફોન, સગડવતા હશે ઓછી

  ચીની સ્માર્ટફોન મેકર વન પ્લસ ટુંક સમયમાં વનપ્લસ 6ટી લોન્ચ કરશે. આ ફોનનું ટીઝર એશિયા કપ દરમિયાન દેખાડવામાં આવ્યું હતું. આ ફોન સંબંધિત વધુ ખબરો સામે આવી છે કે વનપ્લસ 6-ટી હેડફોન જેક નહીં હોય. આ ઉપરાંત વાયરલેસ ચાર્જિંગ પણ આ ફોનમાં નહીં હોય. મહત્વપૂર્ણ વાત એ છે કે આ ફોન વોટરપ્રૂફ પણ નહીં હોય … Read More

 • 1 વર્ષ માટે એમેઝોન પ્રાઈમ મળશે ફ્રી, જાણો કેવી રીતે….

  સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલએ નવી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં કંપની તેના પોસ્ટપેડ અને બ્રોડબેન્ડ સબ્સક્રાઈબર્સને 1 વર્ષ માટે ફ્રીમાં એમેઝોન પ્રાઈમ સર્વિસ આપશે. બીએસએનએલ અને એમેઝોનએ આ ઓફરમાં ભાગીદારીની ઘોષણા કરી છે. જેમાં 999 રૂપિયાની વેલ્યુનો એમોઝોન પ્રાઈમનું સબ્સક્રિપ્શન પોસ્ટપેડ અને બ્રોડબેંડ સબ્સક્રાઈબર્સને આપવામાં આવશે. પરંતુ આ ઓફર તેમના માટે જ હશે જેમની … Read More

Most Viewed News
VOTING POLL